1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

IPL: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સેમસનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ગુજરાત ટાઇટન્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ 24 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ગુજરાત ટાઇટન્સે 58 રનથી જીતી લીધી હતી. 218 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ 19.2 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ […]

RCB સામે KL રાહુલ સદી ચૂકી ગયો, પણ ઘણા રેકોર્ડ બનાવ્યા

બેંગ્લોરઃ દિલ્હી કેપિટલ્સે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવીને IPL 2025 માં પોતાનું વિજયી અભિયાન યથાવત રાખ્યું છે. દિલ્હીની સતત ચોથી જીતમાં કેએલ રાહુલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 53 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 93 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂ થયેલો તેનો […]

આઈપીએલઃ બેંગ્લોરને દિલ્હીએ 6 વિકેટથી હરાવ્યું, આજે કોલાકાતા અને ચેન્નાઈ વચ્ચે રમાશે મુકાબલો

નવી દિલ્હીઃ આઈપીએલ હવે ધીમે-ધીમે આગળ વધી રહી છે અને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આઈપીએલમાં ગઇકાલે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો રમાશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચ માં બેંગલુરુના 164 રનના […]

ઋષભ પંતને આ ક્રિકેટરે આપેલી સલાહ ફરીથી મેદાનમાં પરત ફરવા કામ લાગી

ભયાનક કાર અકસ્માતમાંથી બચી ગયા બાદ આશિષ નેહરાના માર્ગદર્શન અને પ્રભાવનો વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે સ્વીકાર કર્યો છે. તેમજ જણાવ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલરની ખુશ રહેવાની સલાહએ મુશ્કેલ તબક્કા દરમિયાન ઘણી મદદ કરી છે. 30 ડિસેમ્બર, 2022ના રોજ રાત્રે દિલ્હી-દહેરાદૂન રોડ પર પંતનો અકસ્માત થયો હતો. પંત IPL 2025 માં ભાગ લઈ રહ્યો […]

ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ, છેલ્લે 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરાયો હતો

128 વર્ષના અંતરાલ પછી 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ પરત આવશે. આ અંગે, આયોજકોએ એક મોટી જાહેરાત કરી હતી. લોસ એન્જલસ ઓલિમ્પિકના આયોજકોએ આ બહુરાષ્ટ્રીય ઇવેન્ટમાં ક્રિકેટ માટે ટીમોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં છ ટીમો ભાગ લેશે. આ મેચો T20 ફોર્મેટમાં રમાશે. છ ટીમો ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ […]

IPL: રાજસ્થાનને હરાવીને ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી

અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 23મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું. આ જીત સાથે, ગુજરાતની ટીમે પાંચમાંથી ચાર મેચ જીતી લીધી છે અને આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 217 રનનો વિશાળ […]

ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે આપ્યું રાજીનામું, નવા કોચ માટે પ્રક્રિયા શરૂ કરાશે

ન્યુઝીલેન્ડે તાજેતરમાં પાકિસ્તાન સામેની ઘરઆંગણે T20 શ્રેણી 4-1થી અને ODI શ્રેણી 3-0થી જીતી હતી. તેમની આ જીત મહત્વપૂર્ણ છે કારણ કે તેમના ઘણા મુખ્ય ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેવાને કારણે આ શ્રેણીમાં રમી શક્યા ન હતા. તે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પણ પહોંચ્યું હતું અને તે પહેલાં, ન્યુઝીલેન્ડે ભારતને પહેલીવાર ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ […]

IPL: પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું, પ્રિયાંશ આર્યએ ફટકારી સદી

નવી દિલ્હીઃ IPL 2025 ની 22મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રને હરાવ્યું. આ મેચ મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ ખાતે રમાઈ હતી, જ્યાં પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબ માટે યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યએ તોફાની સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું. તેણે […]

ISSF વિશ્વકપ: ભારતીય નિશાનેબાજ રુદ્રાંશ પાટીલે ગોલ્ડ જીત્યો

આર્જેન્ટીનાની રાજધાનીમાં યોજાયેલ ISSF વર્લ્ડ કપ – 2025માં ભારતીય નિશાનેબાજ રુદ્રાંશ પાટીલે 10 મીટર એર રાઈફલમાં સુવર્ણ પદક હાંસલ કર્યું છે. તેણે ફાઈનલમાં 252.9 અંકની સાથે હંગેરીના ત્રણ ઓલમ્પિક વિજેતાને પાછળ ધકેલ્યો હતો. આ રુદ્રાંશ પાટીલનો ISSF વિશ્વકપમાં બીજો વ્યક્તિગત સુવર્ણ પદક છે. પેરિસ ઓલિમ્પિકમાં મળેલી નારાજગી બાદ, રુદ્રાંશ પાટીલે બ્યુનોસ એરેસમાં 10 મીટર એર […]

આઈપીએલઃ સ્લોઓવર રેટ મામલે બીસીસીઆઈએ લખનૌના કેપ્ટનને ફટકાર્યો દંડ

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતને મુંબઈ ઈન્ડિયન્સ સામેની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોઈપણ બોલિંગ ટીમને 20 ઓવર પૂર્ણ કરવા માટેનો નિર્ધારિત સમય 90 મિનિટ છે. લખનૌની ટીમ નિર્ધારિત સમય કરતાં એક ઓવર પાછળ દોડી રહી હતી. આના કારણે તેને અંતિમ ઓવરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code