1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સોશિયલ મીડિયાની લતને દૂર કરવા માટે થપ્પડ મારવા એક યુવતી રાખી, એલ્ન મસ્કે પણ કરી ટ્વિટ

FBનું વળગણ દૂર કરવા માટે અજમાવ્યો આ કીમિયો યુએસના એક બ્લોગરે આ માટે એક યુવતીને રાખી જે સોશિયલ મીડિયાના વધુ ઉપયોગ પર તેને લાફો મારતી હતી નવી દિલ્હી: અત્યારે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામનું યુવાધનને ઘેલુ લાગ્યું છે ત્યારે ફેસબૂકનું વળગણ પર માનસિક સ્વાસથ્યને પ્રભાવિત કરે છે. ત્યારે ફેસબૂકનું વળગણ દૂર કરવા માટે લોકો કેવા કેવા કીમિયા વાપરતા […]

હવે વેક્સિન માટે ડૉક્ટરની પણ જરૂર નહીં રહે, રોબોટ લગાડશે વેક્સિન

હવે વેક્સિનેશન માટે ડૉક્ટરની પણ નહીં રહે જરૂરિયાત હવે રોબોટ વેક્સિન લગાડશે જાણો કઇ રીતે વેક્સિન લગાડશે નવી દિલ્હી: જ્યારે કોઇપણ વ્યક્તિને તેને વેક્સિન આપવાની છે તેવી વાત કરવામાં આવે ત્યારે તેઓ ડરે છે અને તેનું નામ સાંભળીને જ ચક્કર આવવા લાગે છે. આ લોકોને વેક્સિન આપવામાં નર્સ તેમજ ડૉક્ટર પણ ડરતા હોય છે. આ […]

PUBGના ચાહકો માટે ખુશખબર, નવા અવતાર સાથે ભારતમાં લૉન્ચ થઇ PUBG

PUBGના દિવાના માટે ખુશખબર PUBG: New State વિશ્વભરમાં થઇ લૉન્ચ PUBG: New Stateને ડાઉનલોડ કરીને રમવા માટે ફોનનું Android 6.0 Marshmallow અથવા તેની ઉપરના OS વર્ઝન પર ચાલવું જરૂરી નવી દિલ્હી: અગાઉ સરકારે PUBG પર લગાડેલા પ્રતિબંધ બાદ હવે PUBGના દિવાના માટે ખુશખબર છે. હવે નવા અવતાર સાથે PUBG લોન્ચ થઇ ચૂકી છે. PUBG: New […]

હવે ઇન્સ્ટા વીડિયો બનાવતા પહેલા વિચારજો, બાકી ખિસ્સા થઇ જશે ખાલી, આ છે કારણ

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ હવે ચાર્જ આપવા તૈયાર રહેજો ઇન્સ્ટાગ્રામ હવે કન્ટેન્ટ એક્સેસ કરવા લેશે ચાર્જ પ્રતિ માસ તમારે 89 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના જમાનામાં ડેટા જ બધુ છે. આજે મોટા ભાગની કંપનીઓ પોતાની રીચ વધારવાથી લઇને આવકના સ્ત્રોત અને કમાણી માટે ડેટા પર નિર્ભર રહે છે અને તેનો ઉપયોગ કરે છે. ફેસબૂક […]

ભારતમાં 5G સ્માર્ટફોનની માંગ વધી, સ્માર્ટફોનમાં 5G મોડલનો હિસ્સો 22%: CMR

ભારતમાં 5જી સ્માર્ટફોનની માંગ વધી ભારતમાં વેચાતા સ્માર્ટફોનમાં 5જી સ્માર્ટફોનનો હિસ્સો 22% રહ્યો CMRના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી નવી દિલ્હી: ભારતના માર્કેટમાં હવે 4G બાદ 5G સ્માર્ટફોનની બોલબાલા છે. સ્માર્ટફોન માર્કેટમાં હવે ભારતીય વપરાશકર્તાઓ હવે 4Gને બદલે 5G સ્માર્ટફોન પર પસંદગી ઉતારી રહ્યાં છે. આ જ કારણોસર ભારતના મોબાઇલ ફોન વેચાણમાં 5G ટેક્નોલોજીવાળા ડિવાઇસની […]

