1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ડિજીટલ વિશ્વ: ભારત સહિત વિશ્વમાં કેશલેસ પેમેન્ટનો ક્રેઝ વધ્યો

ભારત સહિત વિશ્વમાં કેશેલેસ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો લોકો કામકાજ માટે ડિજીટલ પેમેન્ટને શ્રેષ્ઠ માધ્યમ માની રહ્યા છે દક્ષિણ કોરિયામાં લોકો કેશલેસ પેમેન્ટને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વ ડિજીટલ બની રહ્યું છે અને વિશ્વભરમાં ઑનલાઇન ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. લોકો કામકાજ માટે ડિજીટલ પેમેન્ટને શ્રેષ્ઠ માધ્યમ માની રહ્યા છે. ગ્લોબલ […]

ડિજીટલ ઇન્ડિયા: ચીનને પાછળ રાખીને 25.50 અબજ પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન્સ સાથે ભારત પ્રથમ ક્રમાંકે

દેશમાં ઝડપી ગતિએ ડીજીટલ ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે વર્ષ 2025 સુધીમાં કુલ પેમેન્ટ્સમાં 71.70 ટકા પેમેન્ટ્સ ડિજીટલ પેમેન્ટ્સ હશે વર્ષ 2020માં 25.50 અબજ રિઅલ ટાઇમ પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન સાથે ભારત ચીન કરતા આગળ રહ્યું હતું નવી દિલ્હી: દેશમાં ડીજીટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ ઉતરોઉતર વધી રહ્યું છે અને આગામી 5 વર્ષમાં દેશમાં ડિજીટલ પેમેન્ટ્સની માત્રામાં ઝડપી વધારો થશે […]

ડાર્ક વેબ પર 11 કરોડ યૂઝર્સનો ડેટા વેચાઇ રહ્યો છે: સાઇબર રિસર્ચરનો દાવો

મોબાઇલથી ટ્રાન્ઝેક્શન કરનારા યૂઝર્સ રહે સાવધ ડાર્ક વેબ પર 11 કરોડ ભારતીયોના પર્સનલ ડેટા થયા લીક આ ડેટા મોટી કિંમતે ડાર્ક વેબ પર વેચાઇ રહ્યા છે નવી દિલ્હી: જો તમે પણ મોબાઇલથી ટ્રાન્ઝેક્શન કરવાને પ્રાધાન્ય આપતા હોય તો હવે ચેતી જજો. સાઇબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખ રાજહારિયા અને ફ્રેન્ચ સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ ઇલિયટ એન્ડરસને ચોંકાવનારો દાવો […]

ઇન્સ્ટાગ્રામ નવા ફીચર પર કરી રહ્યું છે કામ, ડ્રાફટ કરી શકશો પોતાની સ્ટોરી

ઇન્સ્ટાગ્રામ નવા ફીચર પર કરી રહ્યું છે કામ યુઝર્સ ડ્રાફટ કરી શકશે પોતાની સ્ટોરી અગાઉ અનેક ફીચર્સ કર્યા હતા જાહેર મુંબઈ: ફેસબુકની માલિકીનું ઇન્સ્ટાગ્રામ હવે એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે,જે બાદ ઇન્સ્ટાગ્રામના યુઝર્સ તેમની સ્ટોરીઝને ડ્રાફટમાં સેવ કરી શકશે. હાલમાં વિશ્વભરમાં આશરે 50 કરોડ લોકો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો ઉપયોગ કરી રહ્યાં છે. અને […]

હવે બાળકોનું પોતાનું સોશિયલ નેટવર્ક હશે, ફેસબુક બનાવી રહ્યું છે ઈન્સ્ટાગ્રામ કિડ્સ

બાળકો માટે અલગ સોશિયલ મીડિયા ફેસબુક કરી રહ્યું છે નવી એપ લાવવાની તૈયારી જાણો આમાં શું રહેશે ખાસ મુંબઈ: હવે બાળકો માટે એક અલગ સોશિયલ નેટવર્ક બનાવવામાં આવશે. સોશિયલ મીડિયાની વિશાળ કંપની ફેસબુક હવે નાના બાળકો માટે પણ એક વિશેષ સોશિયલ એપ વિકસાવવા જઈ રહી છે. આ વિશેષ સોશિયલ મીડિયા બાળકોને આઇડિયા શેરિંગ અને મનોરંજન […]

