1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

હવે ટેલિગ્રામ રેવન્યૂ જનરેટ કરવા પેઇડ સર્વિસ શરૂ કરશે

વ્હોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ પણ ધીમે ધીમે યૂઝર્સમાં લોકપ્રિય બની રહી છે ટેલિગ્રામ એપ્લિકેશન વર્ષ 2021માં તેની પેઇડ સર્વિસ શરૂ કરશે આ એપ્લિકેશન પર વિશ્વભરમાં 500 મિલિયન (50 કરોડ) સક્રિય યૂઝર્સ છે નવી દિલ્હી: વ્હોટ્સએપ જેવી જ અન્ય સોશિયલ મેસેજિંગ એપ ટેલિગ્રામ પણ યૂઝર્સમાં તેમાં મળતા ફ્રી કોન્ટેન્ટ માટે ખૂબજ પોપ્યુલર બની રહી છે અને […]

નીતિ આયોગએ લોંચ કરી ક્લાઉડ સર્વિસ ડિજિબોસ્ક જે 20 GB સ્ટોરેજ ફ્રી આપશે – જાણો શું છે આ સર્વિસના ફાયદા

નીતિ આયોગે લોંચ કરી ડિજિબોક્સ સેવા 20 જીબી સ્ટોરેજ ફ્રી આપશે ડેટા સંગ્ર કરવા માટેની ખાસ ઈનિડુયન સર્વિસ સરળતાથી ડેટા સ્ટોર અને ઈ-મેલ સાથે બીજાને શરે કરી શકાશે દિલ્હીઃ-જો તમેભારતીય ક્લાઉડ સર્વિસની શોધમાં છો તો હવે ભારત સરકાર દ્વારા તેને પૂર્ણ કરવામાં આવ્યું છે. નીતિ  આયોગએ ડિગીબોક્સ નામની પોતાની નવી ક્લાઉડ સર્વિસ શરૂ કરી છે. […]

ભારતીય મૂળના રાજાચારી બન્યા સ્પેસએક્સ ક્રૂ-3 મિશનના કમાન્ડર

રાજાચારીની સ્પેસએક્સ ક્રૂ -3 મિશનના કમાન્ડર તરીકે પસંદગી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ આ ટીમની કરી હતી ઘોષણા નાસા ચંદ્ર પર મોકલશે ટીમ દિલ્લી: નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ભારતીય મૂળના અમેરિકન રાજાચારીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે સ્પેસએક્સ ક્રૂ -3 મિશનના કમાન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજાચારી અમેરિકી એરફોર્સના કર્નલ છે. રાજાચારી સ્પેસએક્સ ક્રૂ -3 મિશનના કમાન્ડર […]

આ ચાર બેંકો પર મળશે વોટસએપ પે ની સર્વિસ, બે કરોડ યુઝર્સને થશે લાભ

4 બેંકો પર મળશે વોટસએપ પે ની સર્વિસ 2 કરોડ યુઝર્સને થશે લાભ કંપની હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની કરશે ઓફર અમદાવાદ: વોટસએપ પે એ બુધવારે જાહેરાત કરી છે કે, તે હવે ભારતમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,એચડીએફસી બેંક,આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક સાથે મળીને ભારતમાં તેના 2 કરોડ યુઝર્સ માટે લાઇવ છે. બે વર્ષની રાહ જોયા પછી […]

ટ્વિટરને વર્ષ 2018 માં કરેલી ભૂલ માટે  4 કરોડ રુપિયાનો દંડ ફટકારાયો

ટ્વિટર પર લાદવામાં આવ્યો 4 કરોડનો દંડ ખાનગી ટ્વિટને સાર્વજનિક કરવા બાબતે દંડ ફટકારાયો આ બગ વિશે ટ્વિટરે સમય રહેતા લોકોને જાણ કરી ન હતી ટ્વિટરે આ ભૂલ વર્ષ 2018મા કરી હતી માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર આયર્લેન્ડ એ મોટો દંડ ફટકાર્યો છે. આયર્લેન્ડના ડેટા રેગ્યુલેટરએ ટ્વિટર પર 4 લાખ 50 હજાર યૂરો અટલે કે […]

