1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સાઈબર છેતરપીંડીના વિવિધ કેસમાં એક વર્ષમાં 108 કરોડથી વધારે રિકવર કરાયાં

અમદાવાદઃ ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી ૧૦૮ કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. તે ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરી તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સ (ફ્રોડ થયાના 5 કલાકની અંદર)માં મળેલી ફરિયાદોમાં […]

ઈન્ટરનેશનલ કોલથી રહો સાવચેત, થઈ શકે છે છેતરપિંડી

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT)એ લોકોને અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ્સ પ્રાપ્ત કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી છે. +91 સિવાયના નંબરો પરથી આવતા કોલ્સ કપટ પૂર્ણ હોઈ શકે છે. ‘ઈન્ટરનેશનલ ઈનકમિંગ સ્પૂફ્ડ કોલ્સ પ્રિવેન્શન સિસ્ટમ’ લોન્ચ કરવામાં આવી છે. કોમ્યુનિકેશન મિનિસ્ટ્રી કહે છે કે છેતરપિંડી કરનારાઓ હવે આંતરરાષ્ટ્રીય નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. આનો સામનો […]

ફોનનો વધુ ઉપયોગ કરવાથી 6 પ્રકારની પીડા વધી શકે છે, આજથી જ લિમિટ સેટ કરો

ગરદન અને ખભા: આપણે બધા ફોન જોવા માટે માથું નમાવીએ છીએ. આ કારણે ગરદન અને ખભાનો દુખાવો વધી શકે છે. આ આદતને કારણે ગરદનમાં અકડાઈ અને ખભામાં ભારેપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો અવગણવામાં આવે તો, આ પીડા નોંધપાત્ર રીતે વધી શકે છે. પીઠનો દુખાવો: મોટાભાગના લોકો ફોનનો ઉપયોગ કરતી વખતે ઘણા કલાકો સુધી […]

AI ચેટબોક્સ અસરકારક નથી, અભ્યાસમાં મોટો ખુલાસો

AI ચેટબોક્સ અંગેના તાજેતરના અભ્યાસમાં મોટા ખુલાસા થયા છે અને તેના ઉપયોગને લઈને મોટી ચેતવણી પણ આપવામાં આવી છે. અભ્યાસ મુજબ, દર્દીઓએ દવાઓ વિશેની માહિતી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ્સ પર વિશ્વાસ ન કરવો જોઈએ. AI સંચાલિત સર્ચ એન્જિન અને ચેટબોટ્સ હંમેશા દવાઓ વિશે સચોટ અને સલામત માહિતી પ્રદાન કરી શકતા નથી. બેલ્જિયમ અને જર્મનીના […]

નકલી દસ્તાવેજના આધારે લેવાયેલા 80 લાખ સિમકાર્ડ એઆઈની મદદથી બ્લોક કરાયાં

સાયબર ક્રાઈમને કાબુમાં લેવા માટે ભારત સરકારે નકલી સિમ કાર્ડ સામે મોટી કાર્યવાહી કરી છે. આ પગલું ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ AI નો ઉપયોગ કરીને બનાવટી દસ્તાવેજો પર જારી કરાયેલા 80 લાખથી વધુ સિમ કાર્ડ્સને બ્લોક કરી દીધા છે. તેનો હેતુ ગેરકાયદેસર […]

કેવાયસી અપડેટના નામ થઈ રહી છે સાયબર છેતરપીંડી, બચવા માટે આટલું કરો

દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમને કારણે લોકોને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. સાયબર ગુનેગારો લોકોને અલગ-અલગ રીતે ટાર્ગેટ કરે છે અને તેમની મહેનતની કમાણી પળવારમાં છીનવી લે છે. તાજેતરના સમયમાં, KYC (Know Your Customer) અપડેટ કરવાના નામે ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. KYC એ બેંકો અને અન્ય સંસ્થાઓ માટે તેમના ગ્રાહકોની […]

અમદાવાદઃ સાયન્સ સિટી ખાતે ટેક એકસ્પો ગુજરાત 2024 નું આયોજન

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે તા. 20 અ 21મી ડિસેમ્બરના રોજ ટેક એકસ્પો ગુજરાતઃ એક પ્રીમિયર ટેકનોલોજી શોકેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  અત્યાધુનિક ઉકેલો દર્શાવતું વ્યાપક ટેકનોલોજી પ્રદર્શનમાં એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર (ERP, CRM, HRMS), IOT, કોમ્પ્યુટર વિઝન, AI અને ઓટોમેશન, એકાઉન્ટિંગ સિસ્ટમ્સ, વેબસાઇટ વિકાસ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ડિજિટલ માર્કેટિંગ સેવાઓને લઈને પ્રદર્શન યોજાશે. […]

ભારતને મળ્યું પ્રથમ AI સંચાલિત સાયબર સુરક્ષા કમાન્ડ કંટ્રોલ સેન્ટર

• ઈન્ડસ યુનિ.માં ઈન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ્સ કંટ્રોલ સેન્ટરનું લોન્ચિંગ • સાઇબર સિક્યુરિટી માત્ર ફાઇનાન્સિયલ ફ્રોડ રોકવા માટે જ જરૂરી નથીઃ હર્ષ સંઘવી • ગુજરાતના દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સાયબર એક્સપોર્ટની નિમણૂંક કરાશે અમદાવાદઃ દ્રોણ (ડિટેક્શન રિસ્પોન્સ ઓર્ગેનાઈઝેશન નેટવર્ક એનાલિસિસ) ઈન્ડસ યુનિવર્સિટી, રાંચરડા ખાતે ભારતના પ્રથમ AI સંચાલિત ઈન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ્સ કંટ્રોલ સેન્ટર […]

જાણીતી મોબાઈલ કંપનીએ ગ્રાહકને યુઝર મેન્યુઅલ નહીં આપતા ચુકવવો પડ્યો દંડ

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે તમે નવો સ્માર્ટફોન ખરીદો છો ત્યારે ફોનની સાથે તેની એક્સેસરીઝ અને યુઝર મેન્યુઅલ તથા વોરંટી ડિટેલ પણ આપવામાં આવે છે. જો કે મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ ગ્રાહકને વપરાશકર્તા માર્ગદર્શિકા પ્રદાન કરે છે, પરંતુ બેંગલુરુના એક સ્માર્ટફોન ગ્રાહકને સ્માર્ટફોનની ખરીદી સાથે વપરાશકર્તા મેન્યુઅલ આપવામાં આવ્યું ન હતું. જેના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code