1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

અમદાવાદ અને ગાંધીનગર સહિત દેશના આ 13 શહેરોમાં 5G ઈન્ટરનેટ સર્વિસ શરૂ થશે

દિલ્હીઃ ભારતમાં 5જી ઈન્ટરનેટ સર્વિસનો ઈંતઝાર આગામી વર્ષ 2022માં ખતમ થઈ જશે. જેને સૌ પ્રથમ ભારતના 13 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. જે બાદ ધીરે-ધીરે શહેરો અને દેશના વિવિધ રાજ્યોમાં સેવાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના જણાવ્યા અનુસાર 13 શહેરોમાં ટેલિકોમ ઓપરેટર્સએ પહેલાથી 5જી ટ્રાયલ સેટઅપ કરી દેવામાં આવ્યાં છે. આ શહેરોમાં અમદાવાદ, બેંગ્લોર, […]

મોસ્કોની કોર્ટે ગૂગલ પર ફટકાર્યો 750 કરોડ રૂપિયાનો મસમોટો દંડ, આ છે કારણ

ગૂગલ પર મોસ્કોની કોર્ટે કરી કાર્યવાહી કોર્ટે ગૂગલ પર 750 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ ગૂગલે નિયમોનું નહોતું કર્યું પાલન નવી દિલ્હી: ગૂગલ પર અગાઉ થયેલો દંડ બાદ ફરી એકવાર ગૂગલ પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. મોસ્કોની એક કોર્ટે ગેરકાયદેસર સામગ્રી હટાવવામાં વારંવાર નિષ્ફળ રહેતા ગૂગલ સામે કાર્યવાહી કરતા તેને ભારે દંડ ફટકાર્યો હતો. રશિયાના […]

ભારતમાં મોટા શહેરોમાં પહેલા લોંચ થશે 5 જી સેવા, કર્મશિયલ તબક્કે થશે લોંચ: દૂરસંચાર વિભાગ

ભારતમાં આગામી વર્ષે લોંચ થઇ શકે છે 5G મહાનગરોને પહેલા મળશે 5જી નેટવર્કની ભેટ: દૂરસંચાર વિભાગ કમર્શિયલ તબક્કે લોંચ થશે 5G નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે લોકો 5G સર્વિસ યૂઝ કરી રહ્યા છે ત્યારે ભારતમાં હજુ પણ 4G સર્વિસ ચાલી રહી છે અને હવે લોકો આતુરતાપૂર્વક 5G સેવા માટે પ્રતિક્ષા કરી રહ્યા છે. છેલ્લા […]

WhatsAppનું આ દમદાર ફીચર, તમારું નામ જ થઇ જશે ગાયબ

WhatsAppમાં છે આ આફલાતૂન ફીચર તેનાથી તમારું નામ જ થઇ જશે ગાયબ તમારી ગોપનીયતા જાળવી શકશો નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે વર્ષમાં અનેકવાર દમદાર ફીચર્સ રોલ આઉટ કરતું રહે છે જે વોટ્સએપ યૂઝર્સના કામકાજને સરળ બનાવવા ઉપરાંત ચેટને રસપ્રદ બનાવે છે. શું તમને ખબર છે કે તમે વોટ્સએપ પરથી તમારું નામ ગાયબ કરી શકો […]

હવે તમે માત્ર વોટ્સએપથી પણ આસપાસના સ્ટોર્સ વિશે જાણી શકશો, યૂઝર્સ માટે વોટ્સએપ ટ્રેકર થશે લોંચ

વોટ્સએપ લાવશે અફલાતૂન ફીચર્સ હવે તેનાથી તમારી આસપાસના સ્ટોર્સ વિશે મળી જશે માહિતી આગામી સમયમાં લોંચ કરાય તેવી સંભાવના નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને વધુ સહુલિયત પૂરી પાડવા માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે તમારે હોટેલ, રેસ્ટોરાં, ગ્રોસરી અને કપડાંના સ્ટોર્સની માહિતી માટે ગૂગલ કરવાની આવશ્યકતા નહીં રહે. વોટ્સએપ તમને આ […]