ફેસબૂક મેસેન્જરની પ્રાઇવસી વધુ સુરક્ષિત થશે, ફેસબૂક ટૂંકમાં લૉન્ચ કરશે આ ફીચર

ફેસબૂક મેસેન્જરની પ્રાઇવસી વધુ સુરક્ષિત થશે હવે ફેસબૂક મેસેન્જરમાં પણ એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન લાગુ કરાશે ફેસબૂક ટૂંક સમયમાં આ ફીચર રૉલ આઉટ કરશે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના અને સોશિયલ મીડિયાના દોરમાં યૂઝર્સની પ્રાઇવસી સૌથી વધુ મહત્વપૂર્ણ બાબત છે ત્યારે હવે ફેસબૂક પણ પોતાના યૂઝર્સની પ્રાઇવસીની સુરક્ષા માટે વધુ પ્રયાસરત છે અને કટિબદ્વ છે. મેટાએ પોતાની એપ […]

એપલના પ્રથમ કોમ્પ્યુટરની થઇ હરાજી, 4 લાખ ડૉલરમાં થઇ હરાજી

એપલના પ્રથમ કોમ્પ્યુટરની હરાજી સ્ટીવ જોબ્સ-સ્ટીવ વોઝનિયાકે બનાવેલા કોમ્પ્યુટરની 4 લાખ ડૉલરમાં હરાજી આ કોમ્પ્યુટરને જોબ્સ અને વોઝનિયાકે અન્ય બે લોકોની મદદથી બનાવ્યું હતું નવી દિલ્હી: એપલના પ્રથમ કોમ્પ્યુટરની અંતે હરાજી થઇ છે. એપલના સ્થાપક સ્ટિવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ કોમ્પ્યુટરનું એક હરાજી દરમિયાન 4 લાખ ડોલરમાં વેચાણ થયું છે. 45 […]

ઑફલાઇન ગેમ્સમાં હવે નહીં રહે એડની સમસ્યા, આ રીતે કરો બ્લોક

એન્ડ્રોઇડ ફોનમાં આ રીતે એડને બ્લોક કરો ઑફલાઇન ગેમ્સમાં એડને બ્લોક કરી શકાય છે તેના માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: એન્ડ્રોઇડ કે અન્ય કોઇ સ્માર્ટફોનમાં ગેમના શોખીનો માટે ગેમ રમવા સમયે જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે વારંવાર પોપ અપ થતી જાહેરાતો છે. તેને કારણે ગેમ રમવામાં ખલેલ પહોંચે છે […]

Gmailના આ ઉપયોગી ફીચર્સ વિશે જાણો અને તમારા દરેક ટાસ્કને વધુ સરળ બનાવો

નવી દિલ્હી: વિશ્વભરમાં ગૂગલ એ સૌથી લોકપ્રિય અને પ્રચલિત સર્ચ એન્જિન છે અને ગૂગલ આજે ઇન્ટરનેટના યુગમાં મોટા ભાગની સર્વિસ પર પોતાનું વર્ચસ્વ ધરાવે છે. ગૂગલની મેઇલ સેવા સૌથી વધુ લોકપ્રિય છે. વિશ્વના મોટા ભાગના લોકો આજે મેઇલ સેન્ડ કરવા માટે ગૂગલના Gmailનો ઉપયોગ કરે છે. વર્ષ 2021ની શરૂઆતમાં ગૂગલની ઇ-મેઇલ સેવાના વિશ્વભરમાં 1.5 અબજ […]

વોટ્સએપ હવે ટેલિગ્રામને આપશે ટક્કર, ટૂંક સમયમાં લોંચ કરશે કોમ્યુનિટી ફીચર

વોટ્સએપ હવે ટેલિગ્રામ સાથે કરશે સ્પર્ધા હવે ટૂંક સમયમાં લોંચ કરી શકે છે કોમ્યુનિટી ફીચર તેમાં ગ્રૂપ એડમિન કોમ્યુનિટી ક્રિએટ કરશે નવી દિલ્હી: વિશ્વની સૌથી લોકપ્રિય ચેટ એપ વોટ્સએપ ટૂંક સમયમાં તેના યૂઝર્સને નવું ફીચર આપી શકે છે. વોટ્સએપ હાલમાં એક નવા કોમ્યુનિટી ફીચર પર કામ કરી રહ્યું છે. આ નવું ફીચર એડમિનને ગ્રૂપ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code