1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

શું તમારુ લેપટોપ પણ સ્લો ચાલે છે? તો આ ભૂલ કરવાનું બંધ કરી દો

આજના સમયમાં લોકો મોટાભાગના કામ લેપટોપ અથવા કોમ્પ્યુટરથી કરતા હોય છે. ઓફિસ હોય કે ઘર લોકોના કામ પણ અત્યારે ઓનલાઈન અને ડિજિટલ થઈ ગયા હોવાથી લેપટોપ પર જ કામ કરતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે લેપટોપ સ્લો થઈ જવાની તો વપરાશ દરમિયાન કેટલીક ભૂલ કરવામાં આવે તો લેપટો સ્લો થઈ જતું હોય છે. […]

દેશમાં ટેલિકોમ સેક્ટર આગામી વર્ષોમાં વધુ સુધારાઓનું સાક્ષી બનશેઃ કેન્દ્રીય મંત્રી વૈષ્ણવ

નવી દિલ્હીઃ દેશમાં ટેલિકોમ સેક્ટર આગામી વર્ષોમાં વધુ સુધારાઓનું સાક્ષી બનશે. ઉદ્યોગે પણ સેવાની ગુણવત્તામાં સુધારો કરીને તેનું કંઈક વધુ કરવું પડશે અને વળતર આપવું પડશે. તેમ સંદેશાવ્યવહાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ એસોસિએશન (ડીઆઈપીએ)ના વાર્ષિક ફ્લેગશિપ ઈવેન્ટ 2022માં કહ્યું હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, […]

WhatsApp માં આવી રહ્યું છે આ અદ્ભુત ફીચર

તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપથી સારી રીતે પરિચિત હશો. આ લોકપ્રિય એપ તમને લગભગ દરેક સ્માર્ટફોનમાં જોવા મળશે. તેની લોકપ્રિયતાનું કારણ તેમાં હાજર તમામ ફીચર્સ અને તેની ફ્રી સર્વિસ છે. WhatsApp તેના યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે નવા ફીચર્સ પર કામ કરતું રહે છે અને હવે કંપની તેના iPhone યુઝર્સ માટે કેમેરા શોર્ટકટ બટન […]

જેફ બેઝોસનું પહેલું રોકેટ લોન્ચિંગ દરમિયાન ફેલ થયું  

દિલ્હી:ઉદ્યોગપતિ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિન દ્વારા સોમવારે લોન્ચ કરાયેલું રોકેટ નિષ્ફળ ગયું હતું.જો કે, અવકાશયાત્રીઓને રોકેટ દ્વારા મોકલવામાં આવ્યા ન હતા અને માત્ર વૈજ્ઞાનિક સંશોધન માટે હતા. આ રોકેટને પશ્ચિમ ટેક્સાસથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને ટેકઓફની લગભગ એક મિનિટની અંદર, નીચેના એક એન્જિનની આસપાસ પીળી જ્વાળાઓ દેખાતી હતી. ત્યારબાદ કેપ્સ્યુલની ઈમરજન્સી સિસ્ટમ સક્રિય […]

યુટ્યૂબ પર એડ્સ તમને ડિસ્ટર્બ કરે છે?તો આ હવે એડને આ રીતે કરી દો બંધ

આજકાલ લોકો લાંબા અને જાણકારી વાળા વીડિયો જોવા માટે યૂટ્યુબનો સહારો વધારે લેતા હોય છે. પણ આવા સમયમાં જાહેરાત જે આવે છે કે યુઝર્સને સામાન્ય રીતે પસંદ આવતી નથી. તો હવે તેમણે ચિંતા કરવાની જરૂર નથી પણ કેટલાક સ્ટેપ્સ લઈને મનોરંજન દરમિયાન આવતી એડને બંધ કરી શકે છે. જો તમે વેબ બ્રાઉઝર પર YouTube જુઓ […]

જો તમે નવો મોબાઈલ લીધો હોય તો પહેલા આટલું કામ કરીલો, નહી તો તમને થશે મોટૂ નુકાશન

મોબાઈલ લગભગ મોટા ભાગના લોકોની બેઝિક જરુરીયા બની ગયો છે, ઘણા એવા લોકો છે જે સમયઅંતરે પોતાનો ફોન બદલે છે અને નવો ફોન ખરીદે છે,જો કે નનો ફોન ખરીદીને તમે બિંદાસ નથી થતા કારણ કે ફોન ખરીદીને તમારે તરત કેટલાક જરુરી કામ પતાવાના હોય છએ નહી તો તેનાથી તમને નુકશાન થાય છે,તો હવે તમે કહેતા […]

વોટ્સએપનું નવું ફીચર! હવે પોતાને જ મોકલી શકશો મેસેજ

વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabitiphone એ માહિતી શેર કરી છે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ટૂંક સમયમાં એક નવું ફીચર સામેલ થવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાની સાથે ચેટ કરી શકશે. વોટ્સએપનું આ ફીચર એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેઓ પોતાનો કોઈ પણ ડેટા સેવ કરવા અથવા કોઈપણ […]

વોટ્સએપમાં આવી શકે છે નવું એક ફીચર,જાણો તેના વિશે

વોટ્સએપ યુઝર્સ માટે હવે એક વધુ મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં જાણવા મળે છે કે વોટ્સએપ હવે પોતાની એપ્લિકેશનમાં વધુ એક ફીચરને એડ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વોટ્સએપ નવા ફીચર WhatsApp Surveys નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે. વધુ જાણકારી અનુસાર વોટ્સએપની સુવિધાનું યુઝર્સ પાસેથી ફીડબેક મેળવવા સૌથી પહેલા વોટ્સએપ […]

લદાખઃ નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના શરુ કરશે, દૂરબીનથી નક્ષત્રને જોઈ શકાશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત રાજ્યોની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ બંને રાજ્યોમાં વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ભારતમાં ખગોળીય પ્રવાસન વધે તે માટે લદાખમાં નાઈટ સ્કાય સેન્ચ્યુરીની નવી યોજના મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર  કેન્દ્ર […]

ટ્વિટરે કરી મોટી જાહેરાત,હવે પોસ્ટમાં કરી શકાશે બદલાવ

ટ્વિટરે પોતાના હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તે એડિટ બટન પર કામ કરી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે જો કોઈ યુઝર એડિટ બટન જુએ છે તો તેનો અર્થ એ છે કે એડિટ બટનને લઈને ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ટ્વિટરના ટ્વિટ મુજબ કેટલાક એકાઉન્ટમાં એડિટ બટન દેખાવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code