1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સ્માર્ટફોન ખોવાઇ ગયો છે? તો આ રીતે વોટ્સએપ ચેટ રિકવર કરો

સ્માર્ટફોન ખોવાય જાય તો પણ વોટ્સએપ ચેટ રિકવર થઇ શકે છે તેના માટે તમારે અહીંયા આપેલી ટ્રિક્સ ફોલો કરવી પડશે તેનાથી વોટ્સએપ ચેટ રિકવર થઇ જશે નવી દિલ્હી: આજના સમયમાં દરેક કામકાજ સ્માર્ટફોન્સથી થતા હોય છે ત્યારે જો સ્માર્ટફોન ખોવાઇ જવાની ઘટના પણ વારંવાર બનતી હોય છે. થોડી બેદરકારીને કારણે પણ ફોન ખોવાઇ જતો હોય […]

Android સ્માર્ટફોન્સના યૂઝર્સ માટે ખુશખબર, હવે આ સ્માર્ટફોન્સમાં મળશે એન્ડ્રોઇડ 12

એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે ખુશખબર હવે આ બધા ફોન્સમાં આવશે એન્ડ્રોઇડ 12ની અપડેટ હવે સેમસંગની કેટલીક ડિવાઇઝમાં Android 12 મળશે નવી દિલ્હી: એન્ડ્રોઇડના યૂઝર્સ માટે સારા સમાચાર છે. હવે Android 12 આવી ગયું છે. જો કે અનેક સ્માર્ટફોન્સમાં હજુ તેનું અપડેટ મળ્યું નથી. ગૂગલનું એન્ડ્રોઇડ છે અને ગૂગલના પિક્સલ સ્માર્ટફોન્સ પણ છે. નવા પિક્સલમાં Android […]

ઓનલાઈન ગેમર્સની સંખ્યા વધવાની સાથે ઓનલાઈન છેતરપીંડીના બનાવોમાં પણ વધારો

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોન હવે સામાન્ય બની ગયો છે. એટલું જ નહીં ઈન્ટરનેટ ડેટા પણ મર્યાદિક કિંમતમાં દરરોજ દોઢથી બે જીડી ડેટા આપવામાં આવતા ઈન્ટરનેટનો વપરાશ વધ્યો છે. તેમજ આજના યુવાનો મોબાઈલ ફોન ઉપર ઓનલાઈન ગેમર્સનો આનંદ મેળવે છે. બીજી તરફ સાઈબર ઠગ્સ દ્વારા ઓનલાઈન ગેમ્સ રમતા લોકો સાથે છેતરપીંડીના બનાવોમાં વધારો થયો […]

ટ્વિટર પર હવે જોવા મળશે હવે ‘લાલ રંગ લેબલ’ – જે ભ્રામક માહિતીની આપશે જાણકારી

ટ્વિટર લાવ્યું નવી સુવિધા લાલ રંગ લેબલ થકી ભ્રામક માહિતીથી બચી શકાશે   ટ્વિટર સુરક્ષાને લઈને તેની માઇક્રો-બ્લોગિંગ સાઇટમાં ઘણા ફેરફાર કરતું રહેતું હોય છે ત્યારે હવે  ટ્વિટરના વપરાશકર્તાઓ  ખોટા અને ભ્રામક ટ્વિટ પર ચેતવણી લેબલ જોઈશે. ટ્વિટર દ્વારા આ પગલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ અસરકારક અને ઓછું ભ્રામક બનાવવા માટે લેવામાં આવ્યું છે. આ […]

જો તમારો પાનકાર્ડ ખોવાઈ ગયો હોય તો સરળ રીતે ઈ-પાનકાર્ડ કરી શકો છો ડાઉનલોડ

પાનકાર્ડ ખોવાઈ જાય તો શું કરવું? ઈ પાનકાર્ડ તરત ડાઉનલોડ કરવું જાણો કઈ રીતે કરી શકાશે સામાન્ય રીતે કોી પ મજગ્યાએ સરકારી દસ્તાવેજો રુપી પુરાવાઓ ખૂબ કામ લાગતા હોય છે,જેમ કે આઘાર કાર્ડ,રેશન કાર્ડ કે પાન કાર્ડ, એમા પણ જો હવે તમારે 50 હજારથી વધુની રકમ જમા કરાવી હોય તો પાનકાર્ડની અવશ્ય જરુર પડે, પણ […]

