ગૂગલ લાવ્યું નવું ટૂલ હવે તમારી અંગત માહિતીને સર્ચમાંથી હટાવી શકશો
યુઝર્સની ગોપનીયતા પર વિશ્વભરમાં ટીકાનો સામનો કર્યા પછી, ગૂગલે શોધમાંથી વ્યક્તિગત માહિતી દૂર કરવા માટે એક નવું ટૂલ રજૂ કર્યું છે. ‘રિઝલ્ટ્સ અબાઉટ યુ’ નામના આ ટૂલ દ્વારા, યુઝર્સ મોબાઈલ નંબર, ઈમેલ અને ઘરનું સરનામું સહિત વ્યક્તિગત ઓળખી શકાય તેવી માહિતી દૂર કરવા માટે Google ને સીધી વિનંતી કરી શકશે.જો કે, શરૂઆતમાં આ ફીચર એન્ડ્રોઇડ […]


