1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન

REVOઈમેગેઝિન

અનન્યાનો આત્મવિશ્વાસ: એક નારીની આર્થિક સુરક્ષાની કથા

Financial Security સુરત શહેર એટલે સોનાની મુરત. તાપી નદીના કિનારે વસેલું આ શહેર સવાર પડે અને ધમધમવા લાગે. ડાયમંડ બુર્સની ચમક હોય કે ટેક્સટાઈલ માર્કેટની રોનક, સુરતની હવામાં જ વ્યાપાર અને સાહસ ભળેલા છે. આ જ શહેરમાં વેસુ વિસ્તારની એક સુંદર હાઈરાઈઝ બિલ્ડિંગમાં અનન્યા દેસાઈ રહેતી હતી. અનન્યા દેસાઈ સુરતની ખૂબ જ વ્યસ્ત જીવનમાં એક નાનકડી […]

આર્ટેમિસ: ચંદ્ર પર માનવની નવી યાત્રા

આર્ટેમિસ કાર્યક્રમ નાસાનું આધુનિક અંતરિક્ષ મિશન છે, જે દ્વારા માનવને ફરી ચંદ્ર પર ઉતારવાનો અને ત્યાં લાંબા સમય સુધી રહેવાની તકનિકી ક્ષમતા વિકસાવવાની યોજના છે.આ કાર્યક્રમમાં SLS રૉકેટ, ઓરિયન ક્રૂ મોડ્યુલ અને આધુનિક લેન્ડિંગ સિસ્ટમ દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરાશે. હવે  અડધી સદી પછી, માનવજાત ફરી એકવાર ચંદ્ર તરફ  નજર માંડી  છે. “અમે […]

આપણે ભાગંભાગી કરતા જીવનમાં આભાર માનવાનું જ ભુલી ગયા છીએ

(પુલક ત્રિવેદી) હોલીવુડની ઓલ ટાઇમ હીટ ફિલ્મ ‘ધ પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ’ જોવા જેવી છે દરેક વ્યક્તિની ખુશી અને આનંદમાં રહેવાની પરિભાષા અલગ અલગ હોય છે. કોઈ એક નિશ્ચિત ફોર્મેટમાં હેપ્પીનેસને બાંધવી શક્ય નથી. કોઈ એક વ્યક્તિની ખુશ રહેવાની પરિભાષા અન્ય વ્યક્તિની ખુશ રહેવાની પધ્ધતિથી ભિન્ન હોઈ શકે છે. આપણા જીવનમાં ખુશ રહેવાની બાબત સૌથી મહત્વપૂર્ણ […]

જીવન પછી પણ જીવંત રહેતો પ્રેમ: એક એવી ભેટ જે પેઢીઓને સુરક્ષિત કરે છે

Whole life insurance policy આજના ભાગદોડ ભરેલા જીવનમાં આપણે ઘર, ગાડી અને ભૌતિક સુખ-સગવડ માટે સતત દોડતા રહીએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે સાચી સંપત્તિ શું છે? સાચી સંપત્તિ એ બેંક બેલેન્સ નથી, પરંતુ તમારા પરિવારના ચહેરા પરનું નિશ્ચિંત સ્મિત છે. આજે આપણે વાત કરીશું રમેશભાઈની, જેમને સમજાયું કે, પરિવારની સુરક્ષા એટલે માત્ર આજ […]

નક્ષત્રોએ પણ આઝાદીની ચળવળમાં ભાગ લીધો છે: આ રીતે લખાયું લોકમાન્ય તિલકનું પુસ્તક – ઓરાયન

“ઓરાયન” નક્ષત્ર આજકાલ આકાશમાં ખૂબ સુંદર રીતે દેખાય છે. જાણે તે આઝાદીનો પર્વ બનાવી રહ્યું હોય. આઝાદીની ચળવળમાં કોઈ નક્ષત્ર એ ભાગ લીધો હોય તેવું સાંભળ્યું છે? એકવાર એવું થયું કે બાલ ગંગાધર તિલકને યરવડા જેલમાં દેશદ્રોહના આરોપમાં પૂરી દેવામાં આવ્યા. લોકમાન્ય માટે આ કોઈ નવી ઘટના ન હતી. તે માનસિક રીતે પણ તૈયાર જ […]

