1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

એશિયા કપ ક્રિકેટમાં આજે દુબઈમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે

T-20 એશિયા કપ ક્રિકેટના ગ્રુપ-A મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. આ વર્ષે ફેબ્રુઆરી બાદ બંને ટીમો પહેલી વાર એકબીજા સામે ટકરાશે. આ દરમિયાન શ્રીલંકાએ ગઈકાલે રાત્રે અબુધાબીમાં ગ્રુપ-B મેચમાં બાંગ્લાદેશને છ વિકેટથી હરાવ્યું. 140 રનના લક્ષ્યાંકના જવાબમાં, શ્રીલંકાએ 14 ઓવર અને ચાર બોલમાં છ વિકેટ ગુમાવીને મેચ […]

આ 5 ભારતીય ખેલાડીઓ એશિયા કપમાં પહેલીવાર પાકિસ્તાન સામે રમશે!

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમમાં પાંચ ખેલાડીઓ એવા છે જેમણે આજ સુધી પાકિસ્તાન સામે એક પણ મેચ રમી નથી. આ ખેલાડીઓને 14 સપ્ટેમ્બરે યોજાનારી મેચમાં પાકિસ્તાન સામે રમવાની તક મળી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2012-13 પછી કોઈ દ્વિપક્ષીય સીરીઝ રમાઈ નથી. આ બંને ટીમો […]

ઇંગ્લેન્ડે T20 મેચમાં 300 રનનો આંકડો પાર કરી ઇતિહાસ રચી દીધો

મોડી રાત્રે માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા. આ પછી ઇંગ્લેન્ડે 146 રનથી શાનદાર વિજય મેળવ્યો. T20 ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ પૂર્ણ સભ્ય ટીમ સામે 300 રનનો આંકડો પાર કરવામાં આવ્યો હતો. વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાએ હૈદરાબાદમાં […]

ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ: ભારતે 19 ખેલાડીઓની ટીમ મોકલી

નવી દિલ્હીઃ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 આજથી જાપાનના ટોક્યોમાં શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટ 13 થી 21 સપ્ટેમ્બર સુધી રમાશે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા 17 સપ્ટેમ્બરના રોજ ક્વોલિફિકેશન રાઉન્ડમાં જોવા મળશે, તે જાપાન પહોંચી ગયો છે. આ ટુર્નામેન્ટ માટે, ભારતે વિવિધ ઇવેન્ટ્સ માટે 19 ખેલાડીઓની ટીમ જાપાન મોકલી છે. ઇતિહાસમાં પહેલીવાર, ભારતના […]

જમ્મુ અને કાશ્મીરમાં માર્ગ અકસ્માતમાં ક્રિકેટર કંચન કુમારીનું અવસાન

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2025 રમી રહી છે, જ્યાં ટીમનો આગામી મુકાબલો રવિવારે પાકિસ્તાન સાથે છે. મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ODI શ્રેણી રમવાની છે, જેની પહેલી મેચ રવિવારે જ રમાશે. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરથી એક દુઃખદ સમાચાર આવ્યા, ક્રિકેટર કંચન કુમારીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું. કંચન કુમારી ક્રિકેટર […]

એશિયા કપ 2025 : ભારત-પાકિસ્તાન મેચના અડધી ટિકિટ પણ ના વેચાતા ACC ચિંતિત

દુબઈ : એશિયા કપ 2025માં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ ચુકી છે, પરંતુ સ્ટેડિયમમાં દર્શકોની હાજરી ઓછી રહેતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) માટે ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને 14 સપ્ટેમ્બરે થનારી ભારત-પાકિસ્તાનની મહામુકાબલાની મેચથી મોટી અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ આ હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે પણ ફેન્સમાં ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. હાલ સુધી […]

ભારતને ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનું મોદી સરકારનું લક્ષ્ય: માંડવિયા

નવી દિલ્હીઃ યુવા મામલાઓ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે વર્તમાન સરકારનું દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ ભારતને વિશ્વના ટોચના દસ રમતગમત દેશોમાં સામેલ કરવાનો છે. “અમે પ્રધાનમંત્રી મોદીજી દ્વારા આપેલા વિઝન મુજબ 10 વર્ષ અને 25 વર્ષનો યોજનાગત રોડમેપ તૈયાર કર્યો છે. અમારું લક્ષ્ય ભારતને વિકસિત દેશ બનાવવાનું છે અને સાથે સાથે ભારતને […]

એશિયા કપમાં સૌથી વધુ વખત શૂન્ય રન પર આઉટ થનાર 5 ખેલાડીઓ

એશિયા કપ T20 ટુર્નામેન્ટને રન બનાવવા અને મેચ જીતનારી ઇનિંગ્સ માટે યાદ કરવામાં આવે છે, પરંતુ તે જ સમયે, કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમણે આ ટુર્નામેન્ટમાં વારંવાર શૂન્ય પર આઉટ થવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ક્રિકેટની ભાષામાં, તેને “ડક” કહેવામાં આવે છે અને એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ડક પર આઉટ થવું એ કોઈપણ […]

એશિયા કપ : ભારતની UAE સામે શાનદાર જીત સાથે વિજયી શરૂઆત

ભારતે એશિયા કપ 2025માં પોતાની સફરનો વિજયી પ્રારંભ કર્યો છે. ટીમે UAE સામે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને માત્ર 27 બોલમાં 58 રનનો ટાર્ગેટ ચેઝ કરીને 8 વિકેટે જીત મેળવી છે. આ ભારતનો સૌથી ઝડપી રન ચેઝ છે અને એકતરફી મુકાબલામાં ભારતે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. ભારતીય ટીમે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો […]

એશિયા કપ 2025 પહેલા રિંકુ સિંહે એક દર્દનાક ઘટનાનો ખુલાસો કર્યો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રિંકુ સિંહ આ દિવસોમાં એશિયા કપ 2025માં વ્યસ્ત છે અને UAEમાં સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે. એશિયા કપમાં ભારતનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે યજમાન યુએઈ સામે છે. મેચ પહેલા રિંકુ સિંહનો એક જૂનો કિસ્સો સામે આવ્યો છે, જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે ખુલાસો કર્યો કે એક પ્રાણીએ તેમના હાથનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code