1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગૂગલ લઇને આવ્યું હેલ્થ ટૂલ, આ ટૂલથી તમે ત્વચાની તકલીફ વિશે જાણી શકશો

ગૂગલ હવે નવું હેલ્થ ટૂલ લઇને આવ્યું છે આ હેલ્થ ટૂલ આપને ત્વચા સંબંધિત બીમારીને લઇને આપશે જાણકારી તેના નિદાનને લઇને પણ તમને કરશે સૂચન નવી દિલ્હી: ગૂગલ સમયાંતરે તેના યૂઝર્સને વધુ સવલતો પ્રદાન કરવા હેતુસર નવી નવી સર્વિસ અને ટૂલ લોન્ચ કરતું રહે છે. ગૂગલે તેની વાર્ષિક ઇવેન્ટ આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ-2021માં એન્ડ્રોઇડ 12 સહિત અનેક […]

ફેસબૂક ટ્રાન્સપરન્સી અહેવાલ: ભારત સરકારે ફેસબૂક પાસે 40,300 યૂઝર્સના ડેટા માંગ્યા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે પોતાનો ટ્રાન્સપરન્સી અહેવાલ રજૂ કર્યો અહેવાલ અનુસાર ભારત સરકારે વર્ષ 2020ના છેલ્લા 6 મહિનાના યૂઝર્સના ડેટા માંગ્યા સરકારે વર્ષ 2020ના છેલ્લા 6 મહિનામાં તેની પાસેથી 40,300 યૂઝર્સના ડેટા માંગ્યા નવી દિલ્હી: વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂકે પોતાનો ટ્રાન્સપરન્સી અહેવાલ પ્રસ્તુત કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે […]

હવે ફેસબુક પણ આપશે કોરોના સંબંધિત જાણકારી – દેશમાં લોંચ કરવામાં આવ્યું આ નવુ ફિચર

કોરોનાને લગતી માહિતી આપશે ફેસબુક તે માટે ભારતમાં ખાસ ફિચર લોંચ કરવામાં આવ્યું દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, કોરોના સંબંધિત કેટલીક જાણકારી આપણાને અનેક મીડિયા થકી મળી રહેતી હોય છે ત્યારે હવે આ શ્રેણીમાં ફએસબુકનો પમ સમાવેશ થવા જઈ રહ્યો છે, એટલે કે કોરોના સંબંધિત અનેક જાણકારી હવે ફેસબૂક દ્રારા પણ […]

ભારતમાં દર સપ્તાહે દરેક એકમમાં 213 જેટલા રેન્સમવેરના હુમલા થાય છે: રિસર્ચ

ભારત વર્ષ 2021માં રેન્સમવેરથી સૌથી વધુ પ્રભાવિત થયું ભારતમાં દરેક સપ્તાહે દરેક એકમમાં રેન્સમવેરના ઓછામાં ઓછા 213 એટેક થાય છે ભારત સૌથી વધુ રેન્સમેવર એટેકની યાદીમાં ટોચ પર છે નવી દિલ્હી: વિશ્વમાં જેમ જેમ ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેની સાથોસાથ રેન્સમવેર જેવા વાયરસનું જોખમ પણ સતત વધી રહ્યું છે. ઇન્ટરનેટમાં સૌથી વધુ ભયજનક જો […]

વિશ્વના અનેક દેશોમાં યુટ્યુબ સેવા થઇ ઠપ્પ, ટ્વિટર પર #YouTubeDOWN ટ્રેન્ડ થયું

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આજે સવારે યુટ્યુબ સેવા થઇ ઠપ્પ ખુદ યુટ્યુબે ટ્વિટર મારફતે સેવા ઠપ થઇ હોવાની વાતની કરી પુષ્ટિ આશરે 1 કલાક સુધી સેવા ઠપ્પ રહ્યા બાદ થઇ પૂર્વવત નવી દિલ્હી: વિશ્વની સૌથી વધુ લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઇટ યુટ્યૂબે આજે સવારે તેના યૂઝર્સને નારાજ કર્યા હતા. હકીકતમાં, આજે સવારે યુટ્યૂબ ડાઉન થઇ […]

