1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

મધ્યપ્રદેશમાં જનસંપર્ક વિભાગની મદદ લેવા તથા સરકારી યોજનાઓની માહિતી Koo એપ પર મળશે

મધ્યપ્રદેશ સરકારની મોટી પહેલ હવે Koo એપ પર મળશે સરકારી યોજનાઓની માહિતી જનસંપર્ક વિભાગે સતાવર હેન્ડલ પર કરી પોસ્ટ દિલ્હી: ટ્વિટર અને સરકાર વચ્ચે વિવાદ થતા મધ્યપ્રદેશની સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ સરકારની તમામ યોજનાઓ વિશે સૌથી ઝડપી જાણવા માટે Koo પર તેમના સત્તાવાર હેન્ડલ @JansamparkMPને પણ ફોલો કરી શકાશે. જો કે […]

આ રીતે વોટ્સએપના ફોન્ટ ચેન્જ કરો અને ચેટિંગને બનાવો વધુ મજેદાર

વોટ્સએપ ચેટિંગને બનાવો વધુ મજેદાર આ રીતે વોટ્સએપના ફોન્ટને કરો ચેન્જ અહીંયા આપેલી ટ્રિક્સ અપનાવો નવી દિલ્હી: વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ મેસેજિંગ માટે થાય છે અને વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. વોટસએપ પોતાના યૂઝર્સના અનુભવને વધુ યાદગાર અને રસપ્રદ બનાવવા અવનવા ફીચર્સ લાવતું હોય છે. એપ જ્યારથી લોન્ચ […]

સુરતના વિદ્યાર્થીઓએ બનાવ્યું મશીન, ખેડૂતોને થશે આ રીતે ઉપયોગી

ગુજરાત માટે ગૌરવની વાત ખેડૂતો માટે ઉપયોગી એવું મશીન સુરતના વિદ્યાર્થીએ બનાવ્યું આ મશીનથી માટીમાં ભેજના પ્રમાણને જાણી શકાય છે સુરત: વિશ્વની અગ્રણ અવકાશી સંસ્થા નાસા અન્ય ગ્રહો પર માઇક્રોવેવ સેન્સરથી મેપિંગ કરીને ત્યાંની માટી અંગે જાણકારી લેતી હોય છે. પરંતુ સુરત સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના એસોસિએટ પ્રોફેસર અને […]

વોટ્સએપ પર ઑનલાઇન આવ્યા વગર પણ આ રીતે કરી શકો છો ચેટ, આ ટિપ્સ ફોલો કરો

નવી દિલ્હી: વિશ્વની સૌથી લોકપ્રિય ચેટ એપ તરીકે વોટ્સએપ પ્રખ્યાત છે. ચેટથી માંડીને વીડિયો કે વોઇસ કોલ કે પછી ડોક્યુમેન્ટ્સ મોકલવા સુધીના દરેક કામ માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે. વોટ્સએપ વગર આજે જીવનની કદાચ કલ્પના કરવી પણ અઘરી છે. વોટ્સએપમાં કેટલાક એવા ફીચર્સ છે જેનાથી યૂઝર્સ અજાણ હોય છે. આજે અમે તમને આવા જ […]

ફેસબૂકે 3000 એકાઉન્ટ્સ કર્યા ડિલીટ, આ છે તેની પાછળનું કારણ

ફેસબૂકે વેક્સિનને લઇને ખોટી માહિતી શેર કરનારા એકાઉન્ટ સામે લીધી એક્શન વેક્સિનને લઇને ખોટી માહિતી શેર કરનારા 3000 એકાઉન્ટ્સને કર્યા ડિલીટ તે ઉપરાંત અનેક પેજ અને ગ્રૂપ્સને પણ હટાવ્યા નવી દિલ્હી: ફેસબૂકે કોરોના વેક્સિનને લઇને ભ્રામક કે પાયાવિહોળી માહિલી ફેલાવનારા વિરુદ્વ કડક કાર્યવાહી કરી છે. ફેસબૂકે કોરોના વેક્સિનને લઇને ખોટી માહિતી શેર કરનારા એકાઉન્ટ ડિલીટ […]

