1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

Paytmએ લોન્ચ કર્યું UPI Lite ફીચર, PIN વગર પણ થશે પેમેન્ટ,જાણો કેવી રીતે

ભારતમાં UPI પેમેન્ટનો વ્યાપક ઉપયોગ થાય છે.મોટાભાગના લોકો તેનો ઉપયોગ દૈનિક વ્યવહારો પૂર્ણ કરવા માટે કરે છે.તેને સરળ બનાવવા માટે તાજેતરમાં UPI લાઇટ સુવિધા રજૂ કરવામાં આવી હતી.હવે Paytm એ તેના યુઝર્સ માટે UPI Lite ફીચર પણ લોન્ચ કર્યું છે. આની મદદથી તમે ઑફલાઇન પણ UPI ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકો છો.આ માટે તમારે કોઈ UPI […]

જનરેટિવ AI શું છે ? જાણીએ તેની ઉપયોગીતા

નવી દિલ્હી, જનરેટિવ AI ટૂલ્સ અને સોફ્ટવેર ઈન્ટરનેટ ક્રાંતિ પછીના સમાજની વાસ્તવિકતા બનીને ઉભર્યું છે અને માનવ સભ્યતાના ભવિષ્ય પર તેની અસર વિશ્વભરમાં ચર્ચાઈ રહી છે. મશીન લર્નિંગ એ એવી પ્રક્રિયા છે જે કોમ્પ્યુટરને જ્ઞાનાત્મક ક્ષમતાઓને એટલી હદ સુધી હાંસલ કરવામાં મદદ કરે છે કે તેઓ તેમને આપવામાં આવેલા ડેટાના આધારે સિમ્યુલેશન બનાવી શકે અને […]

ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક ઈચ્છો છો? આ છે એપ્લાઇ કરવાની સંપૂર્ણ રીત,એકાઉન્ટ તરત જ થઈ જશે વેરિફાઈડ

ઇન્સ્ટાગ્રામ એ ખૂબ જ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.મોટાભાગના યુવાનો તેનો ઉપયોગ કરે છે.કંપની લોકોને ઇન્સ્ટાગ્રામ બ્લુ ટિક લેવાની પણ મંજૂરી આપે છે.આ માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે.અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે,ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક કેવી રીતે મેળવવી. ઇન્સ્ટાગ્રામ પર પ્રખ્યાત લોકો અથવા પસંદ કરેલા યુઝર્સને બ્લુ ટિક આપવામાં આવે છે. […]

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી,ગૂગલે પણ આ દિવસે બનાવ્યું ખાસ ડૂડલ

આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં ગૂગલે પણ આ પ્રસંગે ડૂડલ બનાવ્યું છે.Google Doodle એ વેલેન્ટાઇન ડે 2023 ને પાણીના ટીપાં દર્શાવતા આકર્ષક એનિમેટેડ ગ્રાફિક્સ સાથે ડૂડલ બનાવ્યું છે.ડૂડલમાં બે ઉદાસ પાણીના ટીપાને દૂર સુધી પડતા દર્શાવાયા છે.તે પછી તે બંને ટીપાં એકસાથે ખુશ દિવસ બનાવે છે. ગૂગલ ડૂડલે તેના […]

WhatsAppએ લોન્ચ કર્યા વેલેન્ટાઈન ડે સ્ટીકર પેક,આ રીતે ડાઉનલોડ કરીને મોકલો

આજે વેલેન્ટાઈન ડે છે અને લોકો તેમના પ્રેમને વ્યક્ત કરવાના રસ્તાઓ શોધી રહ્યા છે. તમે WhatsApp દ્વારા તમારા પાર્ટનરને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પણ આપી શકો છો.આ માટે કંપનીએ વેલેન્ટાઈન ડે સ્ટીકર્સ લોન્ચ કર્યા છે.આ સ્ટિકર્સ એન્ડ્રોઈડ અને આઈફોન બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યા છે. તમે વેલેન્ટાઈન ડેના સ્ટિકર WhatsApp પર ફ્રીમાં મોકલીને તમારો પ્રેમ […]

