દેશમાં આગામી દિવસોમાં 5જી સેવાઓનો પ્રારંભ થશે, સ્પેક્ટ્રમ એસાઈનમેન્ટ લેટર કરાયાં જાહેર
નવી દિલ્હીઃ ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને લોકો 5જી સેવાના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે, તેમની આતુરતાનો ઝડપથી જ અંત આવશે. કોમ્પ્યુનિકેશન અને આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવએ 5જી સેવાને લઈને નવી અપડેટ જાહેર કરી છે. તેમણે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડસને 5જી સેવા લોન્ચની તૈયારીઓ શરૂ કરવા અપીલ કરી […]