ફેસબૂક પર જૂની પોસ્ટ્સ કરવી છે ડિલીટ, આ રીતે સિમ્પલ સ્ટેપ્સમાં કરો ડિલીટ

ફેસબૂક પર જૂની પોસ્ટને એકસાથે ડિલીટ કરી શકો છો આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરી શકો છો તમારી પોસ્ટ્સ થઇ જશે ડિલીટ નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ તરીકે ફેસબૂક પ્રચલિત છે અને આજે લોકો પોતાના વિચારો, અભિપ્રાય, મંતવ્યો, ફોટા અને જીવનની ઘટનાઓ અંગે તેના પર નિયમિતપણે શેર કરતા રહે છે. ક્યારેક લોકો કોઇને […]

ટેલીગ્રામ યૂઝર્સ માટે સારા સમાચાર- ક્રિપ્ટોકરન્સીથી હવે થશે પેમેન્ટ અને ભરી શકાશે ડોનેશન

ટેલીગ્રામ યૂઝર્સ માટે સારા સમાચાર ક્રિપ્ટોકરન્સીથી હવે થશે પેમેન્ટ હવે ભરી શકાશે ડોનેશન ટેલિગ્રામનો ઉપયોગ કરતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, ટૂંક સમયમાં હવે તમે ટેલિગ્રામ પર ક્રિપ્ટોકરન્સીમાં ચૂકવણી પણ કરી શકશો.જી  હા, ટેલિગ્રામ ઓપન નેટવર્ક સમુદાયે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ટેલિગ્રામ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં ડોનેશન કરી શકશે અને […]

ભારતમાં કેમ માત્ર 10 ડિજીટનો જ મોબાઇલ નંબર હોય છે? જાણો તેનું ગણિત

ભારતમાં કેમ હોય છે 10 ડિજીટ ધરાવતા મોબાઇલ નંબર શું હોય છે તેની પાછળનું કારણ તેની પાછળ સરકારનો નેશનલ નંબરિંગ પ્લાન છે નવી દિલ્હી: આજના ભાગદોડભર્યા જીવનમાં મોબાઇલ ફોન જીવનનું અનિવાર્ય અંગ બની ગયું છે અને આજે તેના વગર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. આજે જીવનમાં મોબાઇલનું મહત્વ વધ્યું છે. દરેકનો પોતાનો મોબાઇલ નંબર […]

ફેસબૂક અને વોટ્સએપ યૂઝર્સ ચેતી જજો અન્યથા આ વેબસાઇટ્સ તમારા એકાઉન્ટ્સનો કરશે સફાયો

વોટ્સએપ અને ફેસબૂક યૂઝર્સ રહો સાવધ ફિશિંગ વેબસાઇટ્સ તમારા એકાઉન્ટ્સનો કરી શકે છે સફાયો આ ટિપ્સથી પોતાના એકાઉન્ટ્સને સુરક્ષિત રાખો નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના સદુપયોગની સાથોસાથ તેનો દૂરુપયોગ પણ બેફામ વધ્યો છે. આજે ગઠીયાઓ લોકોને સાયબર ફ્રોડ કે ચોરીનો શિકાર બનાવે છે. સાયબર ચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને સોશિયલ મીડિયા તેનો સરળ રસ્તો […]

ભારતના સાયબર સિક્યોરિટી ઉદ્યોગમાં તેજીનો ચમકારો, 9.85 અબજ ડોલરની કમાણી કરી

નવી દિલ્હી: આજે ટેક્નોલોજીના વધતા વ્યાપ અને મહત્વને ધ્યાનમાં રાખતા સાયબર સિક્યોરિટી પણ એટલી જ મહત્વની છે. ભારતનો સાયબર સિક્યોરિટી ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. ભારતના સાયબર સિક્યોરિટી ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન મહત્વપૂર્ણ વૃદ્વિ જોવા મળી છે. તેને કારણે આ ઉદ્યોગની કમાણી પણ વધીને 9.85 અબજ ડોલરે પહોંચી છે. ઇન્ડિયા સાયબર સિક્યોરિટી ઇન્ડસ્ટ્રીઝ ટાઇટલના એક રિપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code