1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં આવ્યું આ ફીચર

ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં આવ્યું ક્યૂઆર કોડ ફીચર ક્યૂઆર કોડ કોઈપણ થર્ડ પાર્ટી એપથી સ્કેન કરી શકાશે ક્યૂઆર કોડ જનરેટ કરવો ખુબ જ સરળ ઇન્સ્ટાગ્રામમાં કંપનીએ ક્યૂઆર કોડને સપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા તેની ટેસ્ટીંગ કરવામાં આવી હતી અને હવે તે બધા યુઝર્સ માટે જારી કરવામાં આવ્યું છે. આ ક્યૂઆર કોડ કોઈપણ થર્ડ […]

ટ્વીટર બાદ હવે આ કંપની ટિકટોક ખરીદવાની રેસમાં

ટ્વીટર બાદ ટિકટોકને ખરીદવાની રેસમાં ઉતરી ઓરેકલ કંપની ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઓરેકલના કર્યા વખાણ અમેરિકી કંપની ઓરેકલ ટિકટોકના અધિગ્રહણને સંભાળવામાં સક્ષમ – ડોનાલ્ડ ટ્રમ્પ ટિકટોકની ખરીદી માટે અગાઉ માઇક્રોસોફ્ટ એકલું જ આગળ આવ્યું હતું. ત્યારબાદ ટ્વીટરે પણ ટિકટોક ખરીદવામાં રસ દાખવ્યો હતો… હવે ટિકટોક ખરીદવાની રેસમાં ઓરેકલ કંપની ઉતરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ […]

વોટ્સએપની ટક્કરમાં ટેલિગ્રામ લાવ્યું આ ફીચર

વોટ્સએપની ટક્કરમાં ટેલિગ્રામ લાવ્યું વીડિયો કોલિંગ ફીચર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની પણ મળશે સુવિધા કંપનીએ એન્ડ્રોઇડ અને આઇફોન બંને યુઝર્સ માટે કર્યું લોન્ચ ટેલિગ્રામમાં વીડિયો કૉલિંગ સપોર્ટ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ તેને એન્ડ્રોઇડ અને આઇફોન બંને યુઝર્સ માટે લોન્ચ કર્યુ છે. ટેલિગ્રામએ પોતાની 7મી એનિવર્સરી સેલિબ્રેટ કરી અને આ દરમિયાન કંપનીએ વીડિયો કૉલિંગ […]

લોકડાઉનમાં Duo અને Meet નો વપરાશ વધ્યો- ગૂગલ લોકપ્રિય બનેલી બન્ને એપને મર્જ કરવાની તૈયારીમાં

Duo અને Meetમે ગૂગલ કરી શકે છે મર્જ લોકડાઉન દરમિયાન બન્ને એપ ખુબ લોકપ્રિય બની ગૂગલ મીટ 30 સપ્ટેમ્બર સુધી મફ્ત સેવા આપશે ત્યાર બાદ તેને જીમેઈલ સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે G Suite ના મુખ્યા હાવિયર સોલટેરો દ્વારા લેવામાં આવ્યો હતો આ નિર્ણય આ માટે મે મહિનામાં કરવામાં આવ્યું હતું એલાન સમગ્ર દેશમાં કોરોના મહામારીને […]

ભારત હવે ચીનની કંપનીઓ હ્યુવેઇ-ZTEને 5જી નેટવર્કથી રાખશે દૂર

ભારત હવે ફરી ચીન પર કરશે ડિજીટલ સ્ટ્રાઇક 5જી નેટવર્કથી ચીનની હ્યુવેઇ-ZTE કંપનીને રાખશે દૂર ભારત ટૂંક સમયમાં આ અંગે લઇ શકે છે નિર્ણય ચીન પર ભારત વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક કરવા જઇ રહ્યું છે. ચીન સાથેના સંબંધોમાં તણાવને પગલે ચીનની મોબાઇલ ટેક્નોલોજી કંપનીઓ હ્યુવેઇ અને ZTEને ભારતના 5G નેટવર્કથી દૂર રાખવા અંગે સરકાર વિચારણા […]

