1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

Signalના સ્થાપકનું રાજીનામું, હવે સિગ્નલની કમાન વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં

Signalના સ્થાપકે આપ્યું રાજીનામું સિગ્નલ હવે વોટ્સએપના કો-ફાઉન્ડરના હાથમાં વોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને વચગાળાના CEO બનાવાયા નવી દિલ્હી: વોટ્સએપ અને ટેલિગ્રામને ટક્કર આપતી એવી એપ સિગ્નલના સ્થાપક અને CEO મોક્સી માર્લિન્સપાઇએ રાજીનામું આપ્યું છે. આ રાજીનામા બાદ હવે વોટ્સએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે. મોક્સીએ પોતાના બ્લોગથીથી આ રાજીનામાની જાહેરાત કરી હતી. […]

ટેક ટિપ્સ: આ રીતે WhatsApp પર તમારો UPI PIN રિસેટ કરો

વોટ્સએપ પર યુપીઆઇ PIN બદલી શકાય છે UPI PIN રિસેટ પણ કરી શકાય છે આ સિમ્પ્લ ટ્રિક્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને દરેક પળે વધુ રોમાંચક તેમજ રસપ્રદ બનાવવા માટે સમયાંતરે અવનવા ફીચર્સ પ્રદાન કરતું રહે ચે. આવી જ એક સુવિધા WhatsApp Pay છે, જે સંપર્કોને એપ્લિકેશનમાંથી જ નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા […]

ઈટલી: 20 વર્ષથી ફરાર કેદી ફરી થયો જેલ ભેગો, પોલીસે ગૂગલનો કર્યો હતો ઉપયોગ

ઈટલીના રોમમાંથી ફરાર થયો હતો કેદી 20 વર્ષ પછી ફરી થયો જેલ ભેગો પોલીસે આ રીતે કર્યો ગૂગલનો ઉપયોગ દિલ્હી: કેટલીક વાર એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં પોલીસ દ્વારા કેટલાક વર્ષો પછી કેદીને પકડી લેવામાં આવતા હોય છે અને તેમને ફરીવાર જેલમાં નાખવામાં આવતા હોય છે. કેટલીક વાર કેદીઓ જેલ તોડીને ફરાર પણ થઈ […]

ફાતિમા શેખની 191 મી જન્મજયંતિ પર ગૂગલે ડૂડલ બનાવી સન્માનિત કર્યા  

ફાતિમા શેખની આજે 191 મી જન્મજયંતિ દલિત-મુસ્લિમ એકતાના સુત્રધારોમાં એક ગૂગલે ડૂડલ બનાવી સન્માનિત કર્યા   ગૂગલે ફાતિમા શેખની 191 મી જન્મજયંતિ પર ડૂડલ બનાવી તેમને સન્માનિત કર્યા છે.ફાતિમા શેખે યુવતીઓ ખાસ કરીને દલિત અને મુસ્લિમ સમુદાયની યુવતીઓને શિક્ષિત કરવામાં વર્ષ 1848 દરમિયાન મહત્વનું યોગદાન આપ્યું હતું.ફાતિમા શેખે દલિત મહિલાઓને શિક્ષિત કરવાનો પ્રયાસ કરનારી સાવિત્રી […]

વોટ્સએપમાં આવશે રસપ્રદ ફીચર, નોટિફિકેશનમાં યૂઝર્સને દેખાશે પ્રોફાઇલ પિક્ચર

વોટ્સએપ હવે લાવશે નવું ફીચર હવે વોટ્સએપ યૂઝર્સને નોટફિકેશનમાં દેખાશે પ્રોફાઇલ પિક્ચર અત્યારે તેના પર ટ્રાયલ ચાલી રહી છે નવી દિલ્હી: વોટ્સએપ આ વર્ષે પણ કેટલાક ધમાકેદાર ફીચર લઇને આવી રહ્યું છે. આવું જ એક ફીચર પર વોટ્સએપ અત્યારે પરીક્ષણ કરી રહ્યું છે જેમાં યૂઝર્સને ચેટ અને ગ્રુપમાંથી નવા મેસેજ પ્રાપ્ત થાય ત્યારે નોટિફિકેશનમાં પ્રોફાઇલ […]

