સાયબર ક્રાઈમથી પોતાને બચાવીને રાખવા છે? તો રાખો આટલી વાતનું ધ્યાન
સાયબર ક્રાઈમ ન થાય તેનું રાખો ધ્યાન ન કરશો આવી સામાન્ય ભૂલ સાયબર ક્રાઈમથી પોતાને બચાવીને રાખવા જરૂરી કોરોના કાળમાં હવે મોટાભાગની વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે. હવે ઓનલાઈન ખરીદીની સાથે સાથે હવે શિક્ષણ પણ ઓનલાઈન મળી રહ્યું છે અને નોકરીયાત લોકોના કામ પણ ઓનલાઈન થઈ રહ્યા છે. તો આવા સમયમાં સાયબર ક્રાઈમ થવાની સંભાવનાઓ […]


