1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

EOS-08 સેટેલાઇટ પૃથ્વી પર નજર રાખવાની સાથે પર્યાવરણ અને આપત્તિ અંગે એલર્ટ આપશે

SSLV રોકેટની ત્રીજી નિદર્શન ઉડાન સફળ રહીઃ ડો.એસ.સોમનાથ આ રોકેટની ટેકનિકલ માહિતી ઉદ્યોગ સાથે શેર કરાશે નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9:17 વાગ્યે નવું રોકેટ SSLV D-3 લોન્ચ કર્યું. ઉપરાંત, EOS-08 મિશન તરીકે એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઈસરોના […]

ગૂગલે ભારત સહિત છ દેશોમાં ‘AI ઓવરવ્યૂ’ ફીચર લાવવાની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલે ભારત સહિત છ દેશોમાં ‘AI ઓવરવ્યૂ’ ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં, કંપની અંગ્રેજી અને હિન્દીમાં ‘AI ઓવરવ્યૂ’ લોન્ચ કરી રહી છે અને દેશમાં પહેલીવાર લોકપ્રિય ફીચર્સ પણ રજૂ કરી રહી છે, જેને સર્ચ લેબ્સના પ્રયોગ દરમિયાન સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, “આ […]

ભારતની વધુ એક સફળતા, ISROએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-08 લોન્ચ કર્યો

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3 દ્વારા લોન્ચ કરાયો ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક માઇક્રોસેટેલાઇટની ડિઝાઇન અને વિકાસ કરવો છે નવી દિલ્હીઃ ઈસરોનો લેટેસ્ટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘ઈઓએસ-08’ આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 9:17 કલાકે સ્મોલ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (એસએસએલવી)-ડી3 દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇઓએસ-08 મિશનના મુખ્ય હેતુઓમાં એક […]

ક્રોમ પછી હવે વિન્ડોઝ યુઝર્સ ખતરામાં, સરકારી એજન્સીએ આપી ચેતવણી

ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ હવે Microsoft Windows માટે ચેતવણી જારી કરી છે. થોડા દિવસો પહેલા, CERT-In એ Google Chrome માટે ચેતવણી જારી કરી હતી. CERT-In એ કહ્યું છે કે વિન્ડોઝ 10, વિન્ડોઝ 11 અને વિન્ડોઝ સર્વરમાં બે અલગ-અલગ બગ્સ મળી આવ્યા છે જેનો હેકર્સ લાભ લઈ શકે છે. આ ભૂલને મધ્યમ જોખમની […]

નકામો સ્માર્ટફોન આ ટિપ્સ દ્વારા નવા જેવો બની જશે, જાણો…

ફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સતત તેમના સ્માર્ટફોનને નવી ડિઝાઇન અને એડવાન્સ ટેક્નોલોજી સાથે રજૂ કરી રહી છે. કેમેરા, બેટરી અને ફોનમાં ચાર્જિંગમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા લોકો વારંવાર તેમના ફોન બદલતા રહે છે. જો તમે પણ બહુ ઓછા સમયમાં તમારો સ્માર્ટફોન બદલો છો તો આ રીત તમારા […]

23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે જાહેર કરાયો

નવી દિલ્હીઃ વિક્રમ લેન્ડરનું સલામત અને નરમ ઉતરાણ કરનાર અને દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરને તૈનાત કરનાર ચંદ્રયાન-3 મિશનની નોંધપાત્ર સફળતાની ઉજવણી કરવા માટે ભારત સરકારે 23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” તરીકે જાહેર કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતને અવકાશમાં પ્રવાસ કરતા રાષ્ટ્રોના ચુનંદા જૂથમાં સ્થાન આપ્યું છે, જેના કારણે ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ છે અને ચંદ્રના […]

ભૂલથી પણ રિસીવ ના કરો આ નંબરથી આવતા ફોન, તમારી આખી કમાણી ખોવાઈ જશે

આજે અમે તમને એક એવા કોલ વિશે જણાવીશું જે તમારી આખી જિંદગીની કમાણી ખતમ કરી શકે છે. જો તમારી જોડે +84, +62, +60 થી શરૂ થતા નંબર પરથી કોલ આવી રહ્યો છે તો તમારે તેને હલ્કામાં લેવાની જરૂર નથી. આવા કોલ્સ તમને ખરાબ રીતે ફસાવી શકે છે અને પૈસા પડાવી શકે છે. આ સંદર્ભે સરકાર […]

ફોનમાં આ બે કંપનીઓના પ્રોસેસર છે, તો હેકર્સના નિશાના પર છો, તરત જ કરો આ કામ

ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ એન્ડ્રોઈડ યુઝર્સ માટે ખૂબ જ ગંભીર ચેતવણી જારી કરી છે. CERT-In એ કહ્યું છે કે જે સ્માર્ટફોનમાં Qualcomm અને MediaTekના પ્રોસેસર છે તેના પર હેક થવાનું જોખમ છે. CERT-In અનુસાર, આ બંને કંપનીઓના પ્રોસેસરમાં ઘણી ખામીઓ છે જેનો હેકર્સ ફાયદો ઉઠાવી શકે છે. CERT-In અનુસાર, જે ફોનમાં આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code