1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

સુહલઃ જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં ભારત માટે વધુ એક ડબલ પોડિયમ

સુહલમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) જુનિયર વર્લ્ડ કપની 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બંને ભારતીય ટીમોએ અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જેનાથી ભારતને બે દિવસમાં ટૂર્નામેન્ટમાં બીજી વખત ડબલ પોડિયમ ફિનિશ મળ્યું છે. નારાયણ પ્રણવ અને ખ્યાતિ ચૌધરીએ સિલ્વર મેડલ જીત્યો જ્યારે હિમાંશુ અને શામ્ભવી ક્ષીરસાગરે બ્રોન્ઝ મેડલ જીત્યો, જેનાથી […]

IPL : મુંબઈ અને પંજાબ પોઈન્ટ ટેબલમાં નંબર 2 માટે આજે રમશે

ઇન્ડિયન પ્રેમિયર લીગ 2025ની 69મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ સામ સામે ટકરાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો સિઝનમાં પહેલી વાર એકબીજાનો સામનો કરશે. મુંબઈ હાલમાં 13 મેચમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે. જ્યારે પંજાબ 13 મેચમાં 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. MI અને PBKS વચ્ચેની આ […]

મધ્યપ્રદેશમાં ચોમાસાને પગલે ટી20 લીગ ઈન્દોરને બદલે ગ્વાલિયરમાં રમાશે

મધ્યપ્રદેશ ટી20 લીગનું આયોજન ઇન્દોરને બદલે ગ્વાલિયરમાં કરવામાં આવશે. ચોમાસાને કારણે આયોજકોએ આ નિર્ણય લીધો છે. આ લીગ 27 મેથી શરૂ થશે અને 12 જૂન સુધી ચાલશે, જેની બધી મેચ શંકરપુરના શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આયોજકો દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર, ‘ઇન્દોરમાં ચોમાસાના વહેલા આગમનની શક્યતા અને ઇન્ડિયન પ્રીમિયર લીગને કારણે, […]

ન્યૂઝીલેન્ડની મહિલા ઓલરાઉન્ડર હેલી જેન્સને ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

હેલી જેન્સને 2014માં વેસ્ટ ઇન્ડીઝ સામે ODI અને T20 ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ મહિલા ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. 2018માં T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી થયા બાદ તે ટીમ માટે નિયમિત બની હતી. તેણે ન્યુઝીલેન્ડ માટે કુલ 88 મેચ રમી હતી, જેમાં 35 ODI અને 53 T20નો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, તેણે 1988 રન […]

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝને લઈને ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલને કેપ્ટન બનાવાયો

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. યુવા બેટ્સમેન શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન મળ્યું નથી. બીસીસીઆઈએ શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપી છે. જ્યારે વિકેટકીપર […]

IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે બેંગ્લોરને 42 રને હરાવ્યું

નવી દિલ્હીઃ લખનઉંમાં ગઈકાલે રાત્રે IPL ક્રિકેટમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 42 રને હરાવ્યું. 232 રનના લક્ષ્યાંકના જવાબમાં, બેંગલુરુ 19 ઓવર અને પાંચ બોલમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું. સનરાઇઝર્સ તરફથી કેપ્ટન પેટ કમિન્સે ત્રણ અને ઇશાન મલિંગાએ બે વિકેટ લીધી. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 231 […]

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત, આયુષ મ્હાત્રેને સોંપાઈ ટીમની કમાન

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય અંડર-19 ટીમ આ પ્રવાસમાં કુલ આઠ મેચ રમશે. આમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે એક વોર્મ-અપ મેચ, પાંચ વનડે અને બે મલ્ટી-ડે મેચનો સમાવેશ થાય છે. આ શ્રેણી 24 જૂનથી શરૂ થશે. ભારતીય અંડર-19 ટીમની કમાન ચેન્નાઈ સુપર કિંગ્સના સુપરસ્ટાર યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને સોંપવામાં […]

IPL: મિશેલ માર્શની સદીની મદદથી LSGએ GTને 33 રને હરાવ્યું

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે IPL 2025ની 64મી મેચ રમાઈ હતી. મિશેલ માર્શની 117 રનની ધમાકેદાર સદીની મદદથી LSGએ મેચ 33 રનથી જીતી લીધી. 236 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, GTના સાઈ સુદર્શન (21) અને કેપ્ટન શુભમન ગિલ (35) મોટા સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા. જોકે, ટીમે […]

IPL: નોટબુક સેલિબ્રેશનથી વિવાદમાં આવેલા લખનૌના સ્પિનર દિગ્વેશ રાઠીને અત્યાર સુધીમાં થયો આટલો દંડ

આઈપીએલમાં નોટબુક સેલિબ્રેશનને કારણે વિવાદોમાં રહેલો લખનૌનો સ્પિનર દિગ્વેશ રાઠી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે તે સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા સાથે દલીલમાં ઉતર્યો હતો. આ કારણે, આ સિઝનમાં પહેલીવાર તેને દંડ ઉપરાંત મોટી સજા મળી છે. પોતાની પહેલી જ IPLમાં વિવાદોમાં ઘેરાયેલા આ સ્પિનર પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ […]

IPL 2025: દિલ્હી કેપિટલ્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની પ્લે-ઓફમાં એન્ટ્રી

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે IPL 2025 ની 63મી મેચ રમાઈ હતી. સૂર્યકુમાર યાદવની અણનમ 73 રનની અડધી સદી અને જસપ્રીત બુમરાહ અને મિશેલ સેન્ટનરની ત્રણ-ત્રણ વિકેટની મદદથી MI એ DC પર 59 રનની મોટી જીત નોંધાવી અને આ રીતે ટુર્નામેન્ટના પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. ટોસ હારીને પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code