શું તમે પણ બેડ પર ફોન ચાર્જ રાખીને સૂઇ જાઓ છો? તો હવે ચેતી જજો અન્યથા ભારે પડી જશે
જો તમને પણ રાત્રે બેડ પર ફોન ચાર્જિંગમાં રાખીને સૂવાની આદત છે તો ચેતી જજો આ રીતે ચાર્જિંગમાં રાખીને સૂઇ જવાથી ફોનમાં વિસ્ફોટની શક્યતા રહે છે ગાદલા અને બેડ આગ જલ્દી પકડી લેતા હોવાથી હોનારત બની શકે છે નવી દિલ્હી: ઘણા લોકોને રાત્રે પોતાના બેડ કે તકિયા નીચે ફોન ચાર્જિંગમાં રાખીને સુવાની આદત હોય છે. […]


