1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સ્ટેટસ અપડેટ કરવાને લઈને વોટ્સએપમાં થઈ શકે છે બદલાવ: રિપોર્ટ

વોટ્સએપમાં જોવા મળી શકે છે બદલાવ સ્ટેટસ અપડેશનમાં જોવા મળી શકે છે ફેરફાર જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી વોટ્સએપ દ્વારા હંમેશા કોઈને કોઈ પ્રકારે બદલાવ કર્યા રાખવામાં આવતું હોય છે. કંપની દ્વારો રોજ અનેક પ્રકારના ફેરફાર કરવા પર કામ કરવામાં આવતું હોય છે ત્યારે હવે રિપોર્ટ અનુસાર વોટ્સએપ કંપની દ્વારા હવે સ્ટેટસના અપડેશનમાં ફેરફાર થઈ […]

ટ્વિટર લાવી રહ્યું છે નવું ફિચર, જાણો તેની ખાસિયત અને તેની કામ કતરવાની રીત

ટ્વિટરે લોંચ ટ્વિટરે  ટ્વિટર સર્કલ એક સાથે 150 લોકોને ટ્વિટ કરવાની મળશે સુવિધા દિલ્હીઃ એલન મસ્ક દ્વારા ટ્વિટર ખરીદ્યા બાદ હવે કંપનીએ પહેલી વાર નવા ફીચરની જાહેરાત કરી છે. ટ્વિટરે આજે જાહેરાત કરી છે કે તે એક નવી ‘ટ્વિટર સર્કલ’  ફેસેલિટીનું ટેસ્ટ કરી રહ્યું છે જે યૂઝર્સને ઓછામાં ઓછા 150 લોકો સાથે તેમની ટ્વીટ શેર […]

એલન મસ્કની જાહેરાત:ટ્વિટર યુઝ કરનારને ચુકવવા પડશે પૈસા

એલન મસ્કની જાહેરાત ટ્વિટર યુઝર્સને ચુકવવા પડશે પૈસા   કેઝ્યુઅલ યુઝર્સ માટે ટ્વિટર ફ્રી રહેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ખરીદ્યા પછી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક સતત ચર્ચામાં છે.આ બધાની વચ્ચે તેણે સંકેત આપ્યા છે કે,આવનારા સમયમાં ટ્વિટરનો ફ્રીમાં ઉપયોગ નહીં થાય. તેનો ઉપયોગ કરવા માટે તમારે કેટલાક પૈસા ચૂકવવા પડી શકે છે. જોકે, […]

સારો ફોન હોવા છત્તા પણ ફોટોઝ સારા નથી આવતા? તો હવે આ ટ્રિક્સનો કરો ઉપયોગ

સારો ફોન હોવા છત્તા પણ ફોટોઝ સારા નથી આવતા? તો  લોકોએ ચિંતા કરવાની જરૂર નથી આ ટ્રિક્સનો કરો ઉપયોગ કેટલીક વાર લોકો માત્ર ફોનના કેમેરાને ધ્યાનમાં રાખીને ફોન ખરીદતા હોય છે. ફોનમાં સારા ફોટોઝ આવે તે કેટલાક લોકોની પહેલી પસંદ હોય છે પણ ક્યારેક એવું પણ જોવા મળતું હોય છે કે ફોન સારો હોવા છત્તા […]

હવે ટેલિગ્રામથી માત્ર મેસેજ જ નહીં ક્રિપ્ટોકરન્સી પણ મોકલી શકાશે

ટેલિગ્રામે એક નવું ફીચર બહાર પાડ્યું હવે ટેલિગ્રામથી માત્ર મેસેજ જ નહીં થાય ક્રિપ્ટોકરન્સી પણ મોકલી શકાશે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે એક નવું ફીચર બહાર પાડ્યું છે.આની મદદથી યુઝર્સ મેસેજિંગ એપથી જ ક્રિપ્ટો પેમેન્ટ કરી શકે છે. આ સુવિધાને બહાર પાડવા માટે કંપનીએ ઓપન નેટવર્ક બ્લોકચેન વિકસાવ્યું છે. આ સુવિધા સાથે યુઝર્સ અન્ય ટેલિગ્રામ […]

