હવે નેટ અને ફોન વગર પણ વોટ્સએપ યૂઝ કરી શકાશે, ટૂંક સમયમાં આ ફીચર થશે રૉલ આઉટ
હવે ફોન વગર પણ વોટસ્એપ યૂઝ કરી શકાશે લેપટોપ, ડેસ્કટોપ અને વિન્ડોઝ ટેબ્લેટમાં તે યૂઝ કરી શકાશે વોટ્સએપ આ ફીચર ટૂંક સમયમાં લોન્ચ કરશે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં વોટ્સએપ આજે મોટા ભાગે દરેક કામ માટે અનિવાર્ય બન્યું છે. આજે મોટા ભાગના કામ વોટ્સએપથી શક્ય બન્યા છે અને ખાસ કરીને કોરોના કાળ દરમિયાન વર્ક ફ્રોમ […]


