1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર, હવે Sent મેસેજ 7 દિવસ પછી પણ ડિલીટ કરી શકાશે

વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર હવે 7 દિવસ પછી પણ Sent મેસેજ ડિલીટ કરી શકાશે ટૂંક સમયમાં ફીચર રૉલ આઉટ થશે નવી દિલ્હી: વોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી અનેક નવા ફીચર્સ રોલ આઉટ કરીને માર્કેટમાં ફરીથી નંબર વન સ્પોટ પર બનવા પ્રયાસરત છે. તાજેતરમાં જ વોટ્સએપના એક નવા સુધારા માટેના ન્યૂઝ છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]

ક્રિપ્ટોકરન્સી પર આ દિગ્ગજોએ આપ્યો અભિપ્રાય, જાણો શું કહ્યું?

આલ્ફાબેટના CEO સુંદર પિચાઇએ ક્રિપ્ટોકરન્સી અંગે આપ્યો અભિપ્રાય મારો 11 વર્ષનો પુત્ર Ethereumમાં માઇનિંગ કરી રહ્યો છે મારી ઇચ્છા હતી કે આ કરન્સી મારી પાસે હોય નવી દિલ્હી: ભારત સરકાર હવે પ્રાઇવેટ ક્રિપ્ટો કરન્સીને લઇને સંસદના શિયાળુ સત્ર દરમિયાન એક બિલ રજૂ કરવા જઇ રહી છે જેમાં આ દરેક ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યારે […]

એમઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શનમાં પણ મોંઘવારીનો માર, રુપિયા 500 સુધીનો  થયો વધારો, જાણીલો ક્યારથી લાગૂ થઈ રહ્યા છે નવા ચાર્જ

એમોઝોન પ્રાઈમની કિંમતમાં થવા જઈ રહ્યો છે વધારો 14 ડિસેમ્બરથી નવા ચાર્જ લાગૂ કરાશે 500 રુપિયા સુધીનો ગ્રાહકોને ફટકો   દિલ્હીઃ- દેશમાં સતત મોંધવારી વધતી જઈ રહી છે, ત્યારે મનોરંજન જગતમાં પણ મોંધવારીનો માર પડેલો જોઈ શકાય છે, થોડા દિવસો પહેલા, બે દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ એરટેલ અને વોડા-આઈડિયાએ તેમના ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી […]

એન્ડ્રોઇડ યૂઝર્સ ચેતી જજો, ફરી સક્રિય થયો જોકર માલવેર, આ એપ્સ આજે જ હટાવો

ફરીથી સક્રિય થયો જોકર માલવેર એન્ડ્રોઇડ યૂઝર્સ રહે સચેત આ એપ્સ આજે જ તમારા ફોનમાંથી ડિલિટ કરો નવી દિલ્હી: જો તમે પણ એન્ડ્રોઇડ ફોનના યૂઝર્સ છો તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે હવે જોકર માલવેર ફરીથી સક્રિય થયો છે. સાઇબર સિક્યોરિટી ફર્મ કાસ્પરસ્કાયના વિશ્લેષક Tatyana Shishkova તરફથી આ વાયરસની વાપસી અંગે ચેતવણી આપવામાં આવી […]

હવે વોટ્સએપમાં પણ ઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવશે, યૂઝર્સનો અનુભવ બનશે યાદગાર

નવી દિલ્હી: વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર છે. વોટ્સએપ ટૂંક સમયમાં તેના યૂઝર્સને નવું ફીચર આપવા જઇ રહી છે. જેમાં તમારા મેસેજ પર જો કોઇ રિએક્ટ કરશે તો તમને નોટિફિકેશન પ્રાપ્ત થશે. વોટ્સએપ નવા મેસેજ રિએક્શન ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં વોટ્સએપ રિએક્શન પર તમને નોટિફિકેશન પ્રાપ્ત કરી શકાશે અને તેને ડિસેબલ પણ કરી […]

ટેલિકોમની દુનિયામાં 6G લઈને વડપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો પ્લાન

કેન્દ્રીય સંચાર મંત્રીએ એક કાર્યક્રમમાં કર્યો દાવો 2023ના અંત સુધીમાં લોન્ચ કરાય તેવી શક્યતા ટેકનોલોજી સમગ્ર દુનિયામાં વિતરણ કરાશે દિલ્હીઃ ટેલિકોની દુનિયામાં ભારત અત્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલના સમયમાં 5જી ટેકનોલોજીને લાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ 6જીને લઈને મોદી સરકારે પણ પોતાનો પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની […]

WhatsAppએ બે નવા સેફ્ટી ફીચર્સ રજૂ કર્યા, જાણો યુઝર્સને કેવી રીતે થશે ફાયદો

WhatsAppએ બે નવા સેફ્ટી ફીચર્સ રજૂ કર્યા યુઝર્સને થશે ફાયદો મેસેજ રિએક્શન નોટિફિકેશન પર પણ કામ કરી રહ્યું છે WhatsApp મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ ભારતમાં યુઝર્સ માટે બે નવી સુરક્ષા સુવિધાઓ રજૂ કરી છે, ફ્લેશ કૉલ્સ અને મેસેજ લેવલ રિપોર્ટિંગ. ફ્લેશ કોલ અને મેસેજ લેવલ રિપોર્ટિંગ ફીચર્સ લોકોને વધુ સારી સુરક્ષા અને મેસેજિંગ એપના […]

ગૂગલ ક્રોમમાં આવ્યા આ દમદાર ફીચર્સ, જે તમારા કામને બનાવશે વધુ સરળ

ગૂગલ ક્રોમમાં નવા ફીચર્સ એડ કરાયા તે તમારા કામકાજને વધુ સરળ બનાવશે જાણો આ નવા ફીચર્સ વિશે નવી દિલ્હી: આપણે ઑફિસના લગભગ મોટા ભાગના કામકાજ માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. તે મલ્ટિટાસ્કિંગ ફીચર્સથી સજ્જ હોવાથી યૂઝર્સ ગૂગલ ક્રોમનો ઉપયોગ વારંવાર કરવાનું પસંદ કરતા હોય છે. હવે ગૂગલ ક્રોમમાં નવા ફીચર્સ […]

વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર, હવે આવશે આ ઘાંસુ ફીચર

વોટ્સએપ યૂઝર્સ માટે ખુશખબર હવે આવશે વધુ એક નવું ફીચર હવે ઑડિયો સંદેશને કસ્ટમાઇઝ કરી શકાશે નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને સમયાંતરે નવા નવા ફીચર્સ પ્રદાન કરીને તેના ચેટિંગ એક્સપીરિયન્સને વધુ યાદગાર બનાવવા માટે પ્રયાસરત રહેતું હોય છે. હવે કંપની યૂઝર્સને વધુ એક નવું ફીચર આપવા જઇ રહી છે. કંપની ઑડિયો સંબંધિત મેસેજ અંગે નવું […]

મોદીના સૂચનો બાદ હવે નમો એપ પર કરાયો આ બદલાવ

– હવે નમો એપ પર થયો મોટો બદલાવ – પીએમ મોદીએ કર્યા હતા સૂચનો – કમળ પુષ્પ નામનું નવું મોડ્યુલ લોન્ચ કરાયું દિલ્હીઃ BJPએ સમગ્ર દેશમાં અનેક લોકોને પાર્ટી સાથે જોડવા માટે દેશવ્યાપી કાર્યક્રમ શરૂ કર્યો છે. આ માટે પીએમ મોદી દ્વારા નમો એપ માટે કેટલાક સૂચનો કરાયા છે અને હવે આ સૂચનોને ધ્યાનમાં રાખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code