1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

MP ની સરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં CM શિવરાજ સિંહે આપ્યા

MP નીસરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકી શકે છે સીએમ શિવરાજ સિંહએ આપ્યા સંકેત ભોપાલ – ટેલિવિઝનની દુનિયાને હવે ઓટીટી પ્લેટ ફોર્મ ટક્કર આપી રહ્યું છે, ઓટીટી પર રિલીઝ થતી ફિલ્મો કે વેબસિરીઝમાં વાણી કે વર્તનને લઈને જાણે કોઈ કાયદો નથી,આડેઘડ બોલાતા અપશબ્દો અને સીન્સ અહી જોવા મળે છે અને કદાચ હવે ઓટીટી પ્લેટફઓર્મ પ્રસિદ્ધ […]

પીએમ મોદી The Elephant Whisperers ના બોમ્મન અને બેલીને મળ્યા,આ રીતે હાથીઓએ કર્યું તેમનું સ્વાગત  

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના નીલગિરિસના પહાડી જિલ્લામાં મુદુમલાઈ ખાતે થેપ્પક્કડુ હાથી કેમ્પની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેણે ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટ્રીમાં દેખાતા હાથીઓની સંભાળ રાખનારા બેલી અને બોમ્મન સાથે વાતચીત કરી. પીએમ મોદીએ થોડા સમય માટે ટાઈગર રિઝર્વની પણ મુલાકાત લીધી હતી. કેમ્પમાં હાથીઓએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ અહીં ટાઈગર રિઝર્વના થેપ્પક્કડુ […]

વિદેશ મંત્રી જયશંકર 10 એપ્રિલથી યુગાન્ડા અને મોઝામ્બિકની 6 દિવસીય મુલાકાતે રવાના થશે

વિદેશમંત્રી એસ જયશંકર આવતી કાલથી વિદેશ યાત્રા પક જયશંકર યુગાન્ડા અને મોઝામ્બિકની 6 દિવસીય મુલાકાતે જશે દિલ્હીઃ-  ભારતના વિદેશ મંત્રી એવા  એસ જયશંકર આવતીકાલે 10 એપ્રિલના રોજ સોમવારથી યુગાન્ડા અને મોઝામ્બિકની છ દિવસની મુલાકાતે  જવા માટે રવાના થશે. આજરોજ રવિવારે આ માહિતી  વિદેશ મંત્રાલય દ્રારા જારી કરવામાં આવી છે. એમઈએ એ આપેલી જાણકારી પ્રમાણે , […]

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ – સેનાએ એક આતંકીને કર્યો ઢેર

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ  સેનાએ એક આતંકીને કર્યો ઢેર શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નર હોય છએ અહી સતત તેઓ શઆંતિ ભંગ કરવાના પ્રયત્નામાં લાગેલા હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓના નાપાક ઈરાદાઓ પણ પાણી ફેરવવા તત્પર હોય છે ત્યારે સેનાએ આજે ફરી જમ્મુ કાશ્મીરના પૂછ વિસ્તારમાં ઘુસણખોરીના પ્રયત્નને […]

કોરોના પછી સામે આવ્યો આ ખતરનાક રોગ,ભારતમાં પ્રથમ કેસ નોંધાયો, WHOને મોકલવામાં આવ્યા સેમ્પલ

દિલ્હી : કોરોના વાયરસ બાદ હવે વધુ એક અજીબોગરીબ બીમારી સામે આવી છે. આ રોગનું નામ સિલ્વર લીફ છે, જેના કારણે એક ભારતીય ખેડૂત સંક્રમિત થયો છે. આ રોગ છોડ માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 61 વર્ષીય મશરૂમ ખેડૂતને ફ્લૂ જેવા લક્ષણો હતા. ગયા અઠવાડિયે જ, અમેરિકન આરોગ્ય અધિકારીઓ દ્વારા કેન્ડીડા […]

PM મોદીએ વાઘના કર્યા આંકડા જાહેર , દેશમાં વાઘની સંખ્યા વધીને 3,167 થઈ

પીએમ મોદીએ વાધના આંકડાઓ જાહેર કર્યા દેશમાં હવે વાઘની સંખ્યા વઘીને 3 હજારને પાર પહોંચી દિલ્હી: પીએમ મોદી આજે કર્ણટાકની મુલાકાતે છે તેમણે ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. આ સાથે જ પીએમ મોદીએ રવિવારે દેશમાં વાઘની વર્તમાન વસ્તીના આંકડા જાહેર કર્યા. તેમણે કહ્યું કે વર્ષ 2022 સુધીમાં ભારતમાં વાઘની વસ્તી 3,167 નોંધાઈ છે. પ્રોજેક્ટની શરૂઆતમાં […]

ભારતની સામે ન ચાલી પાકિસ્તાન-ચીનની મનમાની, G-20 બેઠક શ્રીનગરમાં જ થશે

દિલ્હી : ભારત આ વર્ષે G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તમામ દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચીનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ચીને આ બેઠકથી પોતાને દૂર રાખ્યા હતા. પાકિસ્તાન, ચીને G20 બેઠકની તારીખ અને સ્થળને લઈને વાંધો ઉઠાવ્યો હતો. પ્રવાસન કાર્યકારી […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ G20 મીટિંગ, વર્લ્ડ બેંક ગ્રુપ તથા IMF ની બેઠકોમાં ભાગ લેવા માટે યુએસની મુલાકાત કરશે

નાણામંત્રી અમેરિકાની લેશે મુલાકાત અહીં તેઓ મહત્વની બેઠકોનો બનશે ભાગ દિલ્હીઃ- દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ જી 20 મીટિંગ તેમજ વર્લ્ડ બેંક ગ્રુપ  અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ની બેઠકોમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે જશે.વિતેલા દિવસને શનિવારના રોજ  નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન  ભારતના G20 પ્રેસિડેન્સી અને G20 સંબંધિત કાર્યક્રમોના […]

પીએમ મોદી એ જંગલ સફારીમાં પોતે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી, જોવા મળ્યો પીએમનો અનોખ અવતાર

પીએમ મોદીએ કરી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી પીએમ નો અનોખો અંદાજ કેમેરામાં થયો કેદ દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની મુલાકાતે પહોચ્યા છે. મોદીએ આજે કર્ણાટકના બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. અહીં, પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, તેમણે બાંદીપુર ટાઇગર રિઝર્વમાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર […]

કોંગ્રેસે બીએન ચંદ્રપ્પાને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા

બેંગલોર : કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, કોંગ્રેસે બીએન ચંદ્રપ્પાને તાત્કાલિક અસરથી કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. હાલમાં ડીકે શિવકુમાર કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પર છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ નિમણૂક કરી છે.કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ આર.કે. ધ્રુવનારાયણનું ગયા મહિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code