1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ખગોળશાસ્ત્રીઓને જોવા મળી અભૂતપૂર્વ ઘટના, દેખાયો ગુરૂની પરછાયામાં રહસ્યમય બર્ફીલો ગોળો

ખગોળશાસ્ત્રીને જોવા મળી રહસ્યમય ઘટના ગુરુની પરછાયામાં જોવા મળ્યો બર્ફીલો ગોળો બર્ફીલો ગોળાનું નામ છે LD-2 દિલ્લી: આમ તો બ્રહ્માંડના રહસ્યો હોય એટલા ઓછા એવુ કહી શકાય. અત્યાર સુધીમાં ખગોળશાસ્ત્રીઓએ અનેક શોધખોળ કરી છે અને હવે વધુ એક રહસ્ય જાણવા મળ્યું છે કોઈને પણ ચોંકાવી દે તેવું છે. રહસ્યથી ભરેલી અંતરિક્ષમાં ખગોળશાસ્ત્રીઓને એક અભૂતપૂર્વ ઘટના […]

ઇન્સ્ટાગ્રામમાં આવ્યું નવું શાનદાર ફીચર, જાણો શું છે નવું અપડેટ

ઇન્સ્ટાગ્રામમાં આવ્યું નવું ફીચર હવે લાઇવ રૂમ થશે વધુ મજેદાર જાણો શું છે નવું અપડેટ મુંબઈ: સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ હવે પહેલા કરતા વધુ શાનદાર બન્યું છે. એપ્લિકેશનમાં લાઇવ રૂમ ફીચરને અપડેટ કરવામાં આવ્યું છે. હવે તમે ઇન્સ્ટાગ્રામમાં લાઇવ વીડીયો બનાવીને એક કરતા વધુ લોકોને સામેલ કરી શકશો. કેટલા લોકો થશે સામેલ ઇન્સ્ટાગ્રામમાં હાલમાં જ […]

નવો નિયમ: હવે લેન્ડલાઇનથી મોબાઇલ પર કૉલ કરવા નંબરની આગળ ઝીરો ઉમેરવો પડશે

દેશનું ટેલિકોમ ડિપાર્ટમેન્ટ નવી સિસ્ટમ અમલી કરવા જઇ રહ્યું છે 1 જાન્યુઆરી 2021થી લેન્ડલાઇન પરથી મોબાઇલમાં ફોન કરવા માટે આગળ શૂન્ય લગાડવો પડશે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે આ માટે ટેલિકોમ કંપનીઓને દિશા નિર્દેશ આપી દીધા છે નવી દિલ્હી: દેશનું ટેલિકોમ ડિપાર્ટમેન્ટ નવી સિસ્ટમ અમલી કરવા જઇ રહ્યું છે. હવે લેન્ડલાઇન વપરાશકારોને ટૂંક સમયમાં લેન્ડલાઇન ફોનથી મોબાઇલ ફોન […]

Twitter ને ટક્કર આપવા આવ્યું દેશી Tooter, PM મોદી-અમિત શાહે પણ બનાવ્યું એકાઉન્ટ

મેડ ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં ટ્વિટર જેવું સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટૂટર શરૂ કરાયું ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટૂટર (Tooter) હાલ ચર્ચાનું કેન્દ્ર ખુદ PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના નેતાઓનું પણ ટૂટર એકાઉન્ટ છે નવી દિલ્હી: ભારત હવે ધીમે ધીમે સોશિયલ મીડિયા જગતમાં પણ આત્મનિર્ભર બની રહ્યું છે. હવે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરને ટક્કર […]

તમારું વોટ્સએપ એકાઉન્ટ થઇ શકે છે હેક, આ રીતે સેટિંગ ચેંજ કરી રહો સેફ

સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે ઓનલાઇન સ્કેમમાં પણ વધારો હેકર હવે OTPથી તમારું વોટ્સએપ હેક કરી રહ્યા છે અહીંયા આપેલી ટિપ્સ જાણીને વોટ્સએપ OTP સ્કેમથી બચો નવી દિલ્હી: સોશિયલ મીડિયાનો વ્યાપ જે ગતિએ વધી રહ્યો છે તેની સાથોસાથ ઓનલાઇન સ્કેમ પણ એટલા જ વધી રહ્યા છે. હેકર સોશિયલ મીડિયા યૂઝર્સને હવે ઝડપી રીતે ટાર્ગેટ કરી […]

