1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

આધાર સેવાઓ એઆઈ-સંચાલિત વોઇસ ઇન્ટરેક્શન્સ, ફ્રોડ ડિટેક્શન અને બહુભાષીય સપોર્ટ મેળવશે

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર સેવાઓનો લાભ લેતી વખતે વપરાશકર્તાનો અનુભવ વધારવા માટે સ્વદેશી ફૂલ-સ્ટેક જનરેટિવ એઆઈ (GenAI) કંપની બેંગલુરુ સ્થિત સર્વમ એઆઈ સાથે ભાગીદારી કરી છે. • AI- સંચાલિત અવાજ-આધારિત ઈન્ટરએક્શન આ સમજૂતી 18 માર્ચથી અમલમાં આવશે, ત્યારે સર્વમ નિવાસી-કેન્દ્રિત ઉપયોગના કેસો માટે અવાજ-આધારિત આદાનપ્રદાન કરવા માટે એઆઇ સોલ્યુશનનો ઉપયોગ કરશે. આનાથી […]

યુપી પોલીસે ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય ટેલિફોન એક્સચેન્જ પકડ્યું

મેરઠના લિસાડી ગેટ લાખીપુરામાં SWAT ટીમે ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય ટેલિફોન એક્સચેન્જ પકડ્યું છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 200 થી વધુ સિમ બોક્સ અને અન્ય સાધનો મળી આવ્યા છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ કામમાં વધુ કેટલા લોકોની ભૂમિકા છે તે જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલામાં વિદેશી કનેક્શન પણ […]

ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓની મોટી છલાંગ: વર્ચ્યુઅલ વોર્ટેક્સ ટીમે ARમાં ઇતિહાસ રચ્યો!

નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગમાં એક સામાન્ય સમસ્યા એ છે કે જ્યારે ગ્રાહકો કોઈ ઉત્પાદન ખરીદે છે, ત્યારે તેમને ખ્યાલ હોતો નથી કે તે ખરેખર કેવું દેખાશે કે ફિટ થશે. પરિણામ? મૂંઝવણ, અસંતોષ અને મોટા ભાગે પ્રોડક્ટ પરત મોકલવામાં આવે છે પણ ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓએ સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે! “વર્ચ્યુઅલ વોર્ટેક્સ” ટીમને મળો જે […]

ડિજિટલ છેતરપીંડી અને કૌભાંડો માટે ટેલિકોમ સંસાધનોના દુરૂપયોગને રોકવા માટે DoTઅને વોટ્સએપ સાથે કામ કરશે

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) ઓનલાઇન કૌભાંડો અને સ્પામ સામે ‘સ્કેમ સે બચો’, મેટાના સલામતી અભિયાનને વિસ્તૃત કરવા માટે વોટ્સએપ સાથે જોડાણ કર્યું છે. આ સહયોગના ભાગરૂપે, DoT અને વ્હોટ્સએપ ડિજિટલ સલામતી અને જાગૃતિ વધારવાના પ્રયાસના ભાગરૂપે શંકાસ્પદ છેતરપિંડીના સંદેશાવ્યવહારની ઓળખ કરવા અને તેની જાણ કરવા માટે નાગરિકોને શિક્ષિત કરવા માટે સાથે મળીને કામ કરશે. સાયબર […]

ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોને આગામી દિવસોમાં મળશે વધુ સ્પીડમાં ઈન્ટરનેટ

ટેલિકોમ કંપની ભારતી એરટેલે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે કરાર કર્યો છે. 11 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી હતી. તો વળી આ ઘટનાના બીજા જ દિવસે સ્ટારલિંક એ રીલાયન્સ જીયો સાથે પણ કરાર કર્યા છે. ભારતમાં જીઓના આગમન પછી ખુબ જ મોટી તક ઈન્ટરનેટ […]

દેશના 793 પૈકી 773 જિલ્લામાં પહોંચી ચુકી છે 5જી સેવાઓ

28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં, દેશભરમાં 4.69 લાખ 5G બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન (BTS) સ્થાપિત કરવામાં આવ્યા છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) દ્વારા કરવામાં આવેલ આ વિસ્તરણ સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્ર શેખર પેમ્માસાનીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આપ્યું હતું. તેમણે કહ્યું કે 5G સેવા દેશના 773 જિલ્લાઓ સુધી પહોંચી ગઈ છે. દેશમાં કુલ જિલ્લાઓની સંખ્યા […]

PM ઇન્ટર્નશિપ યોજના માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના એપ દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે અરજી કરવી સરળ બનશે. આ સાથે, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના સંબંધિત માહિતી પૂરી પાડવા માટે પ્રથમ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) અને ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીંથી યુવાનોને ઇન્ટર્નશિપ સંબંધિત માહિતી અને મદદ […]

લો બોલો, સાઈબર ઠગ સાથે જ યુવાને કરી છેતરપીંડી

સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં, સ્કેમર્સ ઘણીવાર લોકોને છેતરે છે, પરંતુ કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે છેતરપિંડી કરનારને જ છેતર્યો છે. છેતરપિંડી કરનારે સરકારી અધિકારી તરીકેની ઓખળ આપીને યુવકનો સંપર્ક કર્યો હતો. તેણે ખોટા કેસનો ઉકેલ લાવવા માટે યુવક પાસેથી 16 હજાર રૂપિયાની માંગણી કરી હતી. યુવકે પોતાની હોશિયારી બતાવી અને છેતરપિંડી […]

હવે આ મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી સાયબર ઠગાઈથી બચી શકાશે

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે શંકાસ્પદ કપટપૂર્ણ સંદેશાવ્યવહારની જાણ કરવાનું સરળ બનાવવા માટે રચાયેલ છે. આ એપ સામાન્ય લોકોને તેમના મોબાઇલ ફોનના કોલ લોગમાંથી સીધા જ આવા કેસોને ફ્લેગ કરવાની અને રિપોર્ટ કરવાની મંજૂરી આપે છે. પહેલા ફક્ત સંચાર સાથી વેબસાઇટ દ્વારા જ ફરિયાદો કરી શકાતી હતી, પરંતુ […]

દેશમાં ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 118.99 કરોડ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સ નોંધાયાં

TRAIના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2024માં ભારતમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર બેઝ નજીવો વધીને 118.99 કરોડ થયો છે, જેમાં Jio એ મોબાઇલ અને ફિક્સ્ડ લાઇન સેગમેન્ટ બંનેમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર ઉમેર્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અનુસાર, નવેમ્બરમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ 118.71 કરોડ હતા. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ 47.65 કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે સૌથી આગળ છે, ત્યારબાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code