હવે વીડિયો કોલ તેમજ મીટિંગ એપ્સના ઉપયોગ પર લાગી શકે છે ISD ચાર્જ

વીડિયો કોલથી વાત કરતા ગ્રાહકો માટે મોટા સમાચાર હવે વીડિયો કોલ-મીટિંગ એપના ઉપયોગ પર લાગી શકે છે ISD ચાર્જ ટ્રાઇના આદેશ બાદ ગ્રાહકોને SMS એલર્ટ મોકલવામાં આવ્યા જે લોકો ખાસ કરીને વીડિયો કોલથી પોતાના મિત્રો કે સંબંધીઓને ફોન કરતા હોય તે લોકો માટે આ મહત્વના સમાચાર છે. ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે […]

વોટ્સએપે પોતાના શ્રેષ્ઠ ફીચર પર લગાવી રોક

વોટ્સએપ એક ખાસ ફીચર ‘વૈકેશન મોડ’ પર કરી રહ્યું હતું કામ વોટ્સએપે ‘વૈકેશન મોડ’ નામના ફીચર પર લગાવી રોક WABetaInfo એ ટ્વિટ કરી આપી આ અંગેની માહિતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વોટ્સએપ એક મહાન ફીચર પર કામ કરી રહ્યું હતું, જેના પર હવે રોક લગાવવામાં આવી છે. વોટ્સએપ બીટાને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfoએ ટ્વિટ કરીને આ […]

વોટસએપ લાવી રહ્યુ છે અદ્ભુત ફીચર

વોટસએપમાં આવશે નવું ફીચર વિવિધ ફોનમાં સિંક થઈ શકશે ચેટ બેકઅપ વાઈફાઈ કનેક્શનની જરૂરિયાત પડી શકે છે વોટસએપ આગામી દિવસોમાં અવનવા ફીચર લઈને આવતું હોય છે. વોટસએપ મલ્ટીપલ ડિવાઈસ સપોર્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે, પરંતુ હવે ધીરે-ધીરે આ ક્લેરિટી પણ મળી રહી છે કે, આ ફીચર કામ કેવી રીતે કરશે. વોટસએપ એકાઉન્ટ એક […]

મુંબઈ હાઇકોર્ટ દ્વારા 65 થી વધુ વયના કલાકારોના કામ કરવા પર લગાલેવ પ્રતિંબધ હટાવાયો

મુંબઈ હાઈકોર્ટએ હટાવ્યો પ્રતિબંધ 65થી વધુ વયના લોકોના કામ કરવા પર મૂકાયેલ  પ્રતિબંધ હટાવવામાં આવ્યો કલાકારો હવે શૂટિંગ પર જઈ શકશે નિર્દેશકોની દુવિધા થઈ દુર સમગ્ર દેશમાં કોરોનાની મહામારીની અસર તમામ ક્ષેત્રમાં વર્તાઈ રહી છે,ત્યારે મુંબઈમાં પણ 65થી વધુ આયુષ્ય ધરાવતા કલાકારોના સેટ પર આવવા પર અને કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો,કારણે કોરોનાનું […]

વોટ્સએપમાં આ નવું ફીચર થશે સામેલ..

શેરચેટ યુઝર્સને પિક્ચર-ઇન-પિક્ચર મોડમાં એપ્લિકેશનની અંદર વીડિયો ચલાવવાની આપશે સુવિધા આઇઓએસ અને એન્ડ્રોઇડના બીટા વર્ઝન પર થશે ઉપલબ્ધ સોશિયલ પ્લેટફોર્મ શેરચેટ 15 ભાષાઓમાં થશે ઉપલબ્ધ મુંબઈ: વોટ્સએપ તેના યુઝર્સ માટે દરરોજ નવા – નવા ફીચર લઈને આવતું હોય છે. વોટ્સએપ ઘણા દિવસોથી એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે સોશિયલ મીડિયા એપ્લિકેશન શેરચેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code