બ્રિટનની કંપનીએ તૈયાર કર્યુ રોબોટિક કીચન, તમામ પ્રકારના કામ કરવા માટે સક્ષમ

અમદાવાદ: ટેક્નોલોજીને લઈને એક વાત કહેવામાં આવે છે કે ટેક્નોલોજી હવે તો જેટલી આવે એટલી ઓછી.. ત્યારે આવા સમયમાં બ્રિટનની કંપની મોલે રોબોટિક કિચનને તૈયાર કર્યું છે અને તે તે 5000 વિવિધ પ્રકારની ડિશિશ તૈયાર કરી શકે છે. રોબોટિક કિચનને તૈયાર કરનારી બ્રિટનની કંપની મોલે રોબોટિક્સનું કહેવું છે કે, તેમાં બે હાથ લગાવવામાં આવ્યા છે […]

છઠ્ઠા ઈન્ડિયા-ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું 22થી 25 ડિસેમ્બરના રોજ વર્ચ્યુઅલી આયોજન કરવામાં આવશે

અમદાવાદ: છઠ્ઠો ભારત-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (ઈન્ડિયા-ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ – IISF-2020)એ સંશોધન ક્ષેત્રે ભારતની સિદ્ધિઓની ઉજવણી અને આત્મનિર્ભરતા તેમજ વિશ્વ માટે જરૂરી વિજ્ઞાનનો ફાળો આપવાના હેતુ સર વિદ્યાર્થીઓ, સંશોધનકારો, ઇનોવેટર્સ, કલાકારો અને સામાન્ય લોકોને એક સાથે લાવવાનું દેશનું સૌથી મોટો એક મંચ છે. આ કાર્યક્રમ યુવા પેઢીને અને ભારતને વિજ્ઞાન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેનો છે. જે […]

કોરોનાકાળમાં વધ્યો મોબાઈલનો વપરાશ સાથે બીમારીઓનું જોખમ પણ વધ્યું

કોવિડ બાદ દેશમાં મોબાઈલનો વધ્યો ઉપયોગ અગાઉની તુલનામાં 25 ટકાનો થયો વધારો મોબાઈલના વધુ વપરાશથી કેન્સરનું જોખમ અમદાવાદ: કોવિડ બાદ દેશમાં મોબાઈલનો વપરાશ ખૂબ ઝડપથી વધી ગયો છે. બાળકોના ભણતરથી લઈને ઓફિસના તમામ કામ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે. તો, તમામ લોકો માટે તે મનોરંજનનું એક સાધન રહ્યું છે. હાલમાં આ અંગે હેન્ડસેટ કંપની વીવો દ્વારા […]

સ્નેપચેટ પર ટવિટ શેર કરવા માટે નહીં લેવો પડે સ્ક્રીનશોટ,ટવિટરે જાહેર કર્યું નવું અપડેટ

ટવિટરે જાહેર કર્યું નવું અપડેટ સ્નેપચેટ પર ટવિટ શેર કરવા માટે નહીં લેવો પડે સ્ક્રીનશોટ આ ફીચર આઇઓએસ યુઝર્સ માટે જ ઉપલબ્ધ આ ફીચરને ઇન્સ્ટાગ્રામ પર પણ રજુ કરવામાં આવશે જો તમારી પણ આ વાતને લઈને ફરિયાદ હતી કે, તમારે તમારા ટવિટનો સ્ક્રીનશોટ લઈને સ્નેપચેટ પર શેર કરવો પડે છે, તો તમારી આ ફરિયાદને Twitter […]

ઇન્સ્ટાગ્રામમાં આવ્યું એક શાનદાર ફીચર

ઇન્સ્ટાગ્રામમાં આવ્યું એક શાનદાર ફીચર રિલ્સમાં કરવામાં આવશે ઉપયોગ ટેગિંગ ફીચર આવાનો ફાયદો યુઝર્સને થશે સોશિયલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં અંતે તે ફીચર આવી રહ્યું છે, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. હવે તમે તમારા ફેવરેટ રીલ્સ વીડીયોમાં પણ પ્રોડકટ ટેગ કરી શકશો. ચાલો જણાવીએ કે શું ફાયદો થશે. ક્રિએટર્સ અને બિઝનેસ ઇન્ફ્લ્યુએન્સર્સને થશે ફાયદો એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code