1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

તમે તમારી મનપસંદ ભાષામાં મોકલી શકો છો ટેલિગ્રામ મેસેજ,જાણો કઈ રીત છે

ટેલિગ્રામ યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર હવે મનપસંદ ભાષામાં મોકલી શકશે મેસેજ ટેલિગ્રામ પર મેસેજને કેવી રીતે ટ્રાન્સલેટ કરવું ટેલિગ્રામે છેલ્લા કેટલાક સમયમાં ઘણી સુવિધાઓ રજૂ કરી છે, જેમાં થીમ QR કોડ્સ, ઇમોજી એનિમેશન, મેસેજ રીએક્શન અને અન્ય ઘણી બધી સુવિધાઓનો સમાવેશ થાય છે.આ ફાસ્ટ-મૂવિંગ એપએ તાજેતરમાં ઇન-એપ ટ્રાન્સલેશન ફીચર રજૂ કર્યું છે, જેના દ્વારા […]

ટ્વિટર મોડી રાત્રે થોડા સમય માટે અચાનક ડાઉન થઈ ગયું 

ટ્વિટર મોડી રાત્રે અચાનક થયું બંધ થોડા સમય માટે બંધ થઈ ગયું હતું સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા   માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર શુક્રવારે મોડી રાત્રે અચાનક ડાઉન થઈ ગયું, જોકે તે સંપૂર્ણપણે ડાઉન નહોતું થયું. જ્યારે કેટલાક લોકોને ટ્વિટરનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, તો કેટલાક લોકો સરળતાથી ટ્વિટરનો ઉપયોગ કરવામાં સક્ષમ […]

ચીને 6G ટેક્નોલોજી તૈયાર કરીને બનાવ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’

ચીને 6G ટેક્નોલોજી તૈયાર કરીને બનાવ્યો ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્પીડ 5G કરતા 100 ગણી ઝડપી 10 હજાર HD લાઈવ વીડિયો સ્ટ્રીમ કર્યા દુનિયાભરમાં 5G પર કામ કરવામાં આવી રહ્યું છે, તેથી ચીને આ દિશામાં એક પગલું આગળ વધારતા 6G પર કામ શરૂ કર્યું છે. 6G ટેક્નોલોજી પર કામ કરી રહેલા ચીની સંશોધકોએ એક ચોંકાવનારો દાવો કર્યો […]

ગૂગલ ક્રોમ યુઝર્સ થઇ જાવ સાવધાન ! તમારી સિસ્ટમ જોખમમાં આવી શકે છે

ગૂગલ ક્રોમ યુઝર્સ થઇ જાવ સાવધાન! સરકારે જારી કરી ચેતવણી તમારી સિસ્ટમ જોખમમાં આવી શકે છે વિશ્વની જાણીતી કંપની ગૂગલના સર્ચ પ્લેટફોર્મ ગૂગલ ક્રોમને દરેક વ્યક્તિ જાણે છે.દરેક વ્યક્તિ આ પ્લેટફોર્મનો ઉપયોગ કોઈને કોઈ કામ માટે કરે છે. ભારતમાં પણ, તે એક લોકપ્રિય સર્ચ પ્લેટફોર્મ છે જેના પર મોટાભાગના લોકો નિર્ભર છે.એવામાં, ભારત સરકારે ગૂગલ […]

ટ્રુકોલર હવે મોબાઈલ ખરીદતાની સાથે જ ઈન્સ્ટોલ થઈને આવશે, કંપનીએ કરી સ્માર્ટફોન ઉત્પાદકો સાથે ડીલ

ટ્રુકોલરની નવી ડીલ સ્માર્ટફોન ઉત્પાદકો સાથે કરી ડીલ હવે ફોન ખરીદતાની સાથે જ મળશે ટ્રુકોલર એપ ભારત જેવા દેશમાં કે જ્યાં 100 કરોડથી વધારે લોકોનું માર્કેટ મળી રહે ત્યાં વેપાર કરવા માટે કંપનીઓ અનેક પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરતી હોય છે. આવામાં ટ્રુકોલર દ્વારા પણ હવે પોતાનું માર્કેટ અને વધારે લોકો સુધી પહોંચવા માટે નવી ટ્રીકનો […]