આ બે કંપની બનાવશે વેક્સિનના સ્ટોરેજ યુનિટ્સ, માઈનસ 86 સુધીના તાપમાનમાં વેક્સિન રહેશે સલામત

ટાટા અને ગોદરેજ બનાવશે ખાસ પ્રકારના સ્ટોરેજ વેક્સિનને સલામત રાખવા બનશે ખાસ યુનિટ્સ -86 ડિગ્રીના તાપમાન સુધી રહી શકશે સલામત દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર જેટલી ઝડપથી આવી એનાથી 10 ગણી વધારે ઝડપથી સરકાર અત્યારે વેક્સિનેશન પોગ્રામ ચલાવી રહી છે. દેશમાં રોજ લાકોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આવા સમયમાં એક સવાલ તે […]

ટ્વિટર પર ટ્વિટ કરવા માંગો છો? તો હવે નાણાં ચૂકવવા માટે રહેજો તૈયાર

ટ્વિટર પર હવે ટ્વીટ માટે તમારે નાણાં ચૂકવવા પડશે ટ્વિટર હાલમાં એક પેઇડ સર્વિસ પર કામ કરી રહ્યું છે આ સર્વિસને ટ્વિટર બ્લૂ નામ આપવામાં આવ્યું છે નવી દિલ્હી: હવે જો તમારે ટ્વિટર પર ટ્વીટ કરવી હશે તો નાણાં ચૂકવવા પડશે. ટ્વિટરની આ પેઇડ સર્વિસને ટ્વિટર બ્લૂ નામ આપવામાં આવશે. જેના માટે મહિને 2.99 ડૉલર […]

ISRO ના વૈજ્ઞાનિકોની નવી સિદ્ધિ,જરૂરીયાત વાળા દર્દીઓ માટે બનાવ્યું વેન્ટિલેટર મશીન 

ઈસરોના વૈજ્ઞાનિકોની મેડિકલ ક્ષેત્રે સિદ્ધિ કોરોનાના દર્દીઓ માટે બનાવ્યું વેન્ટિલેટર મશીન મોટી સંખ્યામાં દર્દીઓને થશે મદદ અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરને પહોચી વળવા માટે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં બહારથી મેડિકલ સામગ્રીની આયાત કરવામાં આવી રહી છે. દેશમાં ક્યાંક કોરોનાવાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર નથી મળતા તો ક્યાંક તેની કાળાબજારી પણ થઈ રહી છે. જો […]

Whatsapp અને Telegram બાદ હવે Gmailમાં આવ્યું ચેટ ફીચર, આ રીતે અલગ હશે અન્ય એપ્સથી

હવે જીમેઈલ પણ લાવ્યુ ચેટ ફીચર આ રીતે અલગ હશે અન્ય એપ્લિકેશનથી ગૂગલ અને ટેલીગ્રામને મળી શકે છે ટક્કર આમ તો દરેક લોકો ચેટ કરવા માટે ટેલીગ્રામ, વોટ્સએપ અને અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે. લોકોને આ બધી એપ્લિકેશન પસંદ પણ આવે છે. તો આવા સમયે હવે જીમેઈલમાં પણ નવુ ફીચર એડ કરવામાં આવ્યું છે […]

“ગુગલ પે”ના વપરાશકારો હવે અમેરિકાથી પણ ભારત-સિંગાપુરમાં સરળતાથી નાણા ટ્રાન્સફર કરી શકશે

દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યો છે. તેમજ ડીઝીટલ પેમેન્ટ તરફ લોકો વળ્યાં છે. મોટાભાગના લોકો ગુગલ પે એપના મારફતે સરળતાથી નાણાનું ટ્રાન્જેકશન કરવાનું પસંદ કરે છે. હવે ગુગલ પે યુઝર્સ સરળતાથી અન્ય દેશમાં નાણાનું ટ્રાન્ઝેકશન કરી શકે તેવી સુવિધા કંપની દ્વારા ઉભી કરવામાં આવી છે. વપરાશકારો આગામી દિવસોમાં અમેરિકાથી ભારત-સિંગાપુરમાં પણ સરળતાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code