1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

આંતર-રાષ્ટ્રીય નિશાનબાજી રમતગમત મહામંડળ- I.S.S.F. વિશ્વકપમાં, ભારતીય જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો

નવી દિલ્હીઃ આંતર-રાષ્ટ્રીય નિશાનબાજી રમતગમત મહામંડળ- I.S.S.F. વિશ્વકપમાં, ભારતીય જોડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. પેરુમાં રમાઈ રહેલા વિશ્વ-કપમાં ઈન્દરસિંહ સુરુચિ અને સૌરભ ચૌધરીની ભારતીય જોડીએ 10 મીટર મિશ્ર એર પિસ્તોલ નિશાનબાજી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. ભારતીય જોડીએ ફાઈનલમાં ચીનના કિયા-નક્સુન યાઓ અને કાઈ હૂ-ની જોડીને 17—9થી પરાજય આપ્યો હતો.આ પહેલા ઑલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ […]

IPL : દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 32મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. IPLની 18મી સીઝનની પહેલી સુપર ઓવરમાં, રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 11 રન બનાવ્યા. જવાબમાં, દિલ્હીએ કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની મદદથી સંદીપ શર્માના માત્ર 4 બોલમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે, દિલ્હી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ […]

IPL : પંજાબ સામેની હાર બાદ કોલકાતાના કેપ્ટન રહાણેએ હારની સંપૂર્ણ જવાબદારી લીધી

રહાણે અને અંગક્રિશ રઘુવંશીએ 60 રનની ભાગીદારી નોંધાવી અને કોલકાતા મેચ સરળતાથી જીતવા માટે તૈયાર દેખાતું હતું. પરંતુ યુઝવેન્દ્ર ચહલે રહાણેને આઉટ કર્યા પછી અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ભાગીદારી તૂટી ગઈ. રહાણેએ નોન-સ્ટ્રાઈકર રઘુવંશીની સલાહ લીધા પછી DRS ન લેવાનો નિર્ણય લીધો, પરંતુ રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ સ્ટમ્પમાંથી બહાર નીકળી રહ્યો હતો. જોકે, […]

આઈપીએલઃ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલને ફટકારાયો રૂ. 12 લાખનો દંડ

દિલ્હી કેપિટલ્સે IPL સીઝન 18 માં પોતાની પહેલી મેચ હારી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા 206 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, દિલ્હી 193 રનમાં જ સમેટાઈ ગયું હતું. આ હાર બાદ BCCIએ દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આ IPL 2025 ની પહેલી મેચ હતી. […]

ભારતીય બેસ્ટમેનને શ્રેયસ ઐયરને ‘ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ’ જાહેર થયો

ભારતના બેટ્સમેન શ્રેયસ ઐયરને માર્ચ મહિનાનો ‘ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ’ જાહેર કરવામાં આવ્યો છે, જેમણે ભારતના રન-સ્કોરિંગ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને ઐતિહાસિક ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતના અંતિમ તબક્કામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઐયરે ન્યુઝીલેન્ડની જોડી જેકબ ડફી અને રચિન રવિન્દ્રને હરાવીને આ સન્માન મેળવ્યું છે. આ સન્માન ICCની […]

IPL: ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું

નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું છે. સતત પાંચ હારનો સામનો કર્યા બાદ ચેન્નાઈએ IPL 2025માં પ્રથમ જીત મેળવી છે. લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરીને 166 રન બનાવ્યા, જેના જવાબમાં CSKની ટીમે છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં 5 વિકેટથી […]

લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે IPLની 30મી મેચ રમાશે

નવી દિલ્હીઃ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આજે IPLની 30મી મેચ રમાવાની છે. આ મેચનું આયોજન લખનઉના હોમ ગ્રાઉન્ડ અટલ બિહારી બાજપેયી સ્ટેડિયમમાં કરવામાં આવી છે. સતત પાંચ હાર સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી MS ધોનીના કેપ્ટનશીપ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ લખનઉ સુપર જાયન્ટ્સ સામે વાપસી કરવાનો પ્રયાસ કરશે. ઈજાગ્રસ્ત ઋતુરાજ […]

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને નાઈટહૂડની ઉપાધિથી સન્માનિત કરાયો

ઈંગ્લેન્ડના 42 વર્ષીય દિગ્ગજ ક્રિકેટર જેમ્સ એન્ડરસનને નાઈટહૂડનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકની સન્માન યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પૂર્વ પીએમ સુનકના સારા એવા પ્રશંસક છે. ગયા વર્ષે તેણે એન્ડરસન અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ સાથેનો પોતાનો વીડિયો શેર કર્યો હતો. એન્ડરસને ગયા વર્ષે જુલાઈમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. […]

IPL 2025: હોમગ્રાઉન્ડમાં સૌથી વધારે મેચ હારનારી ટીમ બની RCB

IPL 2025 માં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. આ સિઝનમાં RCBનો આ બીજો પરાજય હતો. જ્યારે, બેંગલુરુની ટીમે તેના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી ખાતે સતત બીજી મેચ હારી છે. અત્યાર સુધી, RCB એ આ સિઝનમાં પાંચ મેચ રમી છે અને ટીમે ત્રણમાં જીત મેળવી છે. ત્રણેય મેદાન વિરોધી ટીમના હતા. જ્યારે, RCB ઘરઆંગણે બંને […]

IPL 2025: હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માએ ફટકારી શાનદાર સદી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માની રેકોર્ડ સદીની મદદથી પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબે 246 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે હૈદરાબાદે 18.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. શાનદાર સદી ફટકારનાર અભિષેક શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. 246 રનના લક્ષ્યાંકનો પીછો કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code