1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

વિશ્વ ઝડપી ગતિએ ડિજિટલાઈઝ થઈ રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ નાસકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT & AI અને ગુજરાત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે મળીને આજે વિશ્વના સૌ પ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ કોમ્પીટન્સી સેન્ટર (SMCC)નું અમદાવાદમાં ઉદ્દઘાટન કર્યું છે. આ સેન્ટરનો  ઉદ્દેશ ભારતના શ્રેષ્ઠ ઈનોવેટર્સે અપનાવેલા સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ સોલ્યુશન્સને અનુસરવાની ગતિમા વેગ લાવવાનો છે. આ સેન્ટરનું ઉદ્દઘાટન […]

દેશમાં 5Gનું ટેસ્ટિંગ પૂર્ણ – કેન્દ્રીય મંત્રી એશ્વિની વૈષ્ણવ એ પ્રથમ 5G કોલ લગાવ્યો

દેશમાં 5જીનું સપળતા પૂર્વક ટેસ્ટિંગ પૂર્ણ કુ એપ પણ કેન્દ્રીય મંત્રી આપી જાણકારી દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસ અગાઉ  જ 6જી નેટવર્કને લઈને સારા સંકેત આપ્યા હતા ત્યારે હવે આવી સ્થિતિમાં દેશમાં 5જીનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે,આ સાથે જ કેન્દ્રીય મંત્રી એશ્વિની વેષ્ણવે પ્રથમ 5જી કોલ લગાવ્યો હતો પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભાભારતમાં 5G […]

મોબાઈલના સેટિંગ્સમાં જઈને આ ઓપ્શન વિશે જાણી લો,આ રીતે બચાવે છે વ્યક્તિનો જીવ

કેટલીક વાર મોબાઈલ વધારે ગરમ થઈ જવાના કારણે મોબાઈલ બ્લાસ્ટ થવાની પણ ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક એવો સમય પણ આવી જાય છે કે તેના કારણે વ્યક્તિને પોતાનો જીવ પણ ગુમાવવાનો સમય આવે છે. આવામાં દરેક કંપનીના મોબાઈલમાં એક એવો ઓપ્શન આવે છે જેના કારણે તે આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય છે. મોબાઈલની લોક સ્ક્રીન […]

ગૂગલે ટ્રાન્સલેટ માટે વધુ 8 ભારતીય ભાષાઓ ઉમેરી,સંસ્કૃત-ભોજપુરીનું પણ કરી શકશો અનુવાદ

ગૂગલે ટ્રાન્સલેટ માટે વધુ 8 ભારતીય ભાષાઓ ઉમેરી સંસ્કૃત અને ભોજપુરીનું પણ કરી શકશો અનુવાદ ગૂગલ ટ્રાન્સલેટ પર કુલ સંખ્યા થઇ 19 હવે ગૂગલ ટ્રાન્સલેટ પર અનુવાદ માટે 8 વધુ ભારતીય ભાષાઓ ઉમેરવામાં આવી છે.સર્ચ એન્જિન ગૂગલે ગૂગલ ટ્રાન્સલેટમાં સંસ્કૃત સહિત આઠ ભારતીય ભાષાઓનો સમાવેશ કર્યો છે.ઈન્ટરનેટ ફર્મ તેના ઓનલાઈન ટ્રાન્સલેશન પ્લેટફોર્મમાં સતત અનેક પ્રાદેશિક […]

એલન મસ્કની ટ્વિટર ડીલને લાગ્યું ‘ગ્રહણ’,આ છે મોટું કારણ   

મસ્કેની ટ્વિટર ડીલને લાગ્યું ‘ગ્રહણ’ આ છે મોટું કારણ જાણો શું કહ્યું એલન મસ્કે દિલ્હી:Tesla ના ચીફ એલન મસ્કએ ​​જણાવ્યું હતું કે,તેની $44-billion ની  ટ્વિટર ખરીદવા માટેની ડીલને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે. એલન મસ્કે કહ્યું છે કે,સ્પામ અને નકલી એકાઉન્ટના મુદ્દે ડીલ અટકી ગઈ છે. એલન મસ્કે ટ્વિટ કર્યું, “ટ્વિટર ડીલ અસ્થાયી રૂપે […]