ઈન્સ્ટાગ્રામે ભારતમાં લોન્ચ કર્યું આ ફીચર,જાણો યુઝર્સ માટે શું બદલાશે

ઈન્સ્ટાગ્રામ લાવ્યું નવું ફીચર ટેક અ બ્રેક ફીચર ભારતમાં કર્યું લોન્ચ જાણો યુઝર્સ માટે શું બદલાશે Instagram તેના પ્લેટફોર્મને બાળકો માટે સુરક્ષિત સ્થાન બનાવવા માંગે છે. Meta-માલિકીની કંપનીએ ભારતમાં સિક્યોર ઈન્ટરનેટ ડે 2022 પહેલા “ટેક અ બ્રેક” ફીચર લોન્ચ કર્યું છે.આ ફીચર ભારત સહિત તમામ દેશોમાં શરૂ કરવામાં આવ્યું છે. જેમ કે નામથી જ જાણવા […]

કોમ્યુનિટીથી ગૂગલ ડ્રાઇવ સ્ટોરેજ સુધી વોટ્સએપમાં આવી રહ્યા છે આ ટોપ 5 ફીચર્સ,તમારા માટે થશે ખૂબ જ ઉપયોગી

વોટ્સએપમાં આવી રહ્યા છે આ ફીચર્સ તમારા માટે થશે ખૂબ જ ઉપયોગી WhatsApp યુઝરના ચેટિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે 2022માં નવા ફીચર્સ લાવવાની તૈયારી કરી રહ્યું છે.આ લાઇનઅપમાં મેસેજ ડીલીટ કરવાની નવી ટાઇમ લિમિટ, કોમ્યુનિટી,લિમિટેડ ગૂગલ ડ્રાઈવ,સ્ટોરેજ સ્પેસ,ગ્રુપ ઇનવાઇટ લીંક જેવા અપકમિંગ ફીચર્સ સામેલ છે.કંપની હાલમાં આ ફીચર્સને તૈયાર કરી રહી છે, ટૂંક સમયમાં […]

આઈટી કાયદા હેઠળ ફેસબુકે 1 કરોડ 93 લાખ વાંધાજનક પોસ્ટ હટાવી,ગૂગલ અને ઈન્સ્ટાગ્રામ પણ બન્યુ સાવધાન- મેટાનો રિપોર્ટ

છેવટે આઈડી કાયદો રંગ લાવ્યો એફસબૂકે અત્યાર સુધી 1 કરોડ 93 લાખ આપત્તીજનક પોસ્ટ હટાવી ઈન્સ્ટાગ્રામ અને ગૂગલ પણ એક્શનમોડમાં આવ્યું દિલ્હીઃ- દેશમાં જ્યારથી આઈટી કાયદો લાગૂ કરવામાં આવ્યો છે ત્યારથી સોષિયલ મીડિયા પર સરકારનું નિયંત્રણ રહ્યું છે અને વાંઘાજનક પોસ્ટને હટાવવાનું બદાણ આપવામાં આવે છે ત્યારે  હવે ફએસબુક ,ગૂગલ અને ઈન્સટાગ્રામએ દેશમાં વાંધાજનક સામગ્રી […]

ટેક્નોલોજી:ટૂંક સમયમાં સ્માર્ટફોન કેમેરાથી કરી શકશો કોરોના ટેસ્ટ

આવી રહી છે નવી ટેકનોલોજી સ્માર્ટફોન કેમેરાથી કરી શકશો કોરોના ટેસ્ટ દરેક ટેસ્ટની કિંમત માત્ર $7 (અંદાજે રૂ. 525) છે કોવિડ-19 મહામારી એ આપણી હેલ્થ સર્વિસના બેઝિક સ્ટ્રકચરને નોંધપાત્ર રીતે અસર કરી છે, જેમાં લેબનો સમાવેશ થાય છે જે દરરોજ હજારો લોકોનું કોરોના ઇન્ફેશન માટે પરીક્ષણ કરે છે. આમાંની મોટાભાગની લેબ અથવા તો સ્વ-પરીક્ષણ કીટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code