WhatsApp ચેટનું વૉલપેપર બદલવું અથવા રીસેટ કરવું હોય તો આ સરળ સ્ટેપ્સને કરો ફોલો  

આજે દરેક લોકો પાસે સ્માર્ટફોન છે અને એમાં Whatsapp નો વપરાશ લગભગ દરેક ભારતીયો કરે છે.અને કંપની પણ અવનવા ફીચર્સ લઈને આવતું હોય છે.આમાં ચેટ, સ્ટેટસ સાથે સંબંધિત ઘણા વિશેષ ફીચર્સ આપવામાં આવે છે.પરંતુ ઘણા લોકો જાણતા હશે કે યુઝર્સ તેમની ચેટનું બેકગ્રાઉન્ડ વોલપેપર બદલી શકે છે અને તેના પર પોતાનો ફોટો મૂકી શકે છે.તો […]

હવે નહીં રહે જૂની ‘બ્લુ ટિક’,ટ્વિટરને લઈને મસ્કની જાહેરાત

જો તમે ટ્વિટરના પહેલા વેરિફાઈડ યુઝર છો અને બ્લુ ટિકનો આનંદ લઈ રહ્યા છો, તો આ ખુશી લાંબો સમય ટકી શકશે નહીં.માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના નવા બોસ એલન મસ્કે સંકેત આપ્યો છે કે લીગસી બ્લુ ટિક, એટલે કે જેમની પ્રોફાઇલ પર પહેલેથી જ બ્લુ ટિક છે, તેમને ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.મસ્કના આગમન પહેલા, ટ્વિટર સેલિબ્રિટી, […]

હવે આ દેશોમાં પણ નહીં શેર કરી શકો પોતાનો NetFlix પાસવર્ડ,જાણો સમગ્ર મામલો

નેટફ્લિક્સ OTT પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય પ્લેટફોર્મ છે, પરંતુ હવે કંપની તેના સબસ્ક્રાઇબર બેઝને વધારવા અને લોકો વચ્ચે પાસવર્ડ શેરિંગને રોકવા માટે ઘણા પગલાં લઈ રહી છે. હવે નેટફ્લિક્સે વધુ ચાર દેશોમાં પણ પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.એટલે કે, હવે ન્યૂઝીલેન્ડ, કેનેડા, સ્પેન અને પોર્ટુગલમાં રહેતા લોકો પણ એકબીજા સાથે તેમનો નેટફ્લિક્સ પાસવર્ડ શેર […]

WhatsApp માટે આવ્યું અપડેટ,સ્ટેટસમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર,જાણો વિગત

વોટ્સએપે યુઝર એક્સપીરિયન્સને મજેદાર બનાવવા માટે ઘણા ફીચર્સ બહાર પાડ્યા છે. કંપનીએ સ્ટેટસ માટે એક મોટું અપડેટ પણ રજૂ કર્યું છે.બીટા વર્ઝન બાદ હવે આ ફીચર્સ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવી રહ્યા છે.અહીં તમને વોટ્સએપના આ નવા ફીચર્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. નવા ફીચર્સ અંગે કંપનીએ કહ્યું છે કે,યુઝર્સ માટે ફ્રેન્ડ અને ફેમિલી સાથે […]

ટ્વિટર થયું ડાઉન, યુઝર્સને મળી રહ્યો છે આ મેસેજ

દિલ્હી: માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર ડાઉન થઈ ગયું છે.કહેવામાં આવી રહ્યું છે કે બુધવાર રાતથી ટ્વિટર યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.આટલું જ નહીં, ટ્વિટ કરવા પર કેટલાક યુઝર્સને મેસેજ મળી રહ્યો છે કે તમે ડેલી લિમિટ પાર કરી ચુક્યા છો. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સને ટ્વિટર પર ટ્વિટ કરવા, મેસેજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code