1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ગૃહમંત્રી શાહ આજરોજ દિલ્હી ખાતે બેઠક યોજશે – આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરાશે

ગૃહમંત્રી આજે દિલ્હીમાં કરશે બેઠક આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમિક્ષા કરાશે દિલ્હીઃ- દેશની જનન્ત ગણાતા જમ્મિ કાશ્મીરમાં હાલ પણ આતંકીઓની નજર હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્નમાં હોય છે આ સહીત જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં અનેક ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બની છે. ત્યારે જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમિક્ષા કરવા આજરોજ ગૃહમંત્રી […]

 PM મોદી આજે 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર સોંપશે સાથે  નવનિયુક્ત કર્મચારીઓને સંબોધશે

 PM મોદી આજે 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર સોંપશે   નવનિયુક્ત કર્મચારીઓને સંબોધશે દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજરોજ 12 એપ્રિલને ગુરુવારે  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં સરકારી સેવાઓ માટે 71 હજાર નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો સોંપવા જઈ રહ્યા છેે જેમાં માત્ર રેલ્વે વિભાગના 50 હજાર નવનિયુક્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુ વિગત પ્રમાણે પીએમ મોદી નિયુક્તિ પત્ક […]

ઉનાળાની ઋતુને લઈને રેલવેની ખાસ વ્યવસ્થા, 217 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની કરી જાહેરાત

દિલ્હી : મુસાફરોની સુવિધા માટે અને વધારાના ધસારાને સંભાળવા માટે રેલવે આ ઉનાળાની ઋતુમાં 217 વિશેષ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો 4,010 ટ્રીપ કરશે. રેલવે મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રેલ્વે માર્ગો દ્વારા દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે વિશેષ ટ્રેનોની યોજના બનાવવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ રેલવે અને દક્ષિણ […]

સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતીનાં ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરીથ માન્ય લાયસન્સ વિના ભારતીય માનકને અનુરૃપતાનો દાવો કરીને સિમેન્ટ પરીક્ષણ માટે ઉપયોગમાં આવનારી પ્રમાણભૂત રેતીના ઉત્પાદનમાં સંડોવણીની માહિતીના આધારે અમદાવાદમાં કાર્યરત એકમ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતી ધરાવતી IS 650:1991 લખેલ લગભગ 31000 થેલીઓ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે […]

રાજ્યોને કઠોળના સ્ટોકનું વેરિફિકેશન હાથ ધરવા નિર્દેશ

નવી દિલ્હીઃ ગ્રાહક બાબતોના વિભાગના સચિવ રોહિત કુમાર સિંઘે આજે મુખ્ય કઠોળ ઉત્પાદક અને વપરાશ કરતા રાજ્યો સાથે તુવેર અને અડદના સ્ટોક ડિસ્ક્લોઝરની સ્થિતિની સમીક્ષા કરી હતી. આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. રજિસ્ટર્ડ એન્ટિટીની સંખ્યા અને જાહેર કરાયેલ સ્ટોકના જથ્થાની રાજ્યો અને […]

પીયૂષ ગોયલ ફ્રેન્ચ નાગરિકોના મંત્રી ઓલિવર બેચને મળ્યા,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

દિલ્હી : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલ તેમની મુલાકાતના ભાગ રૂપે ગઈકાલે ફ્રાંસ સરકારના વિદેશ વેપાર, આર્થિક આકર્ષણ અને વિદેશમાં ફ્રેન્ચ નાગરિકોના મંત્રી પ્રતિનિધિ ઓલિવિયર બેચને મળ્યા હતા. મંત્રીઓએ પોતપોતાની અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી જ્યાં બેચટે જણાવ્યું કે ફ્રાન્સમાં યુરો ઝોનમાં સૌથી નીચો ફુગાવાનો દર 5.2% છે, જે અન્ય EU દેશોની સરેરાશ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટે કાર્યક્રમને સંબોધિત કર્યો

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટેના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા,વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે મધ્યપ્રદેશમાં યુવાનોને સરકારી નોકરીઓ આપવાનું અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે જ્યાં વિવિધ જિલ્લાઓમાં રોજગાર મેળાઓનું આયોજન કરીને હજારો યુવાનોની વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે. વડાપ્રધાનએ માહિતી આપી હતી […]

દિલ્હીની સ્કુલ બાદ પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવાની મળી ધમકી, બોમ્બ સ્કોર્ડ ઘટના સ્થળે હાજર

દિલ્હીની સ્કુલ બાદ પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ઘમકી  બોમ્બ સ્કોર્ડ ઘટના સ્થળે હાજર દિલ્હીઃ- આજરોજ રાજધાની દિલ્હી ખાતે એક સ્કુલમાં બોમ્હબ હોવાની સૂચના મળી હતી ત્યારે એજ બિહારના પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા અફરાતફરીનો માહોલ સર્જોયો હતો, આ ધમકી મશતાની સાથએ જ ઘટના સ્થળે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. પટના એરપોર્ટ પર બોમ્બની ધમકી […]

યુક્રેનની વિદેશમંત્રી એમિન ઝાપારોવાની ભારતને અપીલ – G20 માં પોતાના દેશને આમંત્રણ આપી પોતાની વાત કહેવાની તક આપે

યુક્રેનની મંત્રીની ભારતને વિનંતી જી 20 માં બોલાવી પોતાની વાક મૂકવાની માંગી તક દિલ્હીઃ- ભારતના વિદેશ સાથેના ગાઢ સંબંધોને લઈને અનેક મંત્રીઓ ભારતની મુલાકાતે આવતા રહેતા હોય છએ ત્યારે 2 દિવસથઈ યુર્કેનના મંત્રી એમિન જપારોવા પણ ભારત આવ્યા છે.યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એમિન ઝાપારોવાએ ભારતને વિશ્વગુરુ ગણાવ્યું અને સૂચવ્યું કે જો ભારત ઇચ્છે તો રશિયા-યુક્રેન […]

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તેની તીવ્રતા

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 4 ની તીવ્રતા નોંધાઈ લોકો ઘરની બહાર દોડી ગયા જાનહાનિ કે નુકસાની કોઈ સમાચાર નહીં શ્રીનગર : જમ્મુ-કાશ્મીરની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર સવારે 10.10 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી છે. ભૂકંપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code