1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ચીનને ઝટકો! ગૂગલ એ ચીનની 2500થી વધુ યૂટ્યુબ ચેનલ્સ હટાવી

હવે ચીનને લાગશે મોટો ઝટકો Googleએ લીધો આ મોટો નિર્ણય ગૂગલ એ ચીનની 2500 યૂટ્યુબ ચેનલ્સ હટાવી કોરોના મહામારીનું ઉદ્દભવ સ્થાન મનાતા ચીનનો અત્યારે અનેક દેશ વિરોધ કરી રહ્યા છે. અનેક દેશો ચીન વિરુદ્વ અનેક પગલાં પણ લઇ રહ્યા છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ભારતે પણ ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો […]

હવે ઈન્ટરનેટ વગર પણ તમે કરી શકશો ડિજીટલ પેમેન્ટ- સરકારે શરુ કરી આ નવી સેવા

સરકારે શરુ કરી નવી સુવિધા આરબીઆઈ દ્રારા રજુ કરવામાં આવી આ નવી પાયલટ યોજના વગર ઈન્ટરનેટ ડિજીટલ માધ્યમથી થશે લેવડ-દેવડ સિગંલ પેમેન્ટમાં 200 રુપિયાની મર્યાદા રાખવામાં આવી છે અંતરિયાળ વિસ્તારો માટે આ સેવા ખુબ ફાયદાકારક છે આ સેવા થકી સામાન્યથી સામાન્ય માણસ ડિજીટલ પેમેન્ટ સાથે જોડાઈ શકે છે પાયલટ યોજના હેઠળ પેમેન્ટ કાર્ડ,વોલેટ અથવા મોબાઈલ […]

ફેસબુકે ટીકટોકને ટક્કર આપવા લોન્ચ કર્યું નવું ફિચર

ફેસબુકે ટીકટોકને ટક્કર આપીને નવું ફિચર ઈન્સ્ટાગ્રામ રીલ્સ લોન્ચ કર્યું કંપનીએ 50 દેશોમાં એક સાથે લોન્ચ કરવાની કરી જાહેરાત રીલ્સથી ટીકટોક જેવા જ બનશે વીડિયો મુંબઈ: ટીકટોકને ભારત સરકાર બાદ અમેરિકા પણ બેન કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત સરકારે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી 59 ચીની એપ્સને હટાવી દીધી છે અને ભારતમાં […]

ટૂંક સમયમાં વોટ્સએપ પર રોલઆઉટ થશે આ ફીચર

વોટ્સએપ લાવશે નવું ફીચર્સ યૂઝર્સને ફીચર્સથી મળશે નવો અનુભવ યૂઝર્સ માટે વોટ્સએપ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર કરશે લૉન્ચ વોટસએપ તેના યુઝર્સના ચેટિંગ એક્સપીરીયન્સને વધુ સારું બનવા માટે નવા – નવા ફીચર લાવતા હોય છે. કંપની છેલ્લા કેટલાક સમયથી મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ નામના નવા ફીચર પર કામ કરી રહી છે. આ એક મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર છે જે […]

હવે ફેસબુક પર પણ તમારું ટેલેન્ટ, ફેસબુકની નવી સર્વિસ ભારતમાં લોન્ચ

ફેસબુકમાં આવી આ નવી સર્વિસ, લોકોનું ટેલેન્ટ બહાર લાવવામાં કરશે મદદ ફેસબુકની નવી સર્વિસ ! વીડિયો સ્ટોરી અથવા મ્યુઝીક સ્ટીકરોમાં લગાવી શકશો હજારો ગીતો ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર અમદાવાદ: સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક એ તેના પ્લેટફોર્મ પર મ્યુઝીકનો ઉપયોગ કરવા માટે ઇન્ડિયન પરફોર્મિંગ રાઇટ્સ સોસાયટી સાથે જોડાણ કર્યું છે. આ અંતર્ગત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ […]