ટ્વિટર પર ટૂંક સમયમાં રજૂ થશે આ નવું ફીચર, ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી: માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર હવે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. ટ્વિટ હવે ક્વોટ ટ્વીટ વિથ રીએક્શન નામના એક ફીચર પર કામ કરી રહ્યું છે. હવે કંપનીએ આ નવા ટૂલનું ટ્રાયલ શરૂ કર્યું છે. આ ટૂલ મારફતે યૂઝર્સ માત્ર ટેક્સ્ટ સાથે જવાબ આપવાને બદલે ફોટો અથવા વીડિયો શેર કરી ટ્વીટ કોપી […]

ગૂગલ જારી કરી રહ્યું છે ક્રોમનું નવું અપડેટ, જાણો અહીં તેના વિશે  

ગૂગલ જાહેર કરી રહ્યું છે ક્રોમનું નવું અપડેટ ક્રોમ OS 97.0.4692.77 ના રોલઆઉટની જાહેરાત અહીં જાણો તેના વિશે બધું Google એ સ્ટેબલ ક્રોમ OS 97 અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે.નવું અપડેટ સંખ્યાબંધ વિશિષ્ટ સુવિધાઓ સાથે આવે છે,જે ક્રોમ OS 97 ના અનુભવને સુધારવામાં મદદ કરશે. ગૂગલે ડેસ્કટોપ, એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે ક્રોમ 97 અપડેટ […]

Twitter પર ટૂંક સમયમાં આવી રહ્યું છે Tiktok જેવું ફીચર,ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું

Twitter પર ટૂંક સમયમાં આવશે નવું ફીચર Tiktok જેવું જ છે આ ફીચર ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું મેટા-માલિકીના ઇન્ટાગ્રામ સાથે ટિકટોક ફીચરની નકલ કરતા, માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ Twitter એ ‘કોટ ટ્વિટ વિથ રિએક્શન’ નામના નવા ટૂલનું ટ્રાયલ કરવાનું શરૂ કર્યું છે, જ્યાં યુઝર્સ માત્ર ટેક્સ્ટ સાથે જવાબ આપવાને બદલે ફોટો અથવા વિડિયો શેર કરે છે. ટ્વિટ […]

હવે ફોનનું લોક ખોલ્યા વગર અને ઇન્ટરનેટ વિના પણ ફટાફટ થશે પેમેન્ટ, Paytm લાવ્યું આ ઘાંસુ ફીચર

નવી દિલ્હી: આજે ભારતમાં મોટા પાયે લોકો ડિજીટલ વોલેટને અપનાવતા થયા છે. લોકો પાસે પેટીએમ, ગૂગલ પે, ભીમ એપ જેવી અનેક એપ્સ હોય છે જેનાથી લોકો ડિજીટલ પેમેન્ટ કરવાનું પસંદ કરે છે અને તેનો ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે. હવે આ ડિજીટલ પેમેન્ટની પદ્વતિને વધુ એક કદમ આગળ લઇ જતા પેટીએમે ટૈપ ટૂ પે […]

વોટ્સએપ પર ભૂલથી પણ ના કરશો આ કામ, બાકી બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

નવી દિલ્હી: અત્યારે ટેક્નોલોજીના આ જમાનામાં ઑનલાઇન ફ્રોડની ઘટનાઓ પણ સતત વધી રહી છે. હેકર્સ એટલા શાતિર હોય છે કે યૂઝર્સને પોતાની જાળમાં ફસાવવા માટે અવનવા કીમિયા વાપરતા હોય છે અને દર વર્ષે લાખો યૂઝર્સ આ પ્રકારની ઑનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ક્યારેક એટીએમ અથવા ક્રેડિટ કાર્ડ અપડેટના નામે અથા પેટીએમ કેવાઇસીના નામે લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code