આજે નેશનલ ટેકનોલોજી ડેઃ PM મોદીએ વૈજ્ઞાનિકોની કરી પ્રશંસા, 24 વર્ષ પહેલાનો ઓપરેશન ‘શક્તિ’નો વીડિયો શેર કર્યો

આજે નેશનલ ટેકનોલોજી દિવસ પીએમ મોદીએ શક્તિ ઓપરેશનનો વીડિયો શેર કર્યો પ્રધાન મંત્રીએ કર્યા વૈજ્ઞાનિકોના વખાણ દિલ્હીઃ- આજ ભારતભરમાં નેશનલ ટેક્નોલોજીનો દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે આજના આ ખાસ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન શક્તિનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.  પીએમ મોદીએ શેર કરેલા આ વીડિયા આજથી 24 વર્ષ પહેલા નો છે […]

વોટ્સએપ એપ્લિકેશનની પેમેન્ટ સર્વિસમાં આ પ્રકારે ફેરફાર જોવા મળશે, જાણો

વોટ્સએપ દ્વારા ગૂગલ પે- ફોન-પે જેવી કંપનીને ટક્કર આપવા માટે અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ કંપનીને એટલી સફળતા મળી નથી. વોટ્સએપ દ્વારા હાલમાં કેટલીક સુવિધા તો અન્ય એપ્લિકેશન જેમ કે ગૂગલ-પે- પેટીએમ જેવી આપવામાં આવી રહી છે પરંતું હવે વોટ્સએપ એની આ સર્વિસને પ્રોત્સાહન આપવા માટે નવી ટ્રીક લાવી રહ્યું છે. મીડિયા […]

WhatsAppનું આ ખાસ ફીચર,ખુદ ચેક કરી શકો છો કે કેટલા લોકોને કર્યા છે બ્લોક

WhatsAppનું આ ખાસ ફીચર ખુદ ચેક કરી શકો છો કે કેટલા લોકોને કર્યા છે બ્લોક આ રહી સમગ્ર પ્રક્રિયા WhatsApp નો ફક્ત ભારતમાં જ કરોડો લોકો ઉપયોગ કરે છે અને આ પ્લેટફોર્મ પર પણ સરળ થી ઇન્ટરફેસમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે.આ ફીચર્સની મદદથી યુઝર્સનું કામ તો સરળ બની ગયું છે,પરંતુ કેટલીકવાર તેઓ એવા […]

ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો? તો આ કામ પહેલા પતાવી લો, નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ

ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો? તો આ કામ પહેલા પતાવી લો નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ ટીકટોક અને અન્ય ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાગી જતા ઈન્સ્ટાગ્રામ લોકોનું સૌથી વધારે મનોરંજન માટેનું ટુલ બન્યું છે. કરોડોની સંખ્યામાં લોકો ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ પણ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં સમય પણ વિતાવે છે. આવામાં ઈન્સ્ટાગ્રામ દ્વારા મોટી જાહેરાત […]

એક કલાક માટે એરટેલની બ્રોડબેન્ડ સર્વિસ રહી ડાઉન

 એરટેલની બ્રોડબેન્ડ સર્વિસ થઇ ડાઉન એક કલાક માટે રહી ડાઉન મોબાઈલ અને ડેસ્કટોપ પર પણ ન ચાલ્યું ઈન્ટરનેટ દેશભરમાં શુક્રવારે એરટેલની બ્રોડબેન્ડ સેવા લગભગ એક કલાક માટે ડાઉન હતી.બ્રોડબેન્ડ સેવા બંધ હોવાને કારણે મોબાઈલ અને ડેસ્કટોપ પર ઈન્ટરનેટ કામ કરતું ન હતું. ન્યૂઝ એજન્સીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code