1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

તમે પણ થઈ શકો છો આવા કોલનો શિકાર, TRAIએ આપી ચેતવણી

દેશમાં દરરોજ નવા નવા સ્કેમ સામે આવી રહ્યા છે. આ સ્કેમને રોકવા માટે, ટ્રાઈએ થોડા મહિના પહેલા કોલ ટ્રાન્સફરની સુવિધા ખતમ કરી દીધી હતી પણ તે પછી છેતરપિંડી કરનારાઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. સાયબર ઠગ લોકોને ફોન કરીને કહી રહ્યા છે કે તેઓ TRAI વતી બોલી રહ્યા છે અને તમારો નંબર સ્વીચ ઓફ થવાનો […]

IIT ગાંધીનગર અને L&T સેમિકન્ડક્ટર ટેક્નૉલૉજી વચ્ચે ભારતના સેમિકન્ડક્ટર સેક્ટરમાં ઇનોવેશન માટે MoU

અમદવાદઃ સેમિકન્ડક્ટર સેક્ટરમાં સહયોગી સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે IIT ગાંધીનગર અને L&T સેમિકન્ડક્ટર ટેક્નૉલૉજી (LTSCT) વચ્ચે સત્તાવાર રીતે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. હસ્તાક્ષર સમારંભમાં ભારત સરકારના DeitY ના સચિવ એસ. ક્રિશ્નન, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કોમ્પ્યુટીંગ (C-DAC)ના ડાયરેક્ટર જનરલ મૃગેશ એથિરાજન સહિત અનેક ઉચ્ચ-પ્રોફાઈલ મહાનુભાવોની હાજરી દ્વારા […]

સ્માર્ટફોનમાં નથી આવતો ક્લિયર અવાજ તો અપનાવો આ ચાર ટ્રિક્સ, સર્વિસ સેન્ટર જવું નહી પડે

સુપરફાસ્ટ ઇન્ટરનેટ અને સુપરફાસ્ટ જીવન સાથે, સ્માર્ટફોન લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ઈલેક્ટ્રોનિક સામાનમાં ઘણી વખત કોઈ સમસ્યા હોય છે. સ્માર્ટફોન પર વાત કરતી વખતે અવાજ સરખી રીતે સાંભળાતો ના હોય. તમને એવી ચાર ટ્રિક્સ જણાવીએ જેના દ્વારા તમે સર્વિસ સેન્ટરમાં ગયા વિના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સ્પષ્ટ અવાજ ના આવવાની સમસ્યાને દૂર કરી […]

ટેક્નોલોજીનો ઉપયોગ યોગ્ય અને ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએઃ રાષ્ટ્રપતિ

ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પદવીદાન સમારંભ યોજાયો પદવીદાન સમારંભમાં રાષ્ટ્રપતિજી રહ્યાં હાજર નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે હરિયાણાનાં ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં 5માં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં છે. ભારત આ ક્રાંતિના પડકારોનો સામનો કરવા […]

ઈ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

100 મિલિયન નાના રિટેલર્સ માટે કોઈ વિક્ષેપ ન પડે તે સુનિશ્ચિત કરવાની જરૂર ભારતમાં ઇ-કોમર્સની વૃદ્ધિ માટે સંતુલિત અભિગમની જરૂરિયાત નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોય. આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે પહલે ઇન્ડિયા ફાઉન્ડેશનના ‘ઇ-કોમર્સ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ […]

URL, APK, OTT લિંક્સ, અથવા કોલ બેક નંબરો ધરાવતા સંદેશાઓ પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકાશે

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે મેસેજિંગ સેવાઓના દુરુપયોગને રોકવા અને ગ્રાહકોને છેતરપિંડીની પદ્ધતિઓથી બચાવવા માટેના પગલાંના અમલીકરણ માટે નિર્દેશો જારી કર્યા છે. ટ્રાઇએ આજે જારી કરેલા એક નિર્દેશ દ્વારા તમામ એક્સેસ સર્વિસ પ્રોવાઇડર્સને નીચેની બાબતો સુનિશ્ચિત કરવા ફરજિયાત કર્યા છેઃ ટ્રાઇએ એક્સેસ સર્વિસ પ્રોવાઇડર્સને વધુ સારી દેખરેખ અને નિયંત્રણ માટે 30 […]

ભારતમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા 119.9 કરોડ પર પહોંચી

ભારતીય ટેલિકોમ સેક્ટરમાં 2023-2024માં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છેલ્લા એક વર્ષમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા બ્રોડબેન્ડ સેવાઓની 9.15 ટકાના વિકાસ દર સાથે ઉર્ધ્વ ગતિ જળવાઈ નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં પ્રકાશિત થયા મુજબ, નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન ભારતીય ટેલિકોમ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ […]

કોઈપણ વિલંબ કર્યા વગર ફોનથી આ ભૂલો કરવાનું બંધ કરો, નહીં તો પાછળથી પછતાવો થશે

આજકાલ મોટા ભાગના લોકો પાસે સ્માર્ટફોન છે. પણ ફોનનું કઈં રીતે ધ્યાન રાખવું તેની જાણકારી ખુબ જ ઓછા લોકોને છે. સેમાર્ટફોન ખુબ જ ઝડપથી લોકોની જીદગીનો અહમ ભાગ બની ગયો છે. આજ કારણ છે કે દરેક કામ કરતી વખતે સ્માર્ટફોનની જરૂર પડે છે. મોબાઈલફોન સાથે કઈ ભૂલ કરતા બચવું જોઈએ. • સમાર્ટફોન કબાડ બની જશે […]

સ્માર્ટફોનના લાંબા આયુષ્ય માટે આટલું કરો, ખોટા ખર્ચ ઘટશે

આજકાલ મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ફોનની કાળજી કેવી રીતે રાખવી. સ્માર્ટફોન ઝડપથી લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ જ કારણ છે કે કોઈપણ કામ કરવા માટે ફોનની જરૂર પડે છે. જેથી મોબાઈલ ફોનના ઉપયોગ સાથે કેટલીક ભૂલો પણ ટાળવી જોઈએ. સ્માર્ટફોનમાં એપ વગર કોઈપણ […]

બિનજરૂરી કોલ્સથી મળશે આઝાદી, બ્લોકચેન ટેક્નોલોજીની મદદથી સ્પામ કોલ બ્લોક થશે

જો તમે પણ ખરેખર સ્પામ કોલથી પરેશાન છો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દેશમાં સ્પામ કોલની સમસ્યાને કંટ્રોલ કરવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. રેગ્યુલેટરે તમામ નેટવર્ક પ્રોવાઈડર્સને અનરજિસ્ટર્ડ કોલર્સના પ્રમોશનલ કોલ્સ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રાઈએ 13 ઓગસ્ટના રોજ જારી એક સત્તાવાર નિવેદનમાં આ નિર્ણયની જાણકારી આપી હતી. આ આદેશ હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code