1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવી રહ્યું છે WhatsApp ગ્લોબલ ઓડિયો પ્લેયર,જાણો કેવી રીતે કામ કરશે

WhatsApp પર આવી રહ્યું છે નવું ફીચર જેનું નામ છે – ગ્લોબલ ઓડિયો પ્લેયર એન્ડ્રોઇડ યુઝર્સને થશે ફાયદો WhatsApp એકસર તેના યૂઝર્સ માટે સતત નવા ફીચર્સ રોલઆઉટ કરે છે. કંપની લાંબા સમયથી આવા અનોખા ફીચર પર કામ કરી રહી છે.જેનું નામ છે ગ્લોબલ ઓડિયો પ્લેયર.આ ફીચર દ્વારા યુઝર્સ એપ્લીકેશનમાં ગમે ત્યાં વોઈસ મેસેજ સાંભળી શકે […]

હવે ગૂગલ મેપમાં ઘર અને દુકાનનું ડિજિટલ એડ્રેસ બનાવી શકાશે

ગૂગલ ઇન્ડિયાની જાહેરાત કંપનીએ રજૂ કર્યું નવું ફીચર આ ફીચરનું નામ પ્લસ કોડ મિત્રો અને પરિવારજનોને પોતાની લોકેશન આપવા માટે આપણે WhatsApp અથવા Google મેપથી લોકેશન શેર કરીએ છીએ,જે આસપાસનું લોકેશન જણાવે છે. પણ હવે આવું નહીં થાય.ખરેખર, ગૂગલ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે,કંપનીએ એક નવું ફીચર રજૂ કર્યું છે. આ ફીચરનું નામ પ્લસ કોડ […]

રિલાયન્સ જીયોનો દબદબો, હવે BSNLને મ્હાત આપીને વાયર્ડ બ્રોડબેન્ડ પ્રોવાઇડરમાં પ્રથમ ક્રમે

ટેલિકોમ સેક્ટરમાં રિલાયન્સ જીયોનો દબદબો રિલાયન્સ જીયો ભારતની સૌથી મોટી વાર્યડ બ્રોડબેન્ડ પ્રોવાઇડર બની BSNLને પણ પછાડ્યું નવી દિલ્હી: રિલાયન્સ જીયોનો ટેલિકોમ સેક્ટરમાં દબદબો હજુ પણ અકબંધ છે. ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર નવેમ્બર 2021ના ડેટા પ્રમાણે જિયોએ વાયર્ડ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સેવામાં સરકારી માલિકીની BSNLને પછાડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વાયર્ડ […]

વોટ્સએપ પોતાના આ ઘાંસૂ ફીચર્સથી યૂઝર્સને પ્રદાન કરે છે પૂરી સેફ્ટી

વોટ્સએપ યૂઝર્સને આપે છે અનેક સેફ્ટી ફીચર્સ ટૂ સ્ટેપ્સ વેરિફિકેશન, એન્ક્રિપ્ટેડ ચેટ્સ જેવા ફીચર્સ આપે છે તેનાથી તમારી ચેટ્સ વધુ સુરક્ષિત બને છે નવી દિલ્હી: વોટ્સએપ એ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વર્લ્ડ ડેટા પ્રાઇવસી ડે નિમિત્તે વોટ્સએપના કેટલાક ખાસ સેફ્ટી ફિચર્સ વિશે જણાવવામાં આવ્યું છે. ચાલો તેના વિશે જાણીએ. ટૂ સ્ટેપ્સ […]

તમારા સ્માર્ટફોનની સ્ટોરેજ વધારવી છે? તો આ દમદાર એપ્સ કરો ડાઉનલોડ

નવી દિલ્હી: આજે આપણે રોજિંદા જીવનમાં સ્માર્ટફોનનો એટલો વપરાશ કરીએ છીએ કે તેના વગર એક મિનિટ પણ ચાલતુ નથી. દિવસ દરમિયાન આપણે હજારો ફાઇલ્સ, વીડિયો, ઓડિયો, ઇમેજની પારસ્પરિક આપ-લે કરતા હોય છે જેને કારણે સ્માર્ટફોનનું સ્ટોરેજ વારંવાર ફૂલ થઇ જાય છે અને તેનાથી તમારી પરેશાની વધી જાય છે. જો તમારા ફોનમાં પણ વારંવાર સ્ટોરેજ ફૂલ […]

