દુનિયામાં સૌથી વધારે સીસીટીવી લગાવાયેલા શહેરોમાં દિલ્હી પ્રથમ
ફોર્બ્સએ જાહેર કરેલા અહેવાલમાં ચેન્નાઈ અને મુંબઈનો સમાવેશ યાદીમાં ચેન્નાઈ ત્રીજા ક્રમે જ્યારે મુંબઈ 18માં ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે વ્યક્ત કરી ખુશી દિલ્હીઃ દેશમાં અમદાવાદ સહિત વિવિધ શહેરમાં સુરક્ષાના કારણોસર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. માત્ર ભારતમાં જ દુનિયાના મોટાભાગના દેશોમાં સુરક્ષાને કારણોસર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. દુનિયામાં સૌથી વધારે સીસીટીવી કેમેરા ધરાવતા […]


