ગૂગલે ડૂડલ બનાવીને વર્ષ 2021ને કહ્યું અલવિદા
ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ વર્ષ 2021ને કહ્યું બાય-બાય 2022માં ગણતરીની કલાકો બાકી નવું વર્ષ શરૂ થવામાં હવે બહુ સમય બચ્યો નથી. ન્યૂ સેલિબ્રેશનનો ઉત્સાહ દરેકમાં જોવા મળી રહ્યો છે અને ગૂગલ પણ આ મામલે કોઈથી પાછળ નથી. Google આ ઉત્સવના ડૂડલ સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયાર છે, જે મીણબત્તીઓ,કંફેટી અને જેકલાઇટ્સથી ભરેલું […]


