દુનિયામાં સૌથી ઓછી કિંમતમાં ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થાય છે ભારતીય સ્માર્ટફોન વપરાશકારોને
દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો પણ વપરાશ વધ્યો છે. ભારતમાં ઈન્ટરનેટ ડેટા દુનિયાનમાં સૌથી સસ્તો છે. જેથી અમેરિકા અને ચીન કરતા વધારે લોકો ભારતમાં મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ભારતમાં એક જીબી ડેટા એક કિલો લોટ કરતા પણ ઓછી કિંમતે વપરાશકારોને મલે છે. ભારતમાં ટેલિકોમ કંપનીઓ માત્ર 11 રૂપિયામાં જ વપરાશકારોને એક […]