 વર્લ્ડ ટેલીવિઝન ડે : જાણો ટીવીનો ઇતિહાસ અને તેનાથી જોડાયેલી જાણી- અજાણી કેટલીક વાતો

21 નવેમ્બરના રોજ વર્લ્ડ ટેલીવિઝન ડે ની કરવામાં આવે છે ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1996 માં વર્લ્ડ ટીવી ડે ની કરી હતી ઘોષણા અમેરિકી વૈજ્ઞાનિક જ્હોન લોગી બેયર્ડે કરી હતી ટીવીની શોધ ટેલીવિઝનનો સંઘર્ષ, ઉપયોગિતા, ભવિષ્ય વગેરેની ચર્ચા કરવા માટે દર વર્ષે 21 નવેમ્બરના રોજ વર્લ્ડ ટેલીવિઝન ડે ની ઉજવણી કરવામાં આવે છે. અત્યાર સુધી […]

કોવિડ રસીકરણ અભિયાન: સરકારે કોવિન એપ તૈયાર કરી, રસી અંગે દરેક માહિતી આપશે

ભારત સરકારે કોવિડ રસિકરણ અભિયાન માટે વિશેષ એપ્લિકેશન કોવિન તૈયાર કરી આ એપ્લિકેશનથી સરકારને રસીના જથ્થા, વિતરણ અને સંગ્રહ જેવી માહિતી લાઇવ મળશે જો રસીનો સ્ટોક પૂર્ણ થવા આવ્યો હશે તો આ એપ્લિકેશન નોટિફિકેશન પણ મોકલશે નવી દિલ્હી: ભારત સરકારે કોવિડ રસિકરણ અભિયાન માટે એક વિશેષ એપ્લિકેશન તૈયાર કરી છે. કોવિડની રસીને માર્કેટમાં લાવવા માટે […]

ચીનને ઝટકો, એપલના 9 યુનિટ ચીનથી ભારત શિફ્ટ થયા

કોરોનાના સંકટકાળમાં ચીનને ફટકો પડ્યો કોરોના સંકટકાળમાં એપલના 9 ઓપરેટિંગ યુનિટ ચીનથી ભારત શિફ્ટ થઇ ચૂક્યા છે જે યુનિટ શિફ્ટ થયા છે તેમાં કમ્પોનેન્ટ બનાવનાર યુનિટ પણ સામેલ છે નવી દિલ્હી: કોરોનાના સંકટકાળમાં ચીનને ફટકો પડ્યો છે. કોરોનાકાળમાં એપલના 9 ઓપરેટિંગ યુનિટ ચીનથી ભારત શિફ્ટ થઇ ચૂક્યા છે. કેન્દ્રીય આઇટી અને કમ્યુનિકેશન્સ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે […]

વર્ષ 2030 સુધીમાં 5G કન્ઝ્યુમર માર્કેટ 31 લાખ કરોડ ડોલરે પહોંચશે: રિપોર્ટ

એરિક્સન રિસર્ચ ગ્લોબલે 5G કન્ઝ્યુમર માર્કેટ પર અહેવાલ પ્રસ્તુત કર્યો વર્ષ 2030 સુધીમાં વિશ્વવ્યાપી 5G કન્ઝ્યુમર માર્કેટ 31 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે કે CSPની આવક 3.7 ટ્રિલિયન ડોલર સુધીની થઇ શકે છે કેલિફોર્નિયા: ગ્લોબલ 5G કન્ઝ્યુમર માર્કેટ પર તાજેતરમાં એરિક્સન રિસર્ચ ગ્લોબલે એક અહેવાલ પ્રસ્તુત કર્યો છે. અહેવાલમાં અંદાજ છે કે વર્ષ 2030 […]

વોટ્સએપ બાદ હવે FB મેસેંજર-ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે, મેસેજ વાંચ્યા બાદ થઇ જશે ગાયબ

વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક મેસેંજરમાં આવ્યું નવું ફીચર FB મેસેંજર અને ઇન્સ્ટાગ્રામમાં વેનિશ મોડ શરૂ થશે બંને એપમાં મેસેજ વાંચ્યા બાદ થઇ જશે ગાયબ નવી દિલ્હી: વોટ્સએપ બાદ હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક મેસેંજરમાં પણ વેનિશ મોડનું ફિચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરથી હાલમાં જેવી રીતે સ્ટોરી થોડા સમય બાદ ડિલીટ થઇ જાય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code