1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સપ્ટેમ્બરમાં દેશમાં 26 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો 

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ સપ્ટેમ્બરમાં ભારતમાં 26.85 લાખથી વધુ એકાઉન્ટ બ્લોક કર્યા છે.તેમાંથી 8.72 લાખ એકાઉન્ટ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ મળે તે પહેલા જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.વોટ્સએપે મંગળવારે તેના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી. અગાઉ ઓગસ્ટમાં કંપનીએ 23.28 લાખથી વધુ ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. સપ્ટેમ્બરમાં પ્રતિબંધિત ખાતાઓની સંખ્યા ઓગસ્ટની સરખામણીમાં 15 ટકા […]

ટ્વિટર પર બ્લુ ટિક માટે દર મહિને ₹660 ચૂકવવા પડશે,એલન મસ્કની જાહેરાત

દિલ્હી:ટેસ્લાના માલિક અને અબજોપતિ એલન મસ્ક ટ્વિટરને ખરીદ્યા પછી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે.આ દરમિયાન, તેણે મંગળવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ) ટ્વિટર પર વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે ફી નક્કી કરી છે. મસ્કે એક પછી એક ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. વાસ્તવમાં, ટ્વિટરના નવા માલિક, મસ્કએ તેમના ટ્વિટમાં કહ્યું કે યુઝર્સને બ્લુ […]

ટ્વિટરનું તાબડતોડ એક્શન,54 હજારથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ

દિલ્હી:એલન મસ્ક માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના નવા માલિક બન્યા છે.હવે આના પર ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.દર મહિનાની જેમ આ વખતે પણ કંપનીએ ભારતમાં તેનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે. જણાવવામાં આવ્યું છે કે દેશમાં 52,141 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ એકાઉન્ટને 26 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ્સ […]

જો તમે વ્હોટ્સએપ અપડેટ નથી કર્યું તો હવે કરી લો, આવી ગયા છે આ કેટલાન નવા ફિચર્સ

વ્હોટ્સએપમાં આવી ગયા છે નવા ફિચર હવે તમે પણ વ્હોટ્સએપ કરી લો અપટેડ આ ફિચર્ચ તમારા કામને બનાવે છે સરળ વ્હોટ્સએપ એક એવી એપ્લિકેશન છે કે આજે વિશ્વભરમાં દરેક લોકો તેનો ઉપયોગ કરતા હોય છે મેસેજ મોકલવાથી લઈને ડોક્યૂમેન્ટ શેર કરવા કે પછી ઓડિયો કે વીડિયો કોલ કરવો આ તમામ કાર્યોને તે સરળ રીતે પુરા […]

ગૂગલ મેપ્સનું શાનદાર ફીચર: તમારા લોકેશનની આ રીતે ચેક કરો એર ક્વોલિટી

ગૂગલ મેપ્સ પર શાનદાર ફીચર આવ્યું છે.આ ફીચરની મદદથી યુઝર્સ તેમના વિસ્તારની હવાની ગુણવત્તા ચકાસી શકે છે. ગૂગલ મેપ્સમાં આ માટે એક સરળ પ્રોસેસ આપવામાં આવી છે.હવાની ગુણવત્તા દરેક વિસ્તારમાં અલગ હોય છે. જો વાત કરવામાં આવે દિલ્હી NCRની તો ત્યાં ફરી એકવાર પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું છે અને દરેક વિસ્તારનું પ્રદૂષણ સ્તર અલગ-અલગ છે. […]

તો આ દેશમાં થયું સફળ ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કારનું પરીક્ષણ

દેશમાં ઈલેક્ટ્રિક ગાડીઓનું માર્કેટ વધી રહ્યું છે, લોકો ઈલેક્ટ્રિક ગાડી લેવાનું પણ પસંદ કરી રહ્યા છે ત્યારે લોકોના મોઢેથી તે વાત પણ સાંભળી હશે કે ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કાર ક્યારે આવશે તો, હવે ભારતમાં પણ આ કાર ખુબ જ જલ્દી આવી શકે છે કારણ કે આ દેશમાં ઈલેક્ટ્રિક ફ્લાઈંગ કારનું સફળ પરીક્ષણ થઈ ગયું છે. વધુ […]

શું તમને સ્માર્ટફોનની આ ટ્રિક્સ વિશે ખબર છે? નહીં તો જાણો આજે જ

જો તમારા ફોનમાં અવાર નવાર કોઇને કોઇ તકલીફો આવી જાય છે, અને તેનાથી તમે કંટાળી ગયા છો ? જો તમે આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો અહીં અમે તમને સ્માર્ટફોનની કેટલીક ખાસ ટિપ્સ બતાવી રહ્યાં છીએ. જુદાજુદા ચાર્જરથી મોબાઇલ ચાર્જ ના કરો – ફોન બરાબર ચાર્જ ના કરવાથી પણ તમારા સ્માર્ટફોનની લાઇફ ઓછી થઇ […]

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર,યુઝર્સ ફક્ત લિંક શેર કરીને જ WhatsApp કૉલ કરી શકશે

વોટ્સએપમાં એક ખાસ ફીચર સામેલ કરવામાં આવ્યું છે.આ વિશેષ સુવિધાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.વાસ્તવમાં,વોટ્સએપમાં એક નવું ફીચર જોવા મળ્યું છે, જેની મદદથી યુઝર્સ ફક્ત લિંક શેર કરીને જ WhatsApp કૉલ કરી શકે છે. વોટ્સએપના આ ફીચરની જાહેરાત લગભગ એક મહિના પહેલા કરવામાં આવી હતી અને હવે તેને રોલઆઉટના આધારે અપડેટ કરવામાં આવ્યું છે, […]

આજના યુવા ઈનોવેટર્સ આવતીકાલે ભારતીય અર્થતંત્રના ચાલક બનશેઃ રાજીવ ચંદ્રશેખર

અમદાવાદઃ ગુજરાતભરની વિવિધ શાળાઓના વિદ્યાર્થી ઈનોવેટર્સનું સન્માન કરતા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે  જણાવ્યું હતું કે, આજના યુવા ઈનોવેટર્સ આવતીકાલે ભારતીય અર્થતંત્રના ચાલક બનશે. “અમે દેશના યુવા નાગરિકોને ભારતની વિકાસ યાત્રામાં મુખ્ય ખેલાડીઓ તરીકે જોઈએ છીએ. તેઓ એવા પાયા છે કે જેના પર પીએમ નરેન્દ્ર મોદીનો ન્યુ ઈન્ડિયાનો […]

ઈન્સ્ટાગ્રામે ભારતીય યુઝર્સને આપી દિવાળીની ભેટ! રીલ્સ બનાવીને કમાઈ શકો છો આટલા લાખ રૂપિયા

ઇન્સ્ટાગ્રામ હવે માત્ર ફોટો-શેરિંગ એપ્લિકેશન નથી.આના પર શોર્ટ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.લોકો પણ તેમને ખૂબ રસથી જુએ છે.હવે કંપની ઇન્સ્ટાગ્રામ રીલ્સના ક્રિએટર્સ માટે વધારાના પૈસા કમાવવાનો પ્લાન લઈને આવી છે. કંપનીએ ભારતમાં રીલ્સ પ્લે બોનસ પણ લોન્ચ કર્યું છે.આ સાથે યુઝર્સને 5000 ડોલર  (લગભગ 4 લાખ રૂપિયા) સુધીનું બોનસ આપવામાં આવશે.અગાઉ આ કાર્યક્રમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code