હવે વિંડોઝ યુઝર્સ પણ ડાઉનલોડ કરી શકે છે વોટ્સએપ, માઇક્રોસોફ્ટ વિંડોઝ એપ સ્ટોર પર આવ્યું બીટા વર્ઝન  

હવે વિંડોઝ યુઝર્સ પણ ડાઉનલોડ કરી શકે છે વોટ્સએપ માઇક્રોસોફ્ટ વિંડોઝ એપ સ્ટોર પર આવ્યું બીટા વર્ઝન વોટ્સએપ લાંબા સમયથી વિંડોઝ અને મેક યુઝર્સ માટે સ્ટેન્ડઅલોન એપ પર કામ કરી રહ્યું હોવાની અફવા છે. જો કે, WhatsApp Windows એપનું બીટા વર્ઝન હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. વિંડોઝ એપનું બીટા વર્ઝન માઇક્રોસોફ્ટના વિંડોઝ એપ સ્ટોર પરથી […]

ફેક એકાઉન્ટ ઓછા કરવા ઇન્સ્ટાગ્રામ પર આવશે આ નવું ફીચર, જાણો શું ફીચર આવશે?

ફેક એકાઉન્ટની સંખ્યા ઓછી કરવા ઇન્સ્ટાગ્રામ નવું ફીચર લાવશે હવે ઇન્સ્ટા પર નવું એકાઉન્ટ બનાવવા સેલ્ફી વીડિયોથી વેરિફિકેશન કરવું પડશે યૂઝર્સના બાયોમેટ્રીક ડેટાને કલેક્ટ કરવામાં નહીં આવે નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ સમયાંતરે તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે અને યૂઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ પ્રયાસરત રહે છે. ઇન્સ્ટાગ્રામ હવે યૂઝર્સ […]

વોટ્સએપ પર આવી રહ્યું છે આ નવું ફીચર, વોઇસ રેકોર્ડિંગને બનાવશે વધુ બહેતર

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના એક્સીપિરીયન્સને વધુ બહેતર બનાવવા માટે સમયાંતરે નવા નવા ફીચર લોન્ચ કરતું રહે છે ત્યારે હવે તે વોઇસ રેકોર્ડિંગને પ્લે અને રિઝ્યુમ કરવાના ફીચરને લઇને કામ કરી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. આ સાથે જ એપ પર લાસ્ટ સીનના સ્ટેટસને કેટલાક સ્પેસેફિક કોન્ટેક્ટથી હાઇડ કરી શકાય તેવા ફીચર પર પણ […]

ગૂગલે પિક્સલ ફોલ્ડ બનાવવાની યોજના જ પડતી મૂકી, આ છે કારણ

ગૂગલ હવે નહીં બનાવે પિક્સલ ફોલ્ડ ફોન ગૂગલે સમગ્ર પ્રોજેક્ટ જ રદ્દ કર્યો આ છે તેની પાછળનું કારણ નવી દિલ્હી: સ્માર્ટફોનમાં માર્કેટમાં પણ ટકી રહેવા માટે અનેક સ્માર્ટફોન નિર્માતા અલગ અલગ પ્રકારના ફોન રજૂ કરીને ગ્રાહકોને આકર્ષિત કરવાના પ્રયાસો કરે છે. અનેક કંપનીઓ તો હવે ફોલ્ડેબલ સ્માર્ટફોન પણ માર્કેટમાં લાવી રહી છે. આ વચ્ચે એવી […]

શું વારંવાર લેપટોપ હેંગ થવાથી પરેશાન છો? તો આ ટ્રિક્સથી લેપટોપને ફાસ્ટ બનાવો

કામ દરમિયાન હેંગ થાય છે તમારું લેપટોપ? તો આ ટિપ્સ ફોલો કરીને હેંગ થતા બચાવો તેનાથી તમે ફાસ્ટ કામ કરી શકશો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હજુ પણ કોરોના મહામારીનો સંપૂર્ણપણે પ્રકોપ પૂર્ણ થયો નથી ત્યારે કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. કોરોનાનો કહેર ઓછો થયો હોવા છતાં હજુ પણ અનેક કંપનીઓમાં વર્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code