Alert! ભૂલથી પણ ના કરશો આ એપનો ઉપયોગ અન્યથા વોટ્સએપ એકાઉન્ટ થઇ જશે બંધ

ભૂલથી પણ નહીં યૂઝ કરતા આ વોટ્સએપ જેવી એપ જો આ વોટ્સએપ યૂઝ કરશો તો અધિકૃત વોટ્સએપ પર લાગી જશે પ્રતિબંધ જીબી વોટ્સએપ અને વોટ્સએપ પ્લસનો ઉપયોગ ટાળવો નવી દિલ્હી: આપણા રોજિંદા અનેક કાર્યો પાર પાડવા માટે આપણે વોટ્સએપનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ એક એવી પણ એપ છે જેનો ઉપયોગ તમારા વોટ્સએપને કાયમી માટે […]

Scam Alert! Whatsapp પર આ રીતે મેસેજ મોકલીને હેકર્સ તમારું બેંક એકાઉન્ટ કરી શકે છે સાફ, આ રીતે સ્કેમથી બચો

હવે વોટ્સએપમાં આવ્યું છે નવું સ્કેમ વોટ્સએપમાં આવ્યું છે ડિલીવરી સ્કેમ અહીંયા આપેલી ટિપ્સથી સ્કેમથી બચો નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અને લૉકડાઉન બાદ સાઇબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. તેવામાં હવે વોટ્સએપમાં ડિલીવરી સ્કેમ જોવા મળી રહ્યું છે જેને લઇને સિક્યોરિટી રિસર્ચરે ચેતવણી આપી છે. સાયબર ચોર વોટ્સએપના માધ્યમથી મેલેશિયસ લિંક વાળા મેસેજ […]

તાલિબાન પર તવાઇ, હવે વોટ્સએપ, ફેસબૂક અને યૂટ્યુબ પર પ્રતિબંધ

તાલિબાન પર સોશિયલ મીડિયા અટેક વોટ્સએપ ખાતા પણ થશે બ્લોક ફેસબૂક અને યૂટ્યૂબ પર પ્રતિબંધ નવી દિલ્હી: તાલિબાનના અફઘાનિસ્તાનમાં હાહાકાર બાદ અમેરિકાએ પણ તાલિબાનને આતંકી સંગઠન માન્ય બાદ ફેસબૂક તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તાલિબાનીઓ પર તવાઇ કરી છે. ફેસબૂકે કહ્યું હતું કે, તે તાલિબાનના વોટ્સએપ ખાતા પર પણ પ્રતિબંધ લગાવવા જઇ રહ્યાં છે. કેમ […]

Keyboardમાં છે ખામી, નથી ચાલતું? તો આ ટિપ્સથી કમ્પ્યુટર પર કરો કામ

કીબોર્ડ વગર કઇ રીતે કરી શકાય છે ટાઇપિંગ અહીંયા આપેલી ટિપ્સથી કરી શકો છો ટાઇપિંગ કીબોર્ડ બગડ્યું હોય તો અપનાવો આ ટિપ્સ નવી દિલ્હી: આજના આધુનિક યુગમાં દિન-પ્રતિદિન ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. સુપરફાસ્ટ યુગમાં ટાઈપિંગ મહત્વનું ભાગ બની ગયો છે. મોટા ભાગના લોકોની ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ટાઈપિંગથી જ થતી હોય છે. કોઈના […]

આખરે હવે ફેસબુકે તાલિબાનીઓને આતંકી માન્યા, તાલિબાનીઓના પ્લેટફોર્મ વપરાશ પર મૂક્યો પ્રતિબંધ

આખરે ફેસબુકે તાલિબાનીઓને આતંકી માન્યા હવે ફેસબુક તાલિબાનીઓને તેનું પ્લેટફોર્મ વાપરવાની છૂટ નહીં આપે ફેસબુક પોતાના નીતિ-નિયમો હેઠળ તાલિબાનીઓને સેવામાંથી પ્રતિબંધિત કરી દીધું છે નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર રાજ કરી રહેલા તાલિબાન સામે હવે ફેસબૂકે પણ લાલ આંખ કરી છે. હવે ફેસબૂક પર સક્રિય રૂપથી તાલિબાનને પ્રમોટ કરતા કન્ટેન્ટને અને તાલિબાનીઓ દ્વારા બનાવવામાં આવેલા એકાઉન્ટ્સને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code