1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

એક સમય કરતા વધારે સમય મનોરંજન પણ શરીર માટે જોખમી છે,જાણો આવું કેમ

આજના સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ હવે એવી રીતે થવા લાગ્યો કે તે સમય બચાવે પણ છે અને મોટાભાગનો સમય બગાડે પણ છે. આજના યુવાનોને હવે ઓનલાઈન વેબસીરીઝ જોવાની આદત પડી ગઈ છે જેના કારણે તેમનો દિવસને નોંધપાત્ર સમય આ પ્રકારના મનોરંજનમાં જાય છે પરંતુ તે વાત દરેક વ્યક્તિએ જાણવી જોઈએ કે અમુક સમય કરતા વધારે સમય […]

શું તમને ખબર છે? PDF પર સાઈન પણ કરી શકાય છે

આજના સમયમાં મોટાભાગના ડોક્યુમેન્ટ લોકો પીડીએફ ફોર્મેટમાં મોકલતા હોય છે અને મેળવતા હોય છે. લોકો આને સૌથી સલામત ડોક્યુમેન્ટ માને છે અને સાચેમાં તે છે પણ, પણ કેટલાક એવા લોકો પણ છે જેમને પીડીએફ વિશે વધારે જાણકારી નથી અને તેમણે આ વાતને જાણવી જોઈએ. પ્રિન્ટેડ ડોક્યુમેન્ટની જેમ પીડીએફ ફાઈલ પણ સરળતાથી જોઈ, પ્રિન્ટ અને શેર […]

સતત બીજી વખત ટળ્યું નાસાનું ચંદ્ર મિશન Artemis-1,ફયુલમાં લીકેજ બન્યું કારણ  

નાસાના ચંદ્ર મિશન આર્ટેમિસ 1નું લોન્ચિંગ ફરીથી 3 સપ્ટેમ્બર, 2022 ના રોજ મુલતવી રાખવામાં આવ્યું છે.ઇંધણ લીક થવાને કારણે આ લોન્ચિંગ અટકાવવામાં આવ્યું છે.આગામી સમયમાં ટે ક્યારે લોન્ચ થશે તે અંગે નાસાએ કોઈ નિવેદન જારી કર્યું નથી.પરંતુ કહેવાય છે કે આપણા વૈજ્ઞાનિકો લીકેજની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ પહેલા 29 ઓગસ્ટ 2022ના રોજ […]

નાસાનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ માટે તૈયાર,આજે ભરશે અવકાશમાં ઉડાન

નાસાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી સ્પેસ રોકેટ પૃથ્વી છોડીને અવકાશમાં જવા માટે તૈયાર છે.નાસા 50 વર્ષના લાંબા અંતરાલ બાદ ચંદ્ર પર મનુષ્યને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. 1972 પછી આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે મનુષ્ય ફરી એકવાર ચંદ્ર પર પગ મૂકશે. આ કવાયતમાં, નાસા Artemis 1 મિશન હેઠળ અવકાશમાં તેની પ્રથમ પરીક્ષણ […]

INSTAGRAM: હવે એક સાથે અનેક ફોટાને શેર કરી શકાશે,જાણો નવું ફીચર

ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામના યુઝર્સની સંખ્યા આપણા દેશમાં કરોડોની સંખ્યામાં છે. રોજ કરોડોની સંખ્યામાં લોકો પોસ્ટ કરતા હોય છે પણ હવે આ આંકડો ડબલ થવા અનેક ગણો વધી જશે કારણ કે ઈન્સ્ટાગ્રામમાં હવે નવુ ફીચર આવી ગયું છે જેમાં હવે દરેક વ્યક્તિ એક સાથે હવે એક જ ફોટો નહીં પણ અનેક ફોટોને શેર કરી શકશે. ઇન્સ્ટાગ્રામનું […]

રાજસ્થાનઃ ‘વંદે ભારત’ ટ્રેન હવાની રફતાર સાથે રેસ લગાવવા તૈયાર, 6 સપ્ટેમ્બર સુધી ચાલશે ટ્રાયલ

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં 150 કિમી પ્રતિકલાકથી ઝડપથી દોડતી વંદે ભારતને પાટા ઉપર દોડાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ વદે ભારત ટ્રેન કોટા પહોંચી હતી. કોટા રેલવે ડિવિઝનમાં આ ટ્રેનની ટ્રાયલ શરૂ થશે. કોટા-નાગદા સેક્શનમાં ટ્રેનની ટ્રાયલ 6 સપ્ટેમ્બર સુધી ચાલશે, જો સફળ થશે તો ટ્રેનની ટ્રાયલ પહેલા પણ […]

ફેસબુકમાં આવી સમસ્યા,લોકોએ ટ્વિટર પર કરાવી દીધું ટ્રેન્ડ  

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ચલાવવામાં ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના માટે લોકોએ ટ્વિટર પર ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું છે.આવી સ્થિતિમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ટ્વિટર હેક નામનું હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે.મોટાભાગના લોકો આ હેશટેગનો ઉપયોગ કરીને તેમની ફરિયાદો નોંધાવી રહ્યા છે અને ઘણા લોકો આના પર રમુજી રીતે મીમ્સ વગેરે […]

વોટ્સએપ ગ્રુપ એડમિન બનશે ‘બાહુબલી’, આ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું આ ઉપયોગી ફીચર  

વોટ્સએપ યુઝર્સના અનુભવને વધારવા માટે નવા ફીચર્સ બહાર પાડતું રહે છે.ફીચર રીલીઝ કરતા પહેલા, તે બીટા યુઝર્સને ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.તાજેતરમાં, કંપનીએ WhatsApp iOS બીટા વપરાશકર્તાઓ માટે આકસ્મિક રીતે ડિલીટ થયેલા સંદેશાને પુનઃપ્રાપ્ત કરવાનો વિકલ્પ આપ્યો છે. હવે કંપની વોટ્સએપ બીટા યુઝર્સ માટે વધુ એક નવું ફીચર ઉપલબ્ધ કરાવી રહી છે.આની મદદથી વોટ્સએપ […]

ફેસબુકએ Apple ફોન યુઝર્સને આપ્યો ઝટકો,આ ફિચરને લઈને કહી વાત

વિશ્વમાં iPhoneનો ઉપયોગ કરનાર લોકોને વર્ગ પણ મોટો છે, જે રીતે લોકોને એન્ડ્રોઈડમાં સુવિધાઓ મળી રહે છે તે રીતે iPhone યુઝર્સ પણ આશા રાખે છે કે તેમને પણ એ પ્રકારની સુવિધાઓ મળી રહે, આવામાં ફેસબુક દ્વારા iPhone યુઝર્સને ઝટકો આપવામાં આવ્યો છે. વાત એવી છે કે ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફેસબુક ડાર્ક મોડમાં ખામી […]

કૉમન ચાર્જરના અમલ માટે એક્સપર્ટ ગ્રુપની રચના કરાશે

નવી દિલ્હીઃ સરકાર મોબાઇલ અને તમામ પોર્ટેબલ ઇલેક્ટ્રૉનિક ઉપકરણો માટે કૉમન ચાર્જર અપનાવવા માટે નિષ્ણાત જૂથોની રચના કરશે અને બે મહિનામાં વિગતવાર અહેવાલ સબમિટ કરશે. તેમ ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું. ઉદ્યોગના હિતધારકો સાથેની બેઠકમાંથી બહાર આવતાં, સચિવે જણાવ્યું હતું કે, ભારત શરૂઆતમાં સી-ટાઇપ પોર્ટ સહિત બે પ્રકારનાં ચાર્જર્સ તરફ સ્થળાંતર કરવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code