1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગૂગલ મીટમાં મીટિંગ સિડ્યુલ કરવી છે?તો જાણી લો સ્ટેપ્સ

પહેલાનો સમય એવો હતો કે લોકો મીટિંગના કામથી એક સ્થળે પર ભેગા થતા હતા. લોકો તે સમયે મળતા પહેલા ફોન પર સમય અને સ્થળ પણ નક્કી કરતા હતા પરંતુ હવે જ્યારથી કોરોના આવ્યો અને પછી તે કામની રીત જ બદલાઈ ગઈ છે તેવું કહી શકાય. લોકો હવે ગૂગલમાં મીટમાં મીટિંગ ફિક્સ કરતા થઈ ગયા છે […]

ભારતની ડિજીટલ સ્ટ્રાઈકઃ 348 જેટલી મોબાઈલ એપ્લિકેશન બ્લોક કરાઈ

નવી દિલ્હીઃ ભારત સરકારે અત્યાર સુધીમાં 300 થી વધુ મોબાઈલ એપ્સ બ્લોક કરી છે. ભારત સરકારે ચીન સહિત દુનિયાના અલગ-અલગ દેશોમાં બનેલી 348 મોબાઈલ એપ્સને નાગરિકોની પ્રોફાઇલિંગ કથિત રીતે એકત્ર કરીને અનઅધિકૃત રીતે વિદેશ મોકલવાના મામલે બ્લોક કરી છે. તેમ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. તેમણે […]

વોટ્સએપનું નવું ફીચર, હવે ડિસએપિઅર થઈ ગયેલા મેસેજ પણ દેખાશે

વોટ્સએપમાં આમ તો દર અઠવાડિયે કોઈને કોઈ બદલાવ જોવા મળતો હોય છે. યુઝર્સને પસંદને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા હંમેશા કોઈને કોઈ બદલાવ કરવામાં આવતો હોય છે પણ હવે કંપની દ્વારા નવો બદલાવ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, WABetaInfoના એક અહેવાલ મુજબ, WhatsApp ડિસઅપીરિંગ મેસેજના કેપ્ટ મેસેજીસ ફીચર પર કામ કરી રહ્યું છે. આ […]

ગુજરાતના છેવાડાના 540 ગામમાં 4G મોબાઈલ સેવા ઉપલબ્ધ કરાવાશે

નવી દિલ્હીઃ ગયા વર્ષે સરકારે 5 રાજ્યોમાં 44 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 7,287 ખુલ્લા ગામોમાં 4G મોબાઇલ સેવાઓ પ્રદાન કરવા માટે એક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. કેન્દ્રીય કેબિનેટે કુલ રૂ. 26,316 કરોડના ખર્ચે દેશભરના ગામડાઓમાં 4G મોબાઇલ સેવાઓના સંતૃપ્તિ માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જે અંતર્ગત ગુજરાતના 540  દૂરના અને મુશ્કેલ વિસ્તારમાં આવેલા ગામોને 4જી મોબાઈલ સેવા […]

ભારતમાં ચાલુ વર્ષે જ 5G મોબાઈલ સેવા કાર્યરત થશે !

નવી દિલ્હીઃ ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા 2022-23 દરમિયાન 5G મોબાઇલ સેવા શરૂ થવાની સંભાવના છે. 15મી જૂન, 2022ની સૂચના દ્વારા દૂરસંચાર વિભાગે 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 23002 MHz, 23002 MHz, MHz, 230023 MHz અને GHz બેન્ડ જેમાં 5G સેવાઓ શરૂ કરવા માટે જરૂરી સ્પેક્ટ્રમનો સમાવેશ થાય છે. […]

ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ 2.65 લાખ ગ્રામ પંચાયતોને જોડવા ઓપ્ટિકલ ફાઈબર કેબલ નખાયા

નવી દિલ્હીઃ ભારતનેટ પ્રોજેક્ટ્સમાં 2,64,549 ગ્રામ પંચાયતો (GPs) ને જોડવા માટે કુલ 5,81,351 Km ઓપ્ટિકલ ફાઇબર કેબલ (OFC) નાંખવામાં આવી છે અને હાલમાં 1,77,550 GP સેવા માટે તૈયાર છે, જેમાં સેટેલાઇટ દ્વારા જોડાયેલા 4394 GPનો સમાવેશ થાય છે. લોકસભામાં સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ […]

વધારે પ્રમાણમાં ડિજિટલ ગેજેટ્સનો ઉપયોગ કરવાથી થઈ શકે છે આ સમસ્યા,ચેતી જજો

આજના સમયમાં પ્રોફેશનલ વર્ક, અભ્યાસ, મીટિંગ્સ અને મનોરંજન બધું ગેજેટ્સ દ્વારા થઈ રહ્યું છે. ઘરમાં કોઈ પ્રોફેશનલ સેટઅપ અને ઓફિસ જેવી સુવિધાઓ નથી, આવી સ્થિતિમાં સતત ગેજેટ્સ પર કામ કરવું સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી રહ્યું છે. ગેજેટ્સ સાથે વધુ સમય વિતાવવાથી ગરદન, કમર અને પગને લગતી ઘણી સમસ્યાઓ થઈ રહી છે. શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો […]

આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર – આ 2 આઈફોન પર નહી ચાલે વ્હોટ્સએપ

મેટા એ આઈફોન યૂઝર્સ માટે માઠા સમાચાર આ 2 iphone નહી ચાલે વ્હોટ્સએપ દિલ્હીઃ- વિશ્વભરમાં જાણીતી મેસેજ એપ્લિકેશન વોટ્સએપના વપરાશકર્તાઓ માટે નિરાશા જનક માહિતી સામે આવી  છે.વ્હોટએપના  ભલે સૌથી વધુ યુઝર્સ છે, પરંતુ હવે એવા ઘણા યુઝર્સ છે જેઓ કંપનીની એક જાહેરાત નિરાશ થી શકે છે જી હા કંપની મેટા દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે […]

દિલ્હી-લખનઉ સહિત આ શહેરોમાં સૌથી પહેલા 5G ઉપલબ્ધ થશે, જુઓ લિસ્ટ

5G સેવા આ શહેરોમાં પહેલા ઉપલબ્ધ થશે ઓક્ટોબર સુધીમાં 5G સેવા થશે શરૂ લખનઉ-દિલ્હી સહિત જુઓ પૂરી લિસ્ટ દિલ્હી: ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી શરૂ થઈ ગઈ છે.હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ટેલિકોમ કંપનીઓ તેના રોલઆઉટ વિશે જાણ કરશે.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબર સુધીમાં 5G સેવા શરૂ કરવામાં આવશે.Jio, Vodafone Idea અને Airtel […]

ભારતઃ મોબાઈલ વપરાશકારોને 5G પ્લાન 4G કરતા 10 ગણો મોંઘો પડશે !

નવી દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં મોબાઈલ વપરાશકારોને 5જી સેવા ઉપલબ્ધ થશે. જો કે, 5જી સેવા 4જી કરતા 10 ગણો વધારે મોંઘો હોવાનું મનાઈ રહ્યું છે. દેશમાં 5જી સ્પેટ્રમની હજારીની તૈયારીઓ ચાલી રહી છે. દેશની જાણીતી કંપનીઓએ હરાજીમાં ભાગ લઈ રહી છે. ભારતમાં 5G મોબાઈલ નેટવર્ક આ વર્ષથી શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code