1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગૂગલે ડૂડલ બનાવીને એસ્પ્રેસો મશીનના શોધક એન્જેલો મોરિયોનડોને તેમની 171મી જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા

6 જૂન 1851 ના રોજ થયો હતો એન્જેલો મોરિયોનડોનો જન્મ એન્જેલોએ એસ્પ્રેસો મશીનનો કર્યો હતો આવિષ્કાર 171 મી જન્મજયંતિએ ગૂગલે ડૂડલ બનાવીને કર્યા યાદ દુનિયાના દરેક ખૂણે તમને કોફી પ્રેમીઓ મળી જશે.આમાંના કેટલાક કોફી પ્રેમીઓ હશે જેઓ એસ્પ્રેસોને પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે એસ્પ્રેસો મશીનનો ગોડફાધર કોણ છે? સર્ચ એન્જિન ગૂગલે […]

ભારતના તમામ ગામ ઓપ્ટિકલ ફાઇબર મારફતે હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ ભારત, વૈશ્વિક ડિજિટલ પરિવર્તન, વિકાસમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા અને ઈન્ફોરમેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગમાં મોખરે રહ્યું છે,”એમ સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે વર્લ્ડ સમિટ ઓન ઈન્ફોરમેશન સોસાયટી (WSIS) 2022 દરમિયાન જણાવ્યું હતું. દેવુસિંહ ચૌહાણે જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં WSIS 2022 માં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. WSIS સાથે ગાઢ સહયોગમાં ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન્સ યુનિયન (ITU), યુનાઇટેડ નેશન્સ […]

ગૂગલે ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકને ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી

સર્ચ એન્જિન ગૂગલે આજે ભારતના મહાન ગણિતશાસ્ત્રી અને સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિકને ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.1924 માં, આજ દિવસે તેમણે અલ્બર્ટ આઈન્સ્ટાઈનને ક્વોન્ટમ ફોર્મ્યુલેશન્સ મોકલ્યા, જે ક્વોન્ટમ મિકેનિક્સમાં મહત્વપૂર્ણ શોધ તરીકે ઓળખાય છે. ગૂગલે આજે સત્યેન્દ્ર નાથ બોઝ અને ‘બોઝ-આઈન્સ્ટાઈન કન્ડેન્સેટ’માં તેમના યોગદાનની ઉજવણી કરવા માટે એક ડૂડલ બનાવ્યું છે. મહાન ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ […]

વ્હોટ્સએપ યૂઝર્સ માટે નવું – હવે આવી રહ્યું છે મેસેજ એડિટ કરવાનું ઓપ્શન ,જાણો કઈ રીતે કરશે કામ

વ્હોટસએપમાં હવનs મેસેજ એડિટનું ઓપ્શન મેસેજ મોકલી દીધા બાદ પણ મેસેજ એડિટ કરી શકાશે   ટ્વિટર અને વ્હોટએપ જેવા સોશિયલ મીડિયા માં અવનવા ફિરચ આવતા રહેતા હોય છે ત્યારે હવે વોટ્સએપમાં કંઈક નવું આવી રહ્યું છે.ત્યારે હવે વ્હોટ્સએપ એડિટ બટન પર કામ કરી રહ્યું છે. વોટ્સએપના એડિટ બટનનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું […]

હવે ગૂગલમાં વોઈસ આસિસ્ટન્ટ વધારે સ્માર્ટ થશે

ગૂગલમાં રોજ લોકો દ્વારા હજારો પ્રકારની માહિતી મેળવવામાં આવે છે. કેટલાક લોકો માહિતી માટે જાણકારીનો વિષય ટાઈપ કરતા હોય છે તો કેટલાક લોકો માહિતીના વિષયને મોબાઈલમાં બોલતા હોય છે અને તેનાથી જાણકારી મેળવતા હોય છે. જે લોકો આ સુવિધાનો ઉપયોગ કરે છે તે લોકોને હવે વધારે સુવિધા મળશે, કારણ કે ગૂગલમાં હવે નવું ફીચર આવી […]

સોશિયલ મીડિયા બન્યું નફરત ફેલાવાનું માધ્યમ – ફેસબૂક પર 37 % અને ઈન્સ્ટા પર 86 % હિંસા અને ભડકાઉ પોસ્ટ વધી

સોશિયલ મીડિયા બન્યું નફરત ફેલાવાનું માધ્યમ ફેસબૂક અને ઈન્સ્ટા પર આ પ્રકારની પોસ્ટમાં થયો વધારો દિલ્હીઃ દેશભરમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે હવે જે રીતે તેના સકારાત્મક પરિણામ આવે છે તે જ રીતે તેનો દૂર ઉપયોગ કરીને હિંસા પણ ફેલાવવાની ઘટના વધી છે.ખાસ કરીને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ હવે હિંસા ફેલાવવામાં મહત્વનો ફઆળઓ આપી રહ્યું […]

iOS વાપરતા લોકો માટે વોટ્સએપ લાવી રહ્યું છે ખાસ ફીચર,જાણીને તમે પણ કહેશો કે “અરે વાહ..”

વોટ્સએપ દ્વારા પોતાના યુઝર્સના વધારે સારો અનુભવ કેવી રીતે મળી રહે તેના માટે કામ કરવામાં આવતું જ રહે છે. એન્ડ્રોઈલ યુઝર્સ માટે તો અનેક પ્રકારના ફીચર્સને લાવવામાં આવતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે iOS વાપરતા લોકોની તો હવે તેમને માટે પણ નવું ફીચર આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ રિએક્શન ફીચર iOS માટે […]

ગુગલ ક્રોમ 103 બીટા વર્ઝન પર લોન્ચ થયું, જાણો હવે ક્રોમમાં શું ફેરફાર જોવા મળશે તેના વિશે!

ગુગલ ક્રોમ પર લોકો લાખો વેબસાઈટ સર્ચ કરતા હોય છે અને માહિતી મેળવતા હોય છે. આ તમામ લોકોને હવે વધુ સરળતાથી વધારે માહિતી અથવા જાણકારી મળી રહે તે માટે ગુગલ ક્રોમ 103ને બીટા વર્ઝન પર લોન્ચ કરવામાં આવ્યું છે. જાણકારોના કહેવા પ્રમાણે હવે યુઝર્સને અનેક પ્રકારની માહિતી ખુબ સરળતાથી મળી રહેશે. Chrome પહેલેથી જ વેબસાઇટ્સને […]

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ આતંકવાદીઓ સામે આધુનિક ટેકનોલોજી ડ્રોનનો ઉપયોગ શરુ કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. ભારતીય જવાનોને સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીના હથિયારો પુરા પાડવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણા શોધવા માટે આર્મીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીને સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓના મૃત્યુ પહેલાનો એક વીડિયો […]

અમેરિકામાં વસતા ગુજરાતીઓને હવે યુએસના સરકારી કામો સરળતાથી સમજાશે

દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ આયોગે વ્હાઇટ હાઉસ અને અન્ય ફેડરલ એજન્સીઓની વેબસાઇટ્સનું એશિયન-અમેરિકન અને પેસિફિક લોકો દ્વારા બોલાતી ભાષાઓમાં અનુવાદ કરવાની ભલામણ કરી છે. આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી અને પંજાબી ભાષાઓનો પણ સમાવેશ થાય છે. એશિયન અમેરિકન્સ (AA), નેટિવ હવાઈઅન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ  પરના રાષ્ટ્રપતિના સલાહકાર પંચે તાજેતરમાં આ ભાષાઓને સમાવવા માટેની ભલામણોને મંજૂરી આપી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code