1. Home
  2. Tag "online payment"

રાજકોટ મનપા બન્યું ડિજીટલ, 8 મહિનામાં લોકોએ ઓનલાઈન રૂ. 163 કરોડનો વેરો જમા કરાવ્યો

અમદાવાદઃ દેશમાં આધુનિક ટેકનોલોજીનો વપરાશ વધતાની સાથે જ કરોડો લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાએ વેરા ચૂકવણીમાં અપનાવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આજે ઉદાહરણરૂપ બની છે. એક સમય હતો કે, રાજકોટ મહાનગર પાલિકામાં મિલકત વેરા સહિતના કર ભરવા નાગરિકોએ કોર્પોરેશનની કચેરીએ […]

હવે, NRI વિદેશમાં બેઠા-બેઠા ભારતમાં રહેતા સ્વજનોના વિવિધ ભૂલની ચુકવણી કરી શકશે

નવી દિલ્હીઃ હવે બિનનિવાસી ભારતીયો (NRIs) ટૂંક સમયમાં જ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) ની મદદથી દેશમાં રહેતા તેમના પરિવારોની મૂળભૂત જરૂરિયાતો જેવી કે શિક્ષણ અને અન્ય સંબંધિત બિલ ચૂકવી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશથી આવતી ચુકવણીઓ સ્વીકારવાની દરખાસ્તની જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આનાથી વરિષ્ઠ નાગરિકોને ઘણો ફાયદો થશે. […]

શું તમને ઓનલાઈન પેમેન્ટ કરવામાં છેતરાવાનો ડર છે – તો જોઈલો આ ટિપ્સ જે તામારું નુકશાન થતા અટકાવશે

ઓનલાઈન ટ્રાન્જેક્શનથી છેતરાવ છો તો જોઈલો આ ટિપ્સ આ ટિપ્સ ફોલો કરશો તો છેતરાવાનો વખત નહી આવે હવે આ સમય ટેકનોલોજનો સમય છે હવે લોકો કેશ કરતા ઓનલાઈન પેમેન્ટ વધપુ કરતા થયા છે, મોલ હોય કે નાની નાની દૂકાનો હોય જ્યા યુપીઆઈ કે ગૂગલ પે કે પછી પેટીએમ જેવા ઓનલાઈન પેમેન્ટ સરળતાથી સ્વિકારવામાં આવે છે […]

કોરોનાકાળમાં લોકો ઓનલાઈન પેમેન્ટ તરફ વળ્યાંઃ AMCને રૂ. 64 કરોડની આવક ઓનલાઈન પેમેન્ટથી થઈ

અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં ડિજીટલ પેમેન્ટ અભિયાનનું લચણ વધ્યું છે. તેમજ સરકાર પણ કોરોનાની મહામારીમા લોકો વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરે તેવા પ્રયાસ કરી રહી છે. દરમિયાન અમદાવાદમાં ચાલુ નાણાંકીય વર્ષમાં કોર્પોરેશને વિવિધ ટેક્સનું ઓનલાઈન પેમેન્ટ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. એએમસીમાં ઓનલાઈન પેમેન્ટ કરનારાઓની સંખ્યામાં લગભગ 16 ટકાનો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code