હવે વોટ્સએપ વધુ સુરક્ષિત રહેશે, 6 ડિજીટના પિન વગર લોગિન નહીં કરી શકો

હવે વોટ્સએપ થશે વધુ સુરક્ષિત 6 ડિજીટના પિન વગર થઇ શકશે લોગિન વોટ્સએપ ડેસ્કટોપ વર્ઝનમાં મળશે સુવિધા નવી દિલ્હી: વિશ્વમાં જો કોઇ સૌથી વધુ પ્રચલિત મેસેજિંગ એપ હોય તો તે વોટ્સએપ છે. વોટ્સએપથી આજે લોકો ચેટિંગ, મેસેજ, વીડિયો અને ઓડિયો કોલિંગ સહિતની સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યાં છે. હવે તમારા વોટ્સએપ એકાઉન્ટને વધારે સુરક્ષિત બનાવવા માટે […]

વોટ્સએપ યુઝર્સ હવે વોઈસ કોલ પર કસ્ટમ વોલપેપર એડ કરી શકશે,ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર

વોટ્સએપ યુઝર્સને થશે ફાયદો વોઈસ કોલ પર કસ્ટમ વોલપેપર એડ કરી શકાશે ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર વોટ્સએપ પ્લેટફોર્મ પર વધુ ને વધુ પર્સનલાઇઝેશન ફીચરને ઉમેરવા માટે જાણીતું છે.ઇન્સ્ટન્ટ મેસેજિંગ સેવાએ થોડા સમય પહેલા દરેક ચેટ પર આધારિત વોલપેપર સપોર્ટ ઉમેર્યો હતો, જે યુઝર્સને દરેક ચેટ અને જૂથ માટે અલગ ચેટ પૃષ્ઠભૂમિની મંજૂરી […]

73માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગૂગલે બનાવ્યું ડૂડલ,કંઇક આ રીતે ભારતીયોને આપી રહ્યું છે અભિનંદન

આજે 73 માં પ્રજાસતાક દિવસની ઉજવણી ગણતંત્ર દિવસ નિમિતે ગૂગલે બનાવ્યું ડૂડલ ભારતીયોને આ રીતે પાઠવી શુભકામના ગૂગલે 73માં પ્રજાસત્તાક દિવસના અવસર પર વિશેષ ડૂડલ બનાવીને ભારતની સંસ્કૃતિ અને વારસાની ઝલક દર્શાવી છે.26 જાન્યુઆરીના રોજ દુનિયા ભારતની સાંસ્કૃતિક વારસો, લશ્કરી શક્તિ અને વિકાસની ઝલક જુએ છે, જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.તેને વધુ ખાસ […]

સ્માર્ટફોનથી પણ કોરોના ફેલાતો હોવાથી રહો અલર્ટ, આ રીતે ફોનને Sanitize કરો

સ્માર્ટફોનનો યૂઝ કરવા સમયે રહો સાવધાન સ્માર્ટફોનથી પણ ફેલાઇ શકે છે કોરોના તેને આ રીતે કરો સેનિટાઇઝ નવી દિલ્હી: કોવિડ-19 ની મહામારીએ સમગ્ર વિશ્વમાં ફરીથી માથુ ઉંચક્યું છે. કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે. મહામારી સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ચૂકી છે. તેથી તમે કોવિડ સામે સુરક્ષિત રહેવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરો […]

તમારું આધાર કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? આ રીતે સરળ સ્ટેપ્સમાં કરો ચકાસણી

તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી? અહીંયા આપેલા સ્ટેપ્સથી કરો વેરિફાઇ સરળ સ્ટેપ્સમાં ચકાસણી કરો નવી દિલ્હી: આજે કોઇપણ પ્રકારની સરકારી કામકાજ માટે અથવા તો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને આવશ્યક દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડ વગર મોટા ભાગના કામ અધૂરા રહેવાની શક્યતા વધી જાય છે. તે મહત્વનું ઓળખ કાર્ડ માનવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code