1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર

અમદાવાદઃ ભારતનેટ પ્રોજેકટ અંતર્ગત દેશના 2.5 લાખથી વધુ ગામડાઓને ઓપ્ટિકલ ફાઈબર કેબલથી જોડી વિશ્વનું સૌથી મોટું ગ્રામીણ બ્રોડબેન્ડ નેટવર્ક ઊભું કરવાનું આયોજન છે. ગુજરાતમાં ભારતનેટ પ્રોજેકટ ફેઝ-1ની કામગીરી ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. જ્યારે ફેઝ-2 નું અમલીકરણ રાજ્ય સરકાર હસ્તકની કંપની “ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ”  દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ ફેઝ-2 અંતર્ગત […]

YouTube માં નવું ફીચર એડ કરવામાં આવ્યું

યુટ્યુબ પર હવે નવા પ્રકારનું ફીચર વીડિયોમાં આ રીતે જોવા મળશે ફરક Transcription ફિચર એડ કરવામાં આવ્યું YouTubeમાં હવે કંપનીમાં દ્વારા નવું ફીચર એડ કરવામાં આવ્યું છે જેનું નામ છે ટ્રાન્સ્ક્રિપ્શન, આ ફીચર એવી રીતે કામ કરશે કે તેનાથી એન્ડ્રોઇડ એપ યુઝર્સ અલગ અનુભવ થશે. આ નવા ફીચરની મદદથી યુઝરને સ્ક્રીનની સામે બેસીને વીડિયો સ્ક્રિપ્ટને […]

વોટ્સએપને જોરદાર ટક્કર આપશે ટેલિગ્રામ,કંપનીએ આ ફીચરમાં કર્યો બદલાવ

વોટ્સએપને મળશે જોરદાર ટક્કર ટેલિગ્રામ આપશે ટક્કર કંપનીએ એપ્લિકેશનમાં કર્યો આ બદલાવ ટેલિગ્રામ કે જે આજકાલ લોકોના મોબાઈલમાં વોટ્સએપની જેમ જ જોવા મળે છે. બંન્ને એપ્લિકેશન મેસેજ માટે જ વધારે ઉપયોગ થાય છે પરંતુ ટેલિગ્રામમાં લોકોને વધારે પ્રકારની સુવિધા અને લાભ મળતો હોવાથી લોકો તેને ક્યારેક વોટ્સએપ કરતા વધારે પસંદ કરે છે. પણ હવે ટેલિગ્રામ […]

વિશ્વના આ દેશોમાં છે સૌથી સસ્તું ઈન્ટરનેટ

આ દેશોમાં છે સૌથી સસ્તુ ઈન્ટરનેટ સસ્તુ ઈન્ટરનેટ આપનાર દેશમાં ભારતનો સમાવેશ રશિયા છે આ યાદીમાં નંબર એક પર વિશ્વમાં ઈન્ટરનેટ હવે લોકોની જીવન જરૂરીયાત વાળી વસ્તુ બની ગઈ છે. લોકોને હવે તેના વગર રહેવાની આદત જતી રહી છે, આવામાં કેટલાક દેશ એવા છે કે જ્યાં ઈન્ટરનેટની કિંમત મફતના ભાવ બરાબર છે તો બીજા દેશ […]

Whatsapp ટૂંક સમયમાં એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરવા પર મૂકશે પ્રતિબંધ,કંપની લાવી રહી છે નવું ફીચર  

WhatsApp માં આવી રહ્યું છે નવું ફીચર એકથી વધુ ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરવા પર રોક WhatsAppનું નવું રોલઆઉટ બીટામાં છે  દુનિયાભરના અબજો લોકો ચેટિંગ અને મીડિયા ફાઇલો શેર કરવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે.આ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઘણી વિશેષતા ધરાવે છે.આ ઉપરાંત તેમાં કેટલીક મર્યાદિત સુવિધાઓ પણ છે.એપ તેના કેટલાક ફીચર્સમાં ફેરફાર કરવા પર […]

હવે ફેસબૂકમાં ખોટી માહિતીને શેર કરી શકાશે નહી,નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું

ફેસબુકમાં નહીં શેર કરી શકો ખોટી માહિતી ફેસબુકએ લોન્ચ કર્યું નવું ફીચર આ પ્રકાર બદલવામાં આવી ટેક્નિક સોશિયલ મીડિયાને લઈને કહેવામાં આવે છે તેના પર જે માહિતી અથવા લખાણ કે વીડિયોને શેર કરવામાં આવે છે તેમાં કોઈ પાક્કી માહિતી હોતી નથી અને એવું કોઈ કારણ હોતું પણ નથી જેના દ્વારા જાણી શકાય કે માહિતી જે […]

હવે ગૂગલને વોઈસ કમાન્ડ આપીને પાર્કિંગ માટે કરી શકશો ચૂકવણી,જાણો વિગતો

હવે પાર્કિંગ માટે કરી શકશો સરળતાથી ચૂકવણી ગૂગલને વોઈસ કમાન્ડ આપીને થશે ચૂકવણી જાણો અહીં સંપૂર્ણ વિગતો  ટેક દિગ્ગજ ગૂગલે એક નવી સુવિધા રજૂ કરી છે જે યુઝર્સને પાર્કમોબાઇલ સાથે ભાગીદારી દ્વારા તેમના અવાજનો ઉપયોગ કરીને પાર્કિંગ માટે ચૂકવણી કરવાની મંજૂરી આપશે. આ ભાગીદારી એ ટ્રાન્સપોર્ટ સેગમેન્ટમાં ગૂગલના દબાણનું તાજેતરનું ઉદાહરણ છે,જેમાં ગૂગલ મેપ્સમાં બાઇકિંગ […]

વોટ્સએપ ફેક ન્યૂઝ એલર્ટ! મેસેજિંગ એપ પર આ રીતે ફેક ન્યૂઝને ઓળખો

વોટ્સએપ ફેક ન્યૂઝ એલર્ટ! મેસેજિંગ એપ પર આ રીતે ફેક ન્યૂઝને ઓળખો મેસેજ મોકલીને જાણકારી વેરિફાઈ કરો મહત્વપૂર્ણ વાર્તાલાપ અને સંબંધિત માહિતી ફેલાવવાનો એક માર્ગ હોવા ઉપરાંત, મેસેજિંગ એપ્લિકેશનો નકલી સમાચાર ફેલાવવાનો એક સરળ માર્ગ બની ગઈ છે.વોટ્સએપે આને ઓળખી લીધું છે અને હવે આવી માહિતીને ક્રોસ-ચેક કરવાની રીતો ઉમેરી રહી છે.એટલે કે હવે વોટ્સએપ […]

Instagram એ બંધ કર્યું બૂમરેંગ અને હાઈપરલેપ્સ એપ,જાણો શું છે કારણ

Instagram એ બંધ કર્યું બૂમરેંગ અને હાઈપરલેપ્સ એપ બૂમરેંગ 2014 માં કર્યું હતું લોન્ચ જાણો શું છે કારણ IGTV એપ્લિકેશન માટે સપોર્ટ બંધ કર્યા પછી તરત જ, ઇન્ટાગ્રામે સ્ટેન્ડઅલોન બુમરેંગની સાથે – સાથે એપલના એપ સ્ટોર અને Google Play પરથી હાઇપરલેપ્સ એપ્સને પણ હટાવી દીધી છે.ઇન્સ્ટાગ્રામના સ્પોક્સપર્સન ક્રિસ્ટીન પઇએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુખ્ય એપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code