1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારત બનશે ‘ડિજિટલ ડાયમંડ’નું કેન્દ્ર : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: દિલ્હી સ્થિત યશોભૂમિ (ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર) ખાતે ચાલી રહેલા સેમિકોન ઇન્ડિયા 2025ના બીજા દિવસે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી તેમજ ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ્સ અને પ્રોડક્ટ્સને નજીકથી નિહાળ્યા હતા. ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે દુનિયા હવે ભારત પર […]

સેમિકન્ડક્ટર ક્ષેત્રે અમારી સફર મોડેથી શરૂ થઈ, પરંતુ હવે કોઈ શક્તિ અટકાવી શકશે નહીઃ PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું કે ભલે સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ભારતની સફર થોડી મોડેથી શરૂ થઈ હોય, પરંતુ હવે કોઈ પણ શક્તિ આપણને રોકી શકશે નહીં. વડાપ્રધાન મોદીએ દ્વારકાના યશોભૂમિ ખાતે યોજાયેલા ત્રણ દિવસીય સેમિકોન ઇન્ડિયા 2025ના ઉદ્ઘાટન સત્રને સંબોધન આપતાં જણાવ્યું કે દેશમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં ઝડપી કામ થઈ રહ્યું છે. […]

ઓનલાઈન ગેમિંગ કાયદા અંગે નિયમો મામલે ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ કાયદા અંગે નિયમો અને આગળ વધવાના માર્ગ પર ચર્ચા થઈ હતી. ગેમિંગ પ્લેટફોર્મના પ્રતિનિધિઓ ઉપરાંત, આ સચિવ સ્તરની બેઠકમાં બેંકિંગ અને ફિનટેક પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકનો હેતુ હિતધારકોને જણાવવાનો હતો કે આ કાયદામાં તેમના માટે શું છે. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં આ કાયદા સંબંધિત નિયમો […]

લો હવે પોલીસ કર્મચારીઓ જ બન્યાં સાયબર હેકર્સનો શિકાર, ડિજીટલ લગ્નની કંકોત્રીમાં બતાવી ફસાવ્યાં

ઉત્તરપ્રદેશની હાઈ-ટેક પોલીસ પોતે જ સાયબર હેકર્સનો શિકાર બની ગઈ છે. અમેઠી જિલ્લામાં ત્રણ પોલીસકર્મીઓના મોબાઇલ ફોન હેક કરીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાયા હોવાનો ખુલાસો થયો છે. જામો અને જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત એક પોલીસ પ્રભારી અને બે હવાલદારના વોટ્સએપ પર હેકર્સે ડિજિટલ લગ્નની કંકોત્રી (ઇન્વિટેશન) મોકલી. આ મેસેજ સાથે આવેલા APK ફાઈલને […]

ભારતનું સેમિકન્ડક્ટર બજાર 2030 સુધીમાં 100-110 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા

સેમિકન્ડક્ટર ચિપ્સની વૈશ્વિક માંગ આસમાને પહોંચી રહી છે, પરંતુ ચિપ ઉદ્યોગ થોડા મર્યાદિત ભૌગોલિક વિસ્તારો સુધી મર્યાદિત હોવાને કારણે સપ્લાય ચેઇન ખૂબ જ નબળી છે. તે જ સમયે, ભારત આ સંદર્ભમાં એક મુખ્ય દેશ તરીકે ઉભરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને સેમિકન્ડક્ટર ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) […]

નાગપુર પોલીસે એઆઈની મદદથી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલ્યો

મહારાષ્ટ્રના નાગપુરમાં પોલીસે એઆઈ ટેકનોલોજીની મદદથી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલ્યો હતો અને બાઈકને ટક્કર મારીને ફરાર થઈ જનાર ટ્રક ચાલકને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. નાગપુરમાં એક ટ્રકે બાઇક સવાર દંપતીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલી મહિલાનું ઘટનાસ્થળે […]

કેન્દ્ર સરકારે ડિઝાઇન-લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ 23 ચિપ-ડિઝાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશની સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષમતાઓને વધારવાના પ્રયાસના ભાગ રૂપે, કેન્દ્ર સરકારે ડિઝાઇન-લિંક્ડ ઇન્સેન્ટિવ (DLI) યોજના હેઠળ 23 ચિપ-ડિઝાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને MSMEs દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ્સને સર્વેલન્સ કેમેરા, એનર્જી મીટર, માઇક્રોપ્રોસેસર IP અને નેટવર્કિંગ એપ્લિકેશન્સ જેવા ક્ષેત્રો માટે સ્વદેશી ચિપ્સ […]

UPI આધારિત ડિજીટલ પેમેન્ટસ ઉપર નહીં લાગે ટ્રાન્ઝેક્શન ફી

કેન્દ્ર સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) આધારિત ડિજિટલ પેમેન્ટ્સ પર કોઈપણ પ્રકારની ટ્રાન્ઝેક્શન ફી લાદવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ નિવેદન ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા અને વપરાશકર્તાઓ માટે તેને સસ્તું રાખવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં સ્પષ્ટતા કરી હતી કે, “પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 […]

અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટી પહેલ, રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશનને કેન્દ્રએ આપી મંજૂરી

કેન્દ્ર સરકારે અદ્યતન ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટી પહેલ કરીને 6003.65 કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન (NQM) ને મંજૂરી આપી છે. આ મિશનનો સમયગાળો આઠ વર્ષનો રાખવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય દેશમાં ક્વોન્ટમ કમ્યુનિકેશન, ક્વોન્ટમ સેન્સિંગ અને મેટ્રોલોજી અને ક્વોન્ટમ મટિરિયલ્સ અને ડિવાઇસીસના ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. આ મહત્વપૂર્ણ માહિતી કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર […]

ભારતની 2.14 લાખથી વધુ ગ્રામ પંચાયતો ડિજિટલી સેવાઓથી સજ્જ બની

નવી દિલ્હીઃ ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે, દેશમાં ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ 2,14,325 ગ્રામ પંચાયતો (GPs)ને ડિજિટલી જોડવામાં આવી છે, એમ સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું. સરકાર દૂરના ગામડાઓમાં 4G સેવાઓ પૂરી પાડવા માટે 26,316 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ સાથે, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code