ચીન સાથે સંપૂર્ણપણે સંબંધો તોડવાની તૈયારીમાં ટિકટોક, હવે આ દેશમાં બનાવી શકે છે મુખ્ય મથક

સંપૂર્ણપણે ચીન સાથે સંબંધ તોડવાની તૈયારી યુકે સરકારની સાથે કંપનીની વાતચીત કેટલાક અઠવાડિયાથી અમેરિકા પર ફોકસ ભારતે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે અન્ય દેશો પણ ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. જોકે, ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાંસ ચીન સાથેના તેના સંબંધોને સંપૂર્ણપણે તોડવાની તૈયારી કરી રહી છે. અહેવાલો મુજબ, […]

ભારતની જેમ હવે અમેરિકા ટિકટોક પર પ્રતિબંધ મૂકશે ખરા ?

ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક સામે અભિયાન શરૂ કર્યું ટ્રમ્પે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર વિજ્ઞાપન જાહેર કર્યું ટ્રમ્પના ટિકટોક અભિયાનની ટેગલાઇન ટિકટોક તમારી જાસૂસી કરી રહ્યું છે. ભારતમાં ટીકટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ હવે અમેરિકા પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની વાત કરી રહી છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ કહ્યું હતું કે […]

world emoji day 2020 : એપલે લોન્ચ કર્યા આ ખાસ ઇમોજી

અમદાવાદ: વિશ્વભરમાં આજે વર્લ્ડ ઇમોજી ડે 2020 ની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ પ્રસંગે દિગ્ગજ ટેક કંપની એપલે નવા ઇમોજી રજૂ કર્યા છે. આ ઇમોજી યુઝર્સના ચેટિંગના અનુભવને ખાસ અંદાજ આપશે. કંપનીએ નવા ઇમોજી પ્રીવ્યું સેકશનમાં રજૂ કર્યા છે. આ ઇમોજી આઇફોન, આઈપેડ, એમએસી અને એપલ વોચ માટે મફત સોફ્ટવેર અપડેટ્સ સાથે ઉપલબ્ધ […]

સુપ્રિમ કોર્ટનો બેંકને આદેશઃપેમેન્ટ ડેટા સ્ટોરેજ પર વ્હોટ્સએપ 6 અઠવાડીયામાં જવાબ આપે

ફેસબુકની માલિકિની કંપની વ્હોટ્સએપે થોડા જ દિવસો પહેલા કહ્યું હતુ કે વર્ષના અંત સુધી ભારતમાં વ્હોટ્સએપ પેમેન્ટ સેવા લોંચ કરવામાં આવશે,ત્યારે આ જ સમયગાળા દરમિયાન સુપ્રિમ કોર્ટે રિઝર્વ બેંકને સુચના આપી છે કે તે જણાવે કે વ્હોટ્સએપે પેમેન્ટ સર્વિસના ડેટા ભારતમાં સ્ટોર કરવા માટે નિયમોનું પાલન કર્યું છે કે નહી, આ માહિતી આપવા માટે કોર્ટે […]

દુશ્મનોના દિલ દહેલાવનારી ‘ધનુષ’ તોપ આજે સેનામાં સામેલ, જાણો ‘દેશી બોફોર્સ’ની ખાસિયત

નવી દિલ્હી: મેક ઈન ઈન્ડિયાનું લક્ષ્ય સાધીને બનાવવામાં આવેલી સ્વદેશી ધનુષ તોપ બુધવારે સેનામાં સામેલ થઈ રહી છે. આયુધ નિર્માણની સેનાને આપવામાં આવેલી દેણ સીમાઓ પર દુશ્મનોને ખદેડવામાં મદદગાર સાબિત થશે. આ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની એક મોટી સિદ્ધિ છે. ફીલ્ડ ગન ફેક્ટરીમાંથી તોપ સેનાને મોકલવામાં આવશે. ઓર્ડિનન્સ ફેક્ટરીએ બોફોર્સથી બે જનરેશન આગળની અત્યાધુનિક તોપ વિકસિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code