1. Home
  2. ગુજરાતી
  3. શું તમને ઓનલાઈન પેમેન્ટ કરવામાં છેતરાવાનો ડર છે – તો જોઈલો આ ટિપ્સ જે તામારું નુકશાન થતા અટકાવશે
શું તમને ઓનલાઈન પેમેન્ટ કરવામાં છેતરાવાનો ડર છે – તો જોઈલો આ ટિપ્સ જે તામારું નુકશાન થતા અટકાવશે

શું તમને ઓનલાઈન પેમેન્ટ કરવામાં છેતરાવાનો ડર છે – તો જોઈલો આ ટિપ્સ જે તામારું નુકશાન થતા અટકાવશે

0
Social Share
  • ઓનલાઈન ટ્રાન્જેક્શનથી છેતરાવ છો તો જોઈલો આ ટિપ્સ
  • આ ટિપ્સ ફોલો કરશો તો છેતરાવાનો વખત નહી આવે

હવે આ સમય ટેકનોલોજનો સમય છે હવે લોકો કેશ કરતા ઓનલાઈન પેમેન્ટ વધપુ કરતા થયા છે, મોલ હોય કે નાની નાની દૂકાનો હોય જ્યા યુપીઆઈ કે ગૂગલ પે કે પછી પેટીએમ જેવા ઓનલાઈન પેમેન્ટ સરળતાથી સ્વિકારવામાં આવે છે જેને લઈને લોકો કેશની માથાકૂટમાંથી છૂટકારો મેળવીને ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે, પમ જો કેટલીક નાની નાની બાતો પર ધ્યાન આપવા ન આવે તો ઘણી વખત ભણેલા ગણેલા હોશિયાર વ્યક્તિ પણ ોનલાઈન છેતરપીંડીનો ભોગ બની શકે ચે.જેથી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે,

રોજે રોજઓનલાઈન છેતરપિંડીના ઘાણા કિસ્સાઓ સાઁભળવા મળતા હોય છે.તો હવે તમે પમ આ પ્રકારની છેરપિંડીથી બચવા ઈચ્છો છો તો એક વખત આટલા ઇપાય ચોક્કસ વાંચી લો

ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આટલી બાબતોનું રાખો ધ્યાન

ઓનલાઈન ચૂકવણીમાં છેતરપિંડીછી બચવા તમારા પાસવર્ડ કોટ પર કોીનું ધ્યાન ન પડે તે રીતે અપ્લાય કરવો જોઈએ. તમારે તમારો વન ટાઈમ પાસવર્ડ ક્રેડિટ કાર્ડ નંબર, પિન નંબર, CVV અને એક્સપાયરી ડેટ સાથે  ક્યારે કોઈ સામે જાહેર ન કરવી જોઈએ

આ સાથે જ જાહેર સ્થળોએ ખરીદી કરવા અથવા ચૂકવણી કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું ટાળો. અને જો ઉપયોગ કરવો હોય તો આપણી આસપાસના વ્યક્તિઓ આપણી ટિડેલ ન જૂએ તેનું ખાસ ધ્યાન રાખો.

કેટલીક વેબસાઇટ્સ લોકોને લલચાવવા માટે ઘણી ઓફરો બતાવે છે જો કે જોયા વિના જાણ્યા વિના ભામક ઓફરથી દૂર રહેવું. આવી લિંક્સ પર ક્યારેય ક્લિક કરશો નહીં. જો કોઈ ભૂલથી તેના પર ક્લિક કરી દે છે તો તે છેતરપિંડીની જાળમાં ફસાઈ શકો છો.

જો તમને કોઈ પણ નો કોલ આવે અને એટીએમ પરીન કે પાસવર્ડ માંગે તો ક્યારય ન આપવો. કારણ કે બેંક ક્યારેય પોતાના ગ્રાહક પાસે આ માંગણી કરતી નથી, આવા કોલ છંતરપિંડીના જ હોઈ શકે છે.

આ સાથે જ જ્યારે પણ કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડકરો છો તે પહેલા , હંમેશા તેનો વેરિફાઈડ બેજ તપાસો. સંપૂર્ણ સંતોષ મેળવ્યા પછી જ તે એપ ડાઉનલોડ કરવી જોઈએ. કેટલીક એપ્સ એવી હોય છે કે તેને ખોલતાની સાથે જ તમારા ફોનની તમામ અંગત માહિતી તેમની પાસે જાય છે. જેના કારણે લોકો સરળતાથી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બને છે.

જ્યારે પણ તમે કાર્ડથી પેમેન્ટ કરો છો ત્યારે પીન નાખતા સમયે એટીએમ પીન મશીનને તમારા હાથમાં લીને નાખો જેથી કોઈનું પીન નંબર પર ધ્યાન ન જાય. જોહેરમાં પીન નાખશો અને તમારું એચીએમ કાર્ડ ચોરાઈ જાય તો સમજી લો તમારા પૈસા સરળતાથી બીજા ઉપયોગ કરી લેશે.,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code