અમદાવાદમાં બનેલા હાઈટેક કેમેરા સરહદ પર રખેવાળી કરશે, 18 કિ.મી દુરની હિલચાલની માહિતી આપશે
અમદાવાદઃ ભારતીય સેનામાં પણ હવે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતની પાકિસ્તાન તથા ચીન સાથેની સરહદ પર ભારતીય સેના ટેકનોલોજીના માધ્યમથી સર્વેલન્સ કરતી રહે છે. આ ટેકનોલોજી માટે મોટાભાગે ભારતે અમેરિકા, રશિયા અને ઇઝરાયેલ જેવા દેશો પર નિર્ભર રહવું પડતું હતું, પરંતુ હવે ભારતની જ કંપનીઓ સર્વેલન્સ ટેકનોલોજી માટેની જરિયાત પૂરી પાડશે. સૂત્રોના […]


