1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આત્મ નિર્ભર ભારત તરફ સરકારનું વધુ એક પગલુ – 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદવાસ્વદેશી કંપનીઓ સાથે થયો કરાર

આત્મ નિર્ભર ભારત તરફ સરકાર એક દકમ આગળ 27 હજાર કરોડના મિસાઈલ જહાજો અને શસ્ત્રો ખરીદશે સરકાર આ માટે સ્ખવદેશી કંપની સાથે કર્યો કરાર દિલ્હીઃ- દેશની સરકાર સતત આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશી કંપનીઓ સાથે કરાક કરી રહી છે આજ શ્રેણીમાં હવે દેશની સેનાને અનેક સુવિધાઓથી વધુ સજ્જ બનાવવા સરકારે વિદેશી કંપનીઓ સાથે સોદો કર્યો […]

પીએમ મોદીએ નવા સંસદ ભવનની અચાનક લીધી મુલાકાત ,કાર્યનું નિરિક્ષણ કર્યું

પીએમ મોદીએ નવા સંસદ ભવનનીલીધી મુલાકાત દરેક કાર્યનું નિરિક્ષણ કર્યું દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારની સાંજે અચાનક દિલ્હી ખાતે બનેલા નવા સંસંદ ભવનની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે અહી ચાલી રહેલા જૂદા જૂદા કાર્યોનું નિરિક્ષણ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે  વર્ષ 2020મા શરુ થયલે સંસદનું નિર્માણ કાર્ય નવી  શિયાળુ સત્ર માટે ઓક્ટોબર 2022 સુધીમાં […]

દિલ્હી:કોરોના સાથે ઈન્ફલ્યુએન્ઝાના વધ્યા કેસ,મુખ્યમંત્રી આજે કરશે સમીક્ષા બેઠક

દિલ્હી : રાજધાનીમાં કોરોના અને ઈન્ફલ્યુએન્ઝા-ફ્લૂના વધતા જતા કેસોને જોતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. મુખ્યમંત્રી શુક્રવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે. ગુરુવારે દિલ્હી સચિવાલયમાં સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને જોતા કેજરીવાલ સરકાર કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સંક્રમણ દર […]

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ કરવા માટેની કિંમત થઈ નક્કી , જાણો કેટલું ચૂકવવુ પડશે પેમેન્ટ

હવે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામના બ્લૂટીક ગ્રાહકોને ફટકો આ માટે પેઈડ સર્વિસ શરુ કરાઈ દિલ્હીઃ- ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને પૈસાની ચૂકવણી કરવાની શરુઆચની જાહેરાત કરવામાં આવી હતી જો કે તે માટેની કિંમતો નક્કી નહોતી કરાઈ ત્યારે હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકની કિમંતો નક્ચૂકી કરાઈ ચૂકી છે. […]

ભારતમાં કોરોના કેસમાં ઝડપી ગતિએ વધારો, છેલ્લા 24 કલાકમાં જ 3 હજારથી વધુ નવા કેસો નોંધાયા

દેશમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે, ઘીરે ઘીરે રોજેરોજ નોંધાતા નવા કેસોની સંખ્યા ગતિ પકડી રહી છે ત્યારે છેલ્લા 6 મહિના બાદ દેશમાં ફરી એક વખત કોરોનાન દૈનિક કેસનો આંકડો 3 હજારને પાર નોંધાયો છે જેણે સરકારની ચિંતા વધારી છે […]

PM મોદીને મળ્યા રશિયન સુરક્ષા પરિષદના સચિવ પાત્રુશેવ,બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મામલે થઈ ચર્ચા

પીએમ મોદીને મળ્યા રશિયાની સુરક્ષા પરિષદના સચિવ બન્ને નેતાઓ વચ્ચે પરસ્પર મજબૂત સંબંધને લઈને ચર્ચાઓ   દિલ્હીઃ-  રશિયાની સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ પાત્રુશેવ  કે જેઓ  રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી છે જેમણે વિતેલા દિવસને  બુધવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રાપ્ત વિગત પ્રમાણે આ બન્ને નેતાઓ એ  બંને દેશોના “પરસ્પર […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત, કઠુઆમાં IED બ્લાસ્ટની ઘટના, એક પોલીસકર્મી ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની દહેશત કઠુઆમાં IED બ્લાસ્ટ થયો આ બ્લાસ્ટમાં એક પોલીસકર્મી ઘાયલ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત પાકિસ્તાની ઘુસણખોરો અને આતંકવાદીઓની નજર અટકેલી હોય છએ તેઓ સતત અહીં શાંતિ ભંગ કરવાના પ્રયાસોમાં લાગે હોય છએ તેવી સ્થિતિમાં ફરી એક વખત જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આઈઈડી બ્લાસ્ટની ઘટના સામે આવતા આતંક હુમલાની દહેશત વર્તાઈ રહી […]

PM મોદીએ દેશવાસીઓને રામનવમીના પાવન પર્વની પાઠવી શુભકામનાઓ ,  કહ્યું ‘ભગવાન રામનું જીવન દરેક યુગમાં માનવતાની પ્રેરણાશક્તિ બની રહેશે’

પીએમ  મોદીએ રામનવમીની શુભેચ્છાઓ પાઠવી ભગવાન રામના જીવનને યુગ સુઘધી પ્રેરણાત્મક ગણાવ્યું દિલ્હીઃ- આજે 30 માર્ચના રોજ સમગ્ર દેશભરમાં રામનવમીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છએ ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજના આ પાવન પર્વને લઈને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. રામનવમીના અવસર પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે અને લખ્યું છે કેરામ નવમીના શુભ અવસર […]

ગૃહમંત્રી અમિતા શાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે,હરિદ્રારમાં એક થી વધુ કાર્યક્રમમાં ભાગ લેશે

ગૃહમંત્રી શાહ હરિદ્રાની મુલાકાતે 3 જૂદા જૂદા કાર્યક્રમાં હાજર રહેશે દિલ્હીઃ- દેશના ગૃહમંત્રી અમિતશાહ આજે ગુરુવારના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેવા છે,આ દરમિયાન તેઓ હરિદ્રારમાં હાજરી આપશે જ્યાં તેઓ એક થી વધુ કાર્યક્રમનો ભાગ બનશે. મંત્રી શાહ આજે ગુરુકુલ, ઋષિકુળ અને પતંજલિ ખાતે યોજાનાર ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગૃહમંત્રી અમિત શાહ ગુ  ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીના દીક્ષાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code