પુસ્તકોની દુનિયાઃ મુક્તિ વૃત્તાંત –  બહુ ઓછી આત્મકથાઓમાં આવી હિંમત હોય છે

આત્મકથાઓ ઘણી વાંચી છે. ઘણી ગમી છે, તો કોઈક નથી ગમી એવું પણ બન્યું છે. આત્મકથા એટલે જીવનને પાછું વળીને કે દૂર ઊભા રહીને વિતેલા, વહી ગયેલા  સમયને પોતાના સંદર્ભમાં ફરી એકવાર વાગોળી જોવાનું જીવનકાર્ય. “સત્યના પ્રયોગો” ગાંધીજી લખી શકે. સામાન્ય માનવીનું એ ગજું, હિંમત નહિ. પોતાની જાતને તદ્દન નિવસ્ત્ર કરવી, યથાતથા  ઉઘાડી પાડવી એ […]

જીવનનો સંધ્યાકાળનો સુરજ, સ્વાભિમાનની એક નવી સવારની કહાની

સાંજના સાત વાગ્યા હતા. દિવસભરના કામથી થાકેલો રમેશ ધીમે પગલે ઘરમાં પ્રવેશ્યો. બહારથી તો બધું સામાન્ય લાગતું હતું, પરંતુ તેની આંખોમાં એક અજાણી વ્યાકુળતા છુપાયેલી હતી. ચહેરા પર થાક કરતાં વધારે ચિંંતા બોલતી હતી. ૪૦ વર્ષનો રમેશ એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. નોકરી સ્થિર હતી, આવક નિયમિત હતી, ઘરનું ગુજરાન પણ સારી […]

સ્કોપ-3: આર્દ્રા (ઓરાયન) તારામંડળ ન જોયું હોય તો વહેલી તકે જોઈ લેશો

રાત પડે એટલે રાત પડે એટલે આકાશમાં દક્ષિણ પૂર્વ દિશામાં આ તારામંડળ દેખાય છે. તેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આર્દ્રા નામનો લાલ ચટક તારો અચૂક જોઈ લેજો કારણ કે તે ગમે ત્યારે ફૂટવાનો છે. એ આવતીકાલ પણ હોઈ શકે અને હજારો વર્ષ પછી પણ હોઈ શકે. ભારતીય ખગોળ પરંપરામાં આકાશ માત્ર તારાઓનું ભૌતિક વિતરણ નથી, પરંતુ […]

આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને ગુજરાતીમાં ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ, હવે 15 ગ્રંથ ઉપલબ્ધ

સંસ્કૃત ભાષાના વિદ્વાન ડૉ. ગૌતમ પટેલ, નીલમબેન પટેલ અને ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ચીરસ્થાયી ઇતિહાસ બની રહેશે [અલકેશ પટેલ] અમદાવાદ, 13 જાન્યુઆરી, 2026 works of Adi Shankaracharya into Gujarati હિન્દુત્વના અનેક વિદ્વાનો અને ક્યારેક સામાન્ય લોકો પણ વાતચીતમાં આદિ શંકરાચાર્યના નામનો ઉલ્લેખ કરતા હોય છે. તેમના એકાદ સ્તોત્ર અથવા તેમની કામગીરીને ટાંકીને અનેક લોકો […]

તમારી ભુલ એ વાતનુ પ્રમાણ આપે છે કે તમે સખત પરિશ્રમ કર્યો છે

(પુલક ત્રિવેદી) મથાળું જોઈને ચોંકી ગયાને…? મેં ખોટો નિર્ણય લીધો, અથવા મારી આ ભુલ થઈ ગઈ છે એવા સ્વીકારમાં સૌથી વધારે સામર્થ્ય છે. ખોટા નિર્ણયો અને ભૂલો એ તો જીવનનો સૌથી મહત્વનો તબક્કો છે. શું તમે કોઈ ભૂલ જ ન કરો ? શું તમારા દરેક કાર્યો સો ટકા પરિણામલક્ષી જ હોય ? જો તમે આમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code