ટ્વિટરના CEOની પ્રથમ ટ્વિટ 29 લાખ ડૉલરમાં વેચાઇ

ટ્વિટરન સીઇઓ જેક ડોર્સીએ 15 વર્ષ પહેલા ટ્વિટરની શરૂઆત કરી હતી “જસ્ટ સેટિંગ અપ માય ટ્વિટર” એ તેમની પ્રથમ ટ્વિટ હતી મલેશિયાના ઉદ્યોગપતિ સિના ઇસ્ટાવીએ ટ્વિટ હરાજમાં 29 લાખ ડોલરમાં ખરીદી નવી દિલ્હી: ટ્વિટરના સીઇઓ જેક ડોર્સીએ 15 વર્ષ પહેલા ટ્વિટરની શરૂઆત કરી હતી. વર્ષ 2006ની 21મી માર્ચે તેમણે પ્રથમ ટ્વિટ કરી હતી, જસ્ટ સેટિંગ […]

હવે જીમેઇલ એપ પણ થઇ રહી છે ક્રેશ, યૂઝર્સને પડી રહી છે મુશ્કેલી

સર્ચ એન્જિનની જીમેઇલ સહિતની કેટલીક સેવાઓમાં આવી અડચણ કેટલાક યૂઝર્સની જીમેઇલ એપ સહિત ગૂગલ પિક્સલ એપ પણ થઇ ક્રેશ જીમેઇલ ઉપરાંત યાહૂ, ગૂગલ અને એમેઝોન એપના ઉપયોગમાં મુશ્કેલી આવી રહી છે નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલની લોકપ્રિય ઇમેઇલ સેવા જીમેઇલ એપ સહિતની અન્ય કેટલીક સેવાઓમાં કેટલાક વિક્ષેપો અને અડચણો જોવા મળી હતી. આ કારણે જીમેઇલના […]

વોટ્સએપ પર ફેક-સ્પેમ મેસેજ પર લાગશે લગામ, સરકાર લાવશે આ સિસ્ટમ

વોટ્સએપ પર ફેક અને સ્પેમ મેસેજને રોકવા માટે સરકાર પ્રયાસરત આ પ્રકારના મેસેજને ફેલાતા રોકવા સરકાર એક સિસ્ટમ પર કામ કરી રહી છે વોટ્સએપના દરેક મેસેજ માટે એક આલ્ફા ન્યૂમેરિક હેશ અસાઇનિંગ સિસ્ટમ શરૂ કરાશે નવી દિલ્હી: વોટ્સએપ પર મોટી સંખ્યામાં ફેક અને સ્પેમ મેસેજ  ફોરવર્ડ થતા હોય છે. આ પ્રકારના મેસેજને ફેલાતા રોકવા માટે […]

ટ્વિટર હાલમાં Undo ફીચરનું કરી રહ્યું છે ટેસ્ટિંગ, આ એક પેઇડ ફીચર રહેશે

ટ્વિટર દ્વારા હાલમાં અનડૂ ફીચર પર કામ થઇ રહ્યું છે આ ફીચરનો ઉપયોગ મર્યાદિત સમયમાં પોતાના ટ્વીટને અન ડૂ કરવા માટે થઇ શકશે અન ડૂ કરીને બાદમાં તે ટ્વીટને સુધારીને ફરીથી શેર કરી શકશે નવી દિલ્હી: હાલમાં માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર અનડૂ ટ્વિટ ફીચર પર કામ કરી રહ્યું છે. જે તેના પેઇડ સબસ્ક્રાઇબર્સ માટે હશે. […]

ભારતભરમાં અડધો કલાક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું રહ્યું સર્વર ડાઉન

વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામનું રહ્યું સર્વર ડાઉન અડધા કલાક સુધી રહ્યું સર્વર ડાઉન યુઝર્સ મેસેજ મોકલવામાં રહ્યા અસમર્થ સર્વિસ શરૂ થયા બાદ યુઝર્સએ લીધો રાહતનો શ્વાસ દિલ્લી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક,વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર શુક્રવારે રાત્રે અચાનક કામ કરવાનું બંધ થઇ ગયું હતું. આ સર્વિસના ડાઉન થવાને કારણે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં યુઝર્સ પરેશાન થયા હતા. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code