શું ગૂગલ પર તમારી માહિતી સ્ટોર થયેલી છે? તો હવે તેને પણ કરી શકાશે દૂર

ગૂગલ પરથી પોતાની માહિતી હટાવવી છે? તો જાણી લો આ ટ્રીક અને દૂર કરો પોતાની અંગત માહિતી અત્યારના સમયમાં મોટાભાગના લોકોનો પોતાની માહિતીને ગૂગલમાં એડ કરતા હોય છે. તે લોકો માને છે કે ગૂગલમાં પોતાની માહિતીને સ્ટોર કરીને રાખવાથી આપણી ડિલીટ થઈ ગયેલી માહિતી પણ લાંબા સમય પછી પણ મળી રહે છે. આવામાં ક્યારેક લોકો […]

સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો? તો હવે તમે પણ સ્માર્ટ બની જાવ,નહીં બનો તો થઈ જશે તકલીફ

સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો ? તો હવે તમે પણ સ્માર્ટ બની જાવ નહીં બનો તો થઈ જશે તકલીફ જમાનો અત્યારે સ્માર્ટફોનનો છે, મોટાભાગના લોકો અત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે પણ આ બધા લોકોમાં કેટલાક લોકો એવા પણ છે કે જેમને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા આવડતું નથી અને તેના કારણે તેમને કેટલીક વાર તકલીફનો પણ સામનો […]

ગૂગલ ક્રોમ યુઝર્સ માટે એલર્ટ ! બ્રાઉઝરમાં આવી ઘણી ખામીઓ,સિસ્ટમ થઇ શકે છે હેક

ગૂગલ ક્રોમ યુઝર્સ માટે એલર્ટ ! બ્રાઉઝરમાં આવી ઘણી ખામીઓ સિસ્ટમ થઇ શકે છે હેક ગૂગલે હાલમાં જ તેના તમામ ક્રોમ યુઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. ગૂગલ ક્રોમ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બ્રાઉઝર્સમાંનું એક છે. સર્ચ જાયન્ટની નવી માહિતી અનુસાર, ગૂગલ ક્રોમ યુઝર્સ જોખમમાં છે.કંપનીએ એક બ્લોગ પોસ્ટ બહાર પાડી છે,જેમાં બ્રાઉઝરમાં […]

આત્મનિર્ભર ભારતઃ રેડિએશનની અસરથી બચાવતી ‘એન્ટી રેડીએશન ચિપ’નો અમદાવાદીએ કર્યો આવિષ્કાર

અમદાવાદઃ આજે મોબાઈલ,ટેબલેટ્સ,લેપટોપ જેવા અત્યાધુનિક સંચારના સાધનોનો ઉપયોગ વધ્યો છે. પરતું આ સાધનોના કિરણોત્સર્ગ અમુક સમયના વપરાશ પછી વધતા હોય છે. જે માનવીના સ્વાસ્થ્ય માટે ખુબ જોખમકારક હોય છે. આ કિરણોત્સર્ગના જોખમને ઘટાડવા અમદાવાદના B.E.E.&C. ડિગ્રી ધરાવતા હેમેન્દ્રભાઈ પટેલે ‘એન્ટી રેડિએશન ચિપ’નો આવિષ્કાર કર્યો છે. જે ઉપરોક્ત ઉપકરણો પર લગાવવાથી રેડિએશનની જોખમી અસરથી બચાવે છે, […]

વોટ્સએપના આ ફીચર વિશે જાણી લો,વારંવાર કોઈના મેસેજ જોવાની જરૂર નહીં પડે

વોટ્સએપના આ ફીચર વિશે જાણી લો વારંવાર કોઈના મેસેજ જોવાની જરૂર નહીં પડે ચેટને આર્કાઇવ કરવાની પ્રક્રિયા એકદમ સરળ વોટ્સએપ દ્વારા હંમેશા કંઇક ને કંઇ નવું લાવવામાં આવતું રહેતું હોય છે. વોટ્સએપમાં એવા કેટલાક ફીચર્સ જેના વિશે તમને જાણ હશે નહીં પરંતુ તેના ફાયદા અનેક હોય છે. આવામાં એક ફીચર એવું પણ છે જેનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code