1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

વોટ્સએપનું આવ્યું દમદાર ફીચર, તમે સામેની વ્યક્તિને ઑનલાઇન દેખાશો નહીં

વોટ્સએપનું નવું દમદાર ફીચર હવે વોટ્સએપ પર તમે ઑનલાઇન દેખાશો નહીં આ છે તેની ખાસિયત નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સની સિક્યોરિટી માટે અનેક સિક્યોરિટી ફીચર્સ યૂઝર્સને પ્રદાન કરે છે. વોટ્સએપ હંમેશા પોતાના યૂઝર્સની ચેટ, સ્ટેટ્સ, પ્રોફાઇલ પિક્ચર જેવી જાણકારી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. નવા અપડેટ દ્વારા પણ વોટ્સએપે આ પ્રકારનું ફીચર જારી કર્યું છે. […]

ફેસબુક યૂઝર્સ માટે લૉંચ થયું નવું લાઇવ ચેટ ફીચર, આ છે તેની ખાસિયત

ફેસબુક યૂઝર્સ માટે લાઇવ ચેટ ફીચર લોંચ કર્યું જેના ફેસબુક એકાઉન્ટ લૉક થઇ જાય તેના માટે આ ફીચર રજૂ કરાયું તેનાથી યૂઝર્સના પ્રશ્નો હલ થઇ શકશે નવી દિલ્હી: જે લોકોના ફેસબૂક એકાઉન્ટ લોક થઇ ગયા છે તેના માટે મેટાએ લાઇવ ચેટ ફીચરની જાહેરાત કરી છે. જો કે, હાલમાં આ ફીચર ટેસ્ટિંગ હેઠળ છે અને તે […]

ગૂગલમાં લોકોએ આ બીમારી વિશે વધારે સર્ચ કર્યુ,કોરોના વિશે સર્ચ કરનારા લોકો ઓછા

કોરનાવાયરસને સર્ચ કરનારા લોકો ઓછા આ બીમારી વિશે થયું વધારે સર્ચ જાણો તે બીમારી કઈ છે કોરોનાવાયરસનો કહેર જે રીતે દુનિયાના દેશોએ જોયો, તથા હજુ પણ જે રીતે કેટલાક દેશો જોઈ રહ્યા છે તેને લઈને મોટા ભાગના લોકોએ કોરોનાવાયરસ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હશે, પણ આવામાં એક જાણકારી એવી પણ આવી રહી છે લોકોએ […]

તો હવે તમારો ચેટ એક્સપીરિયન્સ બનશે યાદગાર, વોટ્સએપમાં લોંચ થશે આ દમદાર ફીચર્સ

વોટ્સએપમાં વર્ષ 2022માં લોંચ થશે નવા ફીચર્સ આ ફીચર્સ યૂઝર્સના એક્સપિરીયન્સને વધુ બહેતર બનાવશે જાણો ક્યા ક્યા ફીચર્સ રજૂ થઇ શકે છે નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સના ચેટ અનુભવને વધુ યાદગાર બનાવવા માટે અનેકવિધ ફીચર્સો એડ કરતું રહે છે જેને કારણે તે આજે પણ સૌથી વધુ ડાઉનલોડ થતી ચેટ એપ છે અને એટલી જ લોકપ્રિય […]

યૂઝર્સનું ફેસબુક એકાઉન્ટ નહીં થાય હેક, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કરાશે ફરજીયાત

હવે ફેસબુક યૂઝર્સનું એકાઉન્ટ રહેશે વધુ સુરક્ષિત હેકિંગની શક્યતા ઘટશે ફેસબુકે ટૂ ફેક્ટર ઓથેન્ટિકશન સર્વિસ રોલ આઉટ કરી નવી દિલ્હી: આજે સૌથી વધુ પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો તે ફેસબુક છે અને તેટલે જ ફેસબુકનો યૂઝર્સ બેઝ પણ વધુ હોવાથી સૌથી વધુ યૂઝર્સના એકાઉન્ટ હેક થવાની ઘટના પણ ફેસબુકમાં વધુ બનતી રહી છે. ફેસબુક […]

વોટ્સએપ ચેટ બનશે વધુ મજેદાર, ટૂંક સમયમાં વોઇસ વેવફોર્મ ફીચર રજૂ થશે

વોટ્સએપમાં જોવા મળશે નવું ફીચર હવે વોઇસનોટ્સ વેવફોર્મમાં દેખાશે તમારા અવાજનું વેવફોર્મ દેખાશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સના અનુભવને વધુ બહેતર અને યાદગાર બનાવવા માટે નવા નવા ફીચર્સ રોલ આઉટ કરતું રહે છે. વોટ્સએપ ચેટને મજેદાર બનાવવા માટે પણ અનેક ફીચર્સ રજૂ કરતું રહે છે. વોટ્સએપ વોઇસ વેવફોર્મ રોલઆઉટ કરી રહ્યું છે. હાલમાં લીનિયર […]

ભારતમાં વર્ષ 2020-21માં 3.54 લાખ ટનથી વધારે ઈ-વેસ્ટ એકત્ર કરીને પ્રોસેસિંગ કરાયું

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-વેસ્ટનું પ્રમાણ વધ્યું કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી વર્ષ 2016-17માં 22,700.33 ટન ઇ-વેસ્ટ એકત્રિત કરાયું હતું દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન સહિતના ગેજેટના વપરાશમાં વધારો થયો છે. જેના પરિણામે ઈલેક્ટ્રોનિક વેસ્ટનું પ્રમાણ વધ્યું છે. વર્ષ 2020-21 દરમિયાન 3.54 લાખ ટનથી વધારે ઈ-વેસ્ટ એકત્ર કરીને તેની ઉપર પ્રોસેસિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા […]

RBIનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે ફીચર ફોન વપરાશકર્તા UPI પેમેન્ટનો લાભ લઇ શકશે

ફીચર ફોન યૂઝર્સ પણ યૂપીઆઇ પેમેન્ટ કરી શકશે RBI લૉંચ કરશે ઑન-ડીવાઇઝ વોલેટ ગવર્નર શક્તિકાંત દાસે કરી જાહેરાત નવી દિલ્હી: અત્યારે ડિજીટલ પેમેન્ટનો જમાનો છે ત્યારે મોટા ભાગના લોકો યુપીઆઇ મારફતે પેમેન્ટ કરવાનું પસંદ કરે છે અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન યુપીઆઇથી થાય છે. આ વખતે યોજાયેલી RBIની મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન પણ યૂપીઆઇ પેમેન્ટને લઇને […]

જો તમે પણ એક કરતાં વધુ સીમ રાખો છો તો ચેતી જજો, ટેલિકોમ વિભાગ નિયમો જાહેર કર્યા

તમે પણ એક કરતા વધુ સીમકાર્ડ રાખો છો તો ચેતી જજો નિર્ધારિત કરતા વધુ સીમકાર્ડ હોય તો કરાશે તપાસ વાંધાજનક કોલ, ફ્રોડ જેવી ઘટનાઓને રોકવા ટેલિકોમ વિભાગે લીધુ પગલું નવી દિલ્હી: જો તમે પણ એકથી વધુ સીમકાર્ડ ધરાવતા હોય તો હવે ચેતી જજો અન્યથા તમારી વિરુદ્વ કાર્યવાહી થઇ શકે છે. ટેલિકોમ વિભાગે 9 થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code