1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલે બંગાળના બે દિવસીય પ્રવાસે જશે,ઘણા કાર્યક્રમોમાં લેશે ભાગ

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ બીરભૂમ જિલ્લામાં જનસભાને પણ સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમના એક નેતાએ કહ્યું કે તેઓ રાજ્યના ટોચના નેતાઓ સાથે બંધ બારણે સંગઠનાત્મક બેઠકો પણ કરશે. તેમણે કહ્યું, “અમિત શાહ જી 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળના બે […]

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 5,676 નવા કેસ નોંધાયા ,સક્રિય કેસોની સંખ્યા 37 હજારને પાર

દેશમાં કોરોનાનો કહેર સક્રિય કેસો 37 હજારને પાર 24 કાક દરમિયાન 5,676 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- ફરી એક વખત દેશભમાં કરોનાના કેસ ઝપડથી વધ્યા છે જેને લઈને દરેક રાજ્.ો એલર્ચટ બન્યા છે તો કેટલાક રાજ્યોમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવાયું છએ તો વળઈ કેટલાક રાજ્યોએ કોરોનાને લઈને ગાઈડલાઈન પણ રજૂ કરી છે ત્યારે આજે દિલ્હી એઈમ્સે […]

કોવોવેક્સ રસીને ‘હેટરોલોગસ બૂસ્ટર’ તરીકે મળી શકે છે મંજૂરી,જાણો કેટલા રૂપિયા હશે એક ડોઝની કિંમત  

દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોવિન પોર્ટલમાં પુખ્ત વયના લોકો માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવેક્સ રસીનો સમાવેશ કરવાની મંજૂરી આપી હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. ‘હેટરોલોગસ બૂસ્ટર’ એટલે કે જે વ્યક્તિએ ભૂતકાળમાં રસી લીધી હોય તેને બીજી કંપનીની […]

કોરોનાના વધતા જતા કેસોને લઈને દિલ્હી એઈમ્સએ ગાઈડલાઈન રજૂ કરી

એઈમ્સે એડવાઈઝરી જારી કરી કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને લીધા અનેક નિર્ણય દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો ઝડપી ગતિએ વધતા જઈ રહ્યા છે જેને લઈને અનેક રાજ્યો એલર્ટ બન્યા છે. ત્યારે દિલ્હી સ્થિતિ આઈમ્સે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન રજૂ કરી છે. કારણ કે કોરોનાના વધતા જતા કેસોને લઈને લોકોની ભીડ ન થાય અને કોરોનાનું […]

ગૃહમંત્રી અમિત શાહ 16 એપ્રિલે ગોવા જશે,ચૂંટણી રેલીને સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ 16 એપ્રિલે ગોવા જશે ચૂંટણી રેલીને સંબોધશે બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષએ આપી માહિતી  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વર્ષની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારના ભાગરૂપે 16 એપ્રિલે દક્ષિણ ગોવાના પોંડા શહેરમાં એક જાહેર સભાને સંબોધશે. બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ સોમવારે આ માહિતી આપી હતી. […]

દિલ્હીમાં વધતો જતો કોરોનાનો કહેર – હવે કોરોનાનો હકારાત્મકતા દર વધીને 26 ટકા પર પહોંચ્યો

દિલ્હીમાં કોરોનાનો કહેર સકારાત્મકતા દર 26 ટકાએ પહોંચ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે હવે યઅહી કોરોનાનો પોઝિટિવિટી રેટ પણ વધી ગયો છે જેને લઈને સરાકર ચિંતામાં છે.કોરોનાએ ફરી એક વખત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે. થોડા દિવસ અગાઉ દિલ્હીમાં કોરોના સંક્રમણનો સકારાત્મક દર […]

કોરોનાએ વધારી ચિંતા:મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 328 કેસ નોંધાયા

કોરોનાએ વધારી ચિંતા મહારાષ્ટ્રમાં પણ ચિંતાજનક સ્થિતિ દિલ્હીમાં સંક્રમણનો દર 26%ને પાર હિમાચલ પ્રદેશમાં એક દિવસમાં 422 નવા કેસ દિલ્હી : દેશમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં નવા દર્દીઓની સંખ્યા પણ ભયાનક છે અને ચેપ દરમાં દેખીતો ઉછાળો પણ ચિંતા પેદા કરી રહ્યો છે. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર, દરેક જગ્યાએ કેસોમાં […]

ચારધામ યાત્રાના યાત્રીઓની સુવિધા બનશે સરળ – હવે ડ્રોનના માધ્યમથી દવાઓ પહોંચાડાશે

ચારધામ યાત્રાના યાત્રીઓની સુવિધા બનશે સરળ  હવે ડ્રોનના માધ્યમથી દવાઓ પહોંચાડાશે દહેરાદૂન – દેશભરમાં ઘાર્મિક સ્થળો પર યાત્રા કરતા લોકો માટે કેન્દ્રની સરકાર સતત  સુવિધાઓ વિકસાવી રહી છે જેથી કરીને યાત્રીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સ,ામનો ન કરવો પડે ત્યારે હવે ચારધામની યાત્રા કરતા યાત્રીઓની મેડિકલ સેવાને લઈને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તેઓને […]

એલન મસ્ક એ ટ્વિટર પર પીએમ મોદીને ફોલો કર્યા – રાષ્ટ્રપતિ બાઈડન પણ નથી એલન મસ્કના લીસ્ટમાં

એલન મસ્ક એ પીએમ મોદીને ફોલો કર્યા એલન મલસ્કના આ લીસ્ટમાં પોતાના દેશના નેતા પણ નથી દિલ્હીઃ-  ટ્વિટરની માલિકી ખરીદ્યા બાદ એલન મસ્ક હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચાનો વિષ્ય બન્યા છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક એલન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ફોલો કર્યા […]

અમિત શાહ આજે આસામના ડિબ્રુગઢમાં જનસભાને સંબોધશે

દિસપુર: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કર્યો.આ ઉપરાંત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું.ત્યારે આજરોજ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના ડિબ્રુગઢમાં જાહેર સભાને સંબોધશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code