1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગૂગલ એન્ડ્રોઇડ ફોન માટે ડિજીટલ વેક્સિન કાર્ડ લાવશે

નવી દિલ્હી: દિગ્ગજ ટેક કંપની ગૂગલ એન્ડ્રોઇડ ફોન યૂઝર માટે ડિજીટલ વેક્સિન કાર્ડ લાવવાની તૈયારી કરી રહ્યું છે. યૂઝર તેમના ફોન પર વેક્સિનેશન અથવા કોવિડ-19ના સ્ટેટસને સ્ટોર કરી શકશે અને ગમે ત્યારે એક્સેસ પણ કરી શકશે. જ્યાં સુધી સરકારી સંસ્થા ગૂગલના નવા ટૂલ પર યૂઝરના રેકોર્ડ્સને ડિજીટલ રૂપે સામેલ કરતું રહેશે. અમેરિકામાં ગૂગલનું આ ફીચર […]

સાયબર ઠગ્સ : ડિજીટલ આર્થિક વ્યવહારો વધતા છેતરપીંડીના બનાવોમાં 41 ટકાનો વધારો

દિલ્હીઃ ભારતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતા હવે મોટાભાગના કામ લોકો ઓનલાઈન કરવાનું પસંદ કરે છે. બેંકીગ હોય કે કોઈ પણ વસ્તુની ખરીદી મોટાભાગના લોકો ઓનલાઈન કરે છે. બીજી તરફ હેકર્સ પણ એક્ટિવ થયાં છે. તેમજ લોકોના ખાનગી ડેટા હેક કરી રહ્યાં છે. દરમિયાન ભારતમાં સાયબર હુમલાનું જોખત સતત વધી રહ્યું હોવાનો ઘટસ્ફોટ રિઝર્વ બેન્ક […]

ગેમર્સ માટે ખુશખબર, Battlegrounds Mobile એપને ભારતમાં કરાઇ લૉન્ચ, આ રીતે પ્લે સ્ટોર પરથી કરો ડાઉનલોડ

ગેમર્સ માટે ખુશીના સમાચાર ભારતમાં Battlegrounds Mobile India એપને ઓફિશિય્લી લોન્ચ કરાઇ ગૂગલ પ્લે સ્ટોર પર જઇને તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો નવી દિલ્હી: ગેમર્સ માટે એક ખુશીના સમાચાર છે. Battlegrounds Mobile Indiaના ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતમાં Battlegrounds Mobile India એપને અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવી છે. ગેમ પબ્લિશરે આજે ગેમનું એનાઉન્સમેન્ટ […]

ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલાઓને મળશે વધારે સુરક્ષા: ગૂગલ, ફેસબૂક અને ટ્વિટર જેવી કંપનીઓની કંઇક આ રીતે તૈયારીઓ

મહિલાઓને વધારે સુરક્ષિત કરવામાં આવશે ડિજિટલ પ્લેટફોર્મ પર મહિલા થશે સુરક્ષિત મોટી કંપનીઓની કંઇક આ રીતે તૈયારી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વના અનેક દેશોમાં મહિલા વિરુદ્ધ ડિજિટલ પ્લેટફોર્મ પર અણબનાવો બને છે. આવા સમયમાં સૌથો મોટો પડકાર તે કંપનીઓ માટે છે જે કંપનીના માધ્યમ દ્વારા ગઠિયા લોકો મહિલા સાથે […]

શું તમે પણ ગૂગલની આ સેવાનો કરો છો ઉપયોગ? તો રહો સાવધ, ગૂગલ સાંભળે છે તમારી વાત

જો તમે પણ ગૂગલની આ સેવાનો ઉપયોગ કરો છો તો રહો સાવધ ઓકે, ગૂગલની સેવા દરમિયાન ગૂગલના કર્મચારીઓ તમારો અવાજ સાંભળે છે ગૂગલના પ્રતિનિધિઓએ આઇટી સંબંધિત પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીમાં આ સ્વીકાર્યું છે નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વની જાણકારી માત્ર એક ફિંગર ટીપથી તમને ગૂગલના માધ્યમથી મળી રહે છે. કોઇપણ પ્રકારની જાણકારી મેળવવા માટે મોટા ભાગે […]

ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી, 16 રાજ્યોની 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે

ભારતના ઈન્ટરનેટનો થશે સદઉપયોગ ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે નવી દિલ્લી: વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા દેશોની યાદી બનાવવામાં આવે તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દેશના તમામ રાજ્યોના ગામડા સુધી ઈન્ટરનેટની સુવિધા પહોંચે તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે ગ્રામપંચાયતોને પણ ઈન્ટરનેટ સાથે […]

ગૂગલે લોન્ચ કર્યું નવું ટૂલ, જરૂરિયાતમંદોને ખોરાક શોધવામાં મળશે મદદ

ગૂગલે લોન્ચ કર્યું નવું ટૂલ જરૂરિયાતમંદોને ખોરાક શોધવામાં મળશે મદદ ગૂગલ ઘણાં નોન-પ્રોફિટ ગ્રુપ્સ સાથે કરી રહ્યું છે કામ મુંબઈ : સર્ચ એન્જિન કંપની ગૂગલે નવી વેબસાઇટની જાહેરાત કરી છે. ગૂગલની આ નવી વેબસાઇટ ફૂડ ઇનસિક્યોરિટીનો સામનો કરી રહેલા લોકોને મદદ કરશે. આ કંપનીએ Find Food Support નામ આપ્યું છે. તેમાં ફૂડ લોકેટર ટૂલ આપવામાં […]

ફેસબૂક-ગૂગલને ભારતના IT નિયમોનો પાલન કરવાનો સંસદીય સમિતિનો નિર્દેશ

સંસદીય સમિતિની બેઠકમાં ગૂગલ અને ફેસબૂકના અધિકારીઓ રહ્યા હાજર ગૂગલ-ફેસબૂકના અધિકારીઓને ભારતના IT નિયમોનું પાલન કરવાનો અપાયો નિર્દેશ ગૂગલ અને ફેસબુકે પણ સંસદીય સમિતિ સમક્ષ પોતાનો જવાબ રજૂ કર્યો નવી દિલ્હી: નવા આઇટી નિયમોને લઇને ભારત સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વચ્ચે વિવાદ સતત ચાલી રહ્યો છે. આ વચ્ચે સૂચના તેમજ ટેક્નોલોજી મંત્રાલયે સંસદની સ્થાયી […]

ટ્વિટરે સરકારના એક્શન પહેલા જ પોતાની ભૂલ સુધારીઃ- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ દર્શાવતો નકશો હટાવી લીધો

ટ્વિટરે પોતાની ભૂલ સુધારી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ દર્શાવતો નકશો હટાવ્યો સરકાર કંઈ એક્શન લે તે પહેલાજ હટાવ્યો નકશો દિલ્હીઃ- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જુદા જુદા દેશો તરીકે બતાવતા નકશાને લઈને  નિશાના પર આવી ગયેલા ટ્વિટર પર સરકાર હજુ કંઈક કાર્યવાહી કરે તે પહેલાં ટ્વિટરે પોતાની ભૂલ સુધારી લીધી છે. ટ્વિટરે વિવાદિત નકશાને વેબસાઇટ પરથી […]

તમારા સ્માર્ટફોનનો હેડફોન જેક બગડી ગયો છે? તો આ રીતે જ ઘરે તેને ઠીક કરો

ઘણીવાર સ્માર્ટફોનમાં જેક બરાબર કામ કરતું નથી તેના માટે તમે ઘરે જ કેટલીક ટિપ્સથી તેને સરખું કરી શકો છો તેના માટે અહીંયા આપેલી ટિપ્સ વાંચો નવી દિલ્હી: સાંપ્રત સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનું એક મહત્વનું અંગ કે સાધન બની ગયું છે. કમ્યુનિકેશનના માધ્યમ ઉપરાંત મનોરંજનથી લઇને બેન્કિંગ સેવાઓ કે પછી રમત રમવા સહિતની પ્રવૃત્તિઓ આપણે સ